૩. અબ્રાહ્માના પ્રશ્ન બ્રાઈટને વીસરીને આજે તે શયતાનિયતની ગુલામી કરી રહી છે. આવી સ્થિતિ જ્યાં સુધી ચાલુ છે ત્યાં સુધી તેમની સાથે કાંઈ પણુ લેવાદેવા આપણને હરામ હોવી જોઈ એ. ” ભવાનીસેની જગી સભા રાત્રે જે સભા ભવાનીપેઠમાં થઈ તેવી સભા પૂનામાં અગાઉ ભાગ્યે થઈ હશે. ત્રીસેક હજાર માલુસ હાજર હશે. સભામાં મેલનારા ગાંધીજી, પંડિત મેાતીલાલ નેહરુ, શૌકતઅલી, હાજી સિદ્દીક ખત્રી સાહેબ, શ્રી ધુળકર, ખાડિલકર, પરાંજપે વગેરે હતા. આર ભમાં ગાંધીજીએ આ રાજ્યનું રાવણુ- રાજ્યપણું સમજાવ્યું, અને રાક્ષસની સાથે પ્રેમ તેાવા માટે રાક્ષસીપણાથી નહીં, પણુ દેવપણાથી કામ લેવાની સૂચના કરી. આ દેવપણું એટલે ઈશ્વરને ડર અને આવેશનો અભાવ. મહારાષ્ટ્રમાં બ્રાહ્મણો અને અબ્રાહ્મણેા વચ્ચે ખટાશ રહી છે. આ ઝધડા ત્રણ ચાર વતા જ જૂનો છે. અર્ધદગ્ધ કેળવણી લીધેલા વ તેને માટે જવાબદાર છે. પ્રજાનેા માટે ભાગ મરાઠા અબ્રાહ્મણાને છે. એમાંના ઘણાએ તે પોતાનું હિત બ્રાહ્મણેાની સાથે રહીને જ કામ લેવામાં સમજે છે. પણ મરાઠાઓમાં જ એક સત્યશાધક નામનું મંડળ ઉત્પન્ન થયું છે. તેણે બ્રાહ્મણાની સામે ભારે ઝંડા ઉડ્ડાવ્યો છે. તેની ઉશ્કેરણીથી બ્રાહ્મણુ-બ્રાહ્મણેતરના ઘણા ઝધડા થાય છે. બ્રાહ્મણાનાં ઢોરોના અપહરણના, પાક અને ધાસ સળગાવી મૂકચાના અને સ્ત્રીએની લાજ લૂંટાયાના કિસ્સા પણુ અન્યા છે. આ મંડળ બ્રાહ્મણાને પાતાની જુલમી સરકાર કહીને એળખાવે છે, તેમના ઉપર ખરા અને કાલ્પનિક અનેક આરેાપા મૂકે છે અને સરકાર તરફ મદદની નજરથી જુએ છે. છતાં મેં આગળ કહ્યું તેમ મતભેદ એવા નથી કે જે ટાળી ન જ શકાય; અને બ્રાહ્મણુ નેતાએ એ ખટાશ મટાડવાના ઉપાય લેતા જ રહ્યા છે. મહારાષ્ટ્રીની ખાસ માગણી હતી કે ગાંધીજએ આ પ્રશ્નના ફાઈ પણ રીતે ઉકેલ કરવા, કારણ મદ્રાસના વિદ્યાર્થી એ આગળ આપેલા ચલાવીને સને ૧૮૪૬માં અનાજને લગતા કાયદાએ (કૉન લૉઝ) તેણે રદ કરાવ્યા. ત્યારથી ઈંગ્લેંડમાં એ બહુ જ લેાકપ્રિય થઈ પડયો હતેા.
- જાન બ્રાઈટ ( ૧૮૧૧-૧૮૮૯) પ્રખ્યાત અંગ્રેજ રાજનીતિશાસ્ત્રી. તેણે
ઈંગ્લેંડમાં રાજકીય સુધારા કરાવવામાં બહુ આગળપડતા ભાગ લીધેલા. અનાજને લગતા કાયદા રદ કરાવવામાં કૉમ્પનનેા તે સાથી હતા. ગ્લેંડસ્ટનની સાથે તે બ્રિટિશ પ્રધાનમંડળમાં પણ હતેા. પરદેશે। સાથે બહુ ઉદારતાભરેલી નીતિના તે હિમાચતી હતા.