લખાણ પર જાઓ

પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 5.pdf/૩૪૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૪૩
 
૩૪૩
 

સારી ઝઘડો અગ્રેજ કામની સામે નથી ૩૪૩ માઈલ દૂર નિપાણી રાત્રે પહોંચ્યા. બીજે દહાડે એટલે આમીએ સવારે નિપાણીમાં જાહેર સભા. ત્યાંથી તેર માઈલ ઉપર ચિકાડીમાં સ્ત્રીની જાહેર સભા, અને ત્યાંથી એલગામને રસ્તે હરી અને સશ્વરમાં જાહેર સભા. રાત્રે એલગામ પહોંચીને સ્ત્રીએની સભા અને જગી જાહેર જલસા. આ ચાર દહાડાની રાજનીશી જ માત્ર માહિતીની ખાતર આપી દઉં છું. આમ ચાર દિવસમાં કાઈ દિવસ ઓછામાં એછી ચાર સભા તે। કાઈ દિવસ સાત સુધીયે સભા ભરી પૂના, સતારા અને એલગામની મુખ્ય જગાએ પહોંચી વળાયું છે. દખ્ખણ જિમખાનાના વ્યાખ્યાનમાં ગાંધીજીના ખાસ તેોંધવાલાયક ઉદ્ગારા ઘેાડા દહાડા ઉપર ગવનરને હાથે ત્યાં વહેંચવામાં આવેલાં વ્યાયામ અને મલકુસ્તીના ખેલાનાં ઇનામ વિષે હતા. તેમણે કહ્યું :

આ જિમખાનામાં પરમ દહાડે ગવનરને ખેલાવ્યા હતા અને તેમની

પાસે ઇનામ વહેંચાવ્યાં હતાં તે હકીકત સાંભળી મને શરમ આવી છે. હુ ગવન ર સાહેબને પિાનુ છું. તે લાયક પુરુષ છે. પંજાબના ગંભીર અત્યાચાર વેળા જ્યારે પંજાબનેા હાકેમ ધેલા બન્યા હતા ત્યારે એમનુ માથુ ઠેકાણે રહ્યું હતું. તેમણે ભારે શાંતિ જાળવી હતી. જો આપણે આ સલ્તનતને રાખવા માટે કબૂલ હાઈ એ તેા આ જ હાકેમ જોઈએ. પણ હમણાં હું તેમને ઇનકાર કરું છું, તેનુ કારણ એ છે કે તેમણે સરકારની તાકરી નથી છેડી. જે સલ્તનતમાં ખુદાની ફૂંક નથી પણુ શયતાનિયતની ફૂંક છે તે સતનતની નેકરીમાં એમના જેવા પુરુષથી ટકાય જ કેમ ? મારા પૂજય ગુરુ ગેાખલે હાત અને તેમને ગવનર બનાવેલા હાત તાપણુ હું કહેત કે જે ગવન ર આવી સલ્તનતના અત્યાચારા સાંખી રહ્યો છે તેની પાસે હું કદી નહીં જાઉં. સારામાં સારે સજ્જન પણ આ સલ્તનતમાં કાંઈ ન કરી શકે. તિલક મહારાજ જેમણે સ્વરાજ્ય પાળ સારી જિંદગી અરબાદ કરી તે વાઈસરોય થવાને લાયક હતા. તે પણ આ સલ્તનત જેણે માફી નથી માગી, તાબા નથી કરી તેમાં વાઈસરોય થાત તેા તેમને પણ હું સલામ કરવાને તૈયાર ન થાત. મારા ઝઘડા અંગ્રેજ કામની સામે નથી, સલ્તનતની સામે છે. તે સલ્તનત લાંબી વાતો કરે છે, પણ એકે પાળતી નથી. કોમ્ડન તથા

  • રિચર્ડ કૉગ્ડન ( ૧૮૦૪-૧૮૬૫) ઈંગ્લેંડનેા એક મહાન અશાસ્રી. એ

ખુલ્લા વેપારની નીતિને હિમાયતી હતા. પહેલાં ઇંગ્લેંડ પેાતાના દેશમાં મહારથી આવતા માલ ઉપર જકાત નાખતું, ત્યારે અનાજ ઉપર પણ જકાત નાખવામાં આવતી. તેથી ઇંગ્લેંડમાં અનાજની માંધવારી બહુ રહેતી. અને ગરીબ લેાકાને બહુ હાડમારી વેઠવી પડતી. અનાજને લગતા એ કાયદાઓની સામે સખત, કાલય (૫) એશ