લખાણ પર જાઓ

પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 5.pdf/૩૪૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૪૨
 
૩૪૨
 

૩૨ સાધુસતાથી પુનિત મહારાષ્ટ્ર પૂના અને વાઈમાં સાધુસંત યેતી ધરા તોયિ વિવાઝીસરા | નિઝ્ડ ના તિલકે નાનાય । નુગરામ -શ્રી સમર્થ રામવાસ શૂર અને સાધુએથી પવિત્ર મહારાષ્ટ્રે કરેલું નિમંત્રણ સ્વીકારવાને ગાંધીજી અને મૌલાના શૌકતઅલીને હમણાં જ પ્રસંગ મળ્યા. તુકારામ, રામદાસ, જ્ઞાનદેવની અમૃતવાણીથી ગાજી રહેલી પવિત્ર ભૂમિમાં દિવાળીના દિવસેામાં પ્રવાસ એ એક અલભ્ય લાભ હતા. શ્રી શિવાજી, સમર્થ રામદાસ અને તિલક મહારાજના સ્વતંત્રતાના મહામત્ર ગાતી પ્રજાને પણ ગાંધીજી અને શૌકતઅલીને સમાગમ એ કલ્યાણકર જ જણાતા હતા. સાધુસંત આવ્યા તા. ૫મી નવેમ્બરે આખું પૂના ઉમંગથી ઊઠી રહ્યુ હતું. લાકના થાકેથાક રસ્તા રોકીને ઊભેલા હતા એટલે ઝાઝી વ્યવસ્થા દષ્ટિએ નહાતી પડતી, પણ લેાકાના ઉત્સાહ માતા ન હતા એ ચાખ્યું હતું. સાધુએ અને સાધુએનાં વચને પૂજનાર મહારાષ્ટ્રે તે આજે તુકારામને પ્રસિદ્ઘ અભંગ યાદ કરી એમ જ માન્યું કે આ વર્ષની તેમની દિવાળી સાક થઈ, કારણ તુકારામ મહારાજ કહી ગયા છે કે સાધુસંત ઘેર આવે તે જ દિવસ ખરી દિવાળી દસરા કહેવાય. ભાવિક સ્ત્રીઓના મુખથી તો આ વચન અનેક ઠેકાણે સાંભળ્યું. મા લડત શુદ્ધ ધાર્મિક લડત સિવાય બીજાં કાંઈ નથી એવું ભાન મહારાષ્ટ્રમાં જેટલું જોયું તેટલું કયાંયે ન જોયું. ભરપૂર કાર્યક્રમ અમને મહારાષ્ટ્રમાં હજી ચાર દિવસ થયા છે, પણુ ચાર દિવસમાં પાર વિનાનું કામ ઉકેલાયું છે. પૂનામાં પહેલે દિવસે દખ્ખણ જિમખાનામાં એક જાહેર સભા, અપોરે પાંચ સાત હેકાણે પાનસેાપારી કરી કાય વાહકાની ખાનગી સભા, ત્યાર પછી સાંજે ભવાનીપેડની મોટી જાહેર સભા, અને અંતે રાત્રે · સન્ટ્સ ઑફ ઇન્ડિયા સાસાયટી 'માં નરમ દળના આગેવાના સાથે વાતચીત. બીજે દિવસે સવારે વિદ્યાથી ઓ અને વેપારીઓની સભા, બપારે સ્ત્રીઓના ભવ્ય મેળાવડા, અને પૂનાથી છપ્પન માઈલ દૂરની મેટર મુસાફી. પછી રાત્રે વાઈમાં સભા અને ત્યાંથી વીસ માઈલ મેટર મુસાફરી. પછી રાત્રે સતારામાં મુકામ. બીજે દિવસે સતારામાં સ્ત્રીએની સભા, પછી જાહેર સભા. ત્યાંથી બાર વાગ્યે નીકળી બત્રીસ માઈલની મુસાફરી; પછી કરાડમાં વ્યાખ્યાન. ત્યાંથી સિત્તેર