લખાણ પર જાઓ

પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 5.pdf/૩૪૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૪૧
 
૩૪૧
 

વિધીઓને પણ એણે નિવૅર કર્યા છે ૩૪૧ ઊગરી જાએ, એમાંથી સાફ થઈ જાઓ. ભાઈ એ, રાજ પ્રાથના કરો કે ખુદા સિવાય બીજો કેાઈ શક્તિમાન નથી — કાઈ ના ખેાક નથી, અને એ પ્રાથનામાંથી અખૂટ આત્મબળ મેળવજો.” - શ્રીમત શકરાચાય ના ઉપસહાર શ્રીમત શકરાચાયે પ્રમુખસ્થાનેથી ભાષણકર્તાઓના આભાર માન્યા અને જણુાવ્યુ કે, “ ગાંધીજીએ નાશિકને ભેટ આપી અમને સૌને કૃતાર્થ કર્યાં છે. જે પુરુષે પેાતાના તપાચરણથી અને સત્ય અહિંસાદિના પાલનથી પેાતાના વિરાધીઓને પશુ નિવૅર કરી મૂક્યા છે તે પુરુષ આપણી વચ્ચે છે. કરી “ હું કહુ છું કે એ જ આજે પ્રજાના ખરા ગુરુ છે; એ જ સાચા ધ સંસ્થાપક છે. એમણે આજે પ્રજાને પ્રાચીન યજ્ઞનું ખરું રહસ્ય નવેસર શીખવ્યું છે. આપા ધમ ની ખાતર, આપણું ચારિત્ર્ય સિદ્ધ આપવાની ખાતર, આપણા સ્વાભિમાનની ખાતર, અધમી, અનીતિમાન અને જુલમી રાજ્યકર્તાએની જોડે નાતા તાડવાનો તેએ ઉપદેશ કરી રહ્યા છે. હું પૂછું છું, તેમની ધારાસભાએમાં, તેમની શાળાકોલેજોમાં જઈ તે તમે ડગલે ને પગલે અપમાન સિવાય બીજું શું મેળવા છે? એવી રીતે નિર્લજ્જ બનવા કરતાં ઘેર રહેવું શું ખેાટું? તમે પેાતાને માણસ કહેવડાવતા હે, તમારામાં સ્વાભિમાન હોય, તે તમે આ કરી જ કેમ શકે ? હું કહુ છું કે તમે આ મહાત્માના પવિત્ર ઉપદેશ અંતરમાં ભરી સરકારી લકાઓને, શાળાકૉલેજોને, અદાલતાનો, ધારાસભાના ત્યાગ કરી. આપણા દેશને આ પવિત્ર પુરુષે આપણી સાચી સંસ્કૃતિને અનુસરીને બતાવેલા માર્ગ અનુસર- વાની પ્રજાને સમુદ્ધિ થાઓ અને આ હિલચાલ યશસ્વી થાએ એવા મારા આશીર્વાદ છે. ” બાદ સભા વિસર્જન કરી શ્રીમત્ શ ંકરાચાય પરાણાઓને પોતાના મામાં લઈ ગયા હતા. નદીપાર પચવટીમાં સ્ત્રીઓની સભા ગેાવવામાં આવી હતી, પણ હવે તે વખત જ રહ્યો ન હતા અને મેડ઼ થયાથી એ સભા પણ વિસર્જન થયાના ખબર મળવાથી ઘેાડી જ મિનિટમાં ખાવાપીવાનું આટેપી લઈ બધા સ્ટેશન પર ઊપડી ગયા હતા. શ્રીમત શકરાચાય સ્ટેશન પર ગાંધીજીને વળાવવા આવ્યા હતા અને સ્ટેશન પર તેમણે રાષ્ટ્રીય શિક્ષ તથા નાશિક વિદ્યાપીઠની સ્થાપના વિષે ગાંધીજી જેડે લખાણથી ચર્ચા કરી હતી.