લખાણ પર જાઓ

પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 5.pdf/૩૩૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૩૧
 
૩૩૧
 

સ્વદેશી એ શાશ્વત ધમ છે ૩૩૧ પ્રશ્ન થઈ પડેલા છે. ખીજું બલિદાન ધારાસભાના ત્યાગથી આપવાનું છે. અસહકાર અત્યાર સુધી પ્રજા - આમવર્ગ જ કરી રહ્યો છે. ખાસવ બિલકુલ નથી કરતા. તેમની પાસે આપણે કરાવવા હોય તે આપણા શહેરથી કરાવી શકીએ છીએ. આપણી સહુની સહીથી તેમને એક નેટિસ આપી દઈ એ કે તેઓ આપણી તરફથી ધારાસભામાં જઈ નથી શકતા, તે તેએ નહીં જઈ શકે. પણ કેળવણીમાં માત્રાપ, વિદ્યાથી, માસ્તરા મૂંઝાય તે શું? ભવિષ્યની પ્રજાએ ગુલામીમાંથી નીકળવુ જ જોઇ એ. મુજરગાની એ ફરજ છે કે તેમને સ્વતંત્ર કરી મૂકવા. એ સ્વતંત્રતા માબાપે અને શિક્ષા ભવિષ્યની પ્રજાને ગમે તેમ કરીને કરી આપે. પૈસાના નડતર ખાતર તમે રાષ્ટ્રીય કેળવણી એક ઘડીભર પણ ન શકી. સરકાર કાયદો કરીને આધા નાખે તે?” એમ કાઈ પૂશે. તે વિષે હું એક શબ્દ પણ કહેવા નથી ઇચ્છતા, કારણ એ નિરક છે. જો તમને લાગે કે એ રીતે આપણા ક્ષેત્રને સંકુચિત કરવા કાઈ સમથ છે તે તમે વીર બનીને અને નીડર બનીને સરકારી નિશાળેને ત્યાગ કરો. જેટલાં આલક, આલિકા અને જીવાનેાને તમે શીખવી શકે તેટલાંને શીખવજો ને ખીખ્તતા લાભ છેડો. હવે સ્વદેશી. સ્વદેશીની અદંર સ્વરાય રહેલુ છે એ મારી શ્રદ્ધા છે. મારે વિષે એક વાર ચિન્તામણિએ લખ્યું હતું કે, ગાંધીને સ્વરાજ્ય અને ખિલાફતના કરતાં સ્વદેશી વહાલુ છે. મને ખરેખર સ્વદેશી વહાલું છે જ. ખિલાફતના પ્રશ્ન જીત મળ્યા પછી ઘેાડા જ રહેવાને છે? સ્વદેશી એ તે શાશ્વત છે. સ્વદેશી દેહ સાથે જકડાયેલા ધમ છે. એ અલિત છે. તીવ્રરૂપે એક દિવસ આપણે સ્વદેશી પાળીએ તે આજે જ સ્વરાજ્ય હાથમાં છે. ડાહ્યા લેાકાએ મને કહ્યું છે કે લેંકેશાયરતે આપણે એસાડી દઈએ. પણ એ કામ અધરું છે. આપણામાં નથી ભાયકેાટની શક્તિ કે નથી ઔયકાટની ભાવના. શક્તિ હોય તે હું કાંઈ યકેટથી ડરું એમ નથી, જેમ શસ્ત્રથી હું ન ડરું તેમ. બાયકાટ વિના હિ'દુસ્તાન નિચોવાઈ જાય તો હું તે પણુ ઇષ્ટ ગણું છું. હું પોતે જેને એક વાર ત્યાગ કરું તે ફરીથી ગ્રહણુ કરું જ નહીં. દારૂડિયા અને પાપીની જોડે ક્ષણુ પણ સહકાર ન હેાય. દારૂ છેડે ત્યારે જ એ સભવે. એ અચલિત સિદ્દાન્ત હિન્દુસ્તાન ગ્રહણ કરે તે આજે જ સ્વતંત્રતા મળી જાય, ખિલાફતના સવાલમાં આજે જ ન્યાય મળી જાય. મુસલમાનેતે હું હજી ખાદી નથી પહેરાવી શકયો. ફકીર નથી બનાવી શકો. હિંદુને પણ નથી સમજાવી શકયો. આથી ખિલાફતના મામલામાં ઇન્સાફ આપણે હજી નથી મેળવી શકયા. પંજાબનું પણુ આટલા બધા રુદન છતાં હજી કંઈ નથી