૩૪૯ સ્વાત્યાગ અને સચમધમ માટે ગ્રાહ્યણાને આભારી કે પહેલું સ્વરાજ્ય પ્રાપ્ત કરે અને પછી મુસલમાન સાથે લડવુ હોય તે લડજો. તેમ જ મુસલમાનને પણુ. આજે તેા આ સલ્તનત તમારા ત્રીસ કરાડનું અપમાન કરી રહી છે, તેની ઉપર અત્યાચાર કરી રહી છે, તે અટકાવવા માટે સલ્તનત સાથે અસહકાર અને આપસમાં સહકાર સિવાય બીજો ઉપાય નથી.” પણ હજી આથી વધારે સવિસ્તર વિવેચન તા ગાંધીજીએ નિપાણીમાં એક મરાઠા ગૃહસ્થે સવાલા કર્યાં ત્યારે કર્યું હતું, અને તેમાં બ્રાહ્મણેાની ભારે સ્તુતિ કરી હતી. તે ઉદ્ગારા બ્રાહ્મણા વિષેનો ગાંધીજીના ઊંડા આદર તાવનારા હાઈ જેમના તેમ ટાંકવા અસ્થાને નહીં ગણાય. મારુતિરાવ રાવણુ નામના ગૃહસ્થે આરાપ મૂકયો કે, બ્રાહ્મણા અઘ્યાત્માને જાણાંભરેલાં શાસ્ત્રોથી વશ રાખવા માગે છે; અમને જતાવરથી પણ નીચ બનાવી બહાર રાખ્યા.” ગાંધીજીએ ઉત્તર આપ્યા : “ મારુતિરાવે કહ્યું તે મેં ધ્યાનથી સાંભળ્યું, અને સવ અબ્રાહ્માને હું કહેવા માગું છું કે તેમણે જે જે કહ્યું છે તેમાં અધ સત્ય છે. અસત્ય હમેશાં ભયંકર હોય છે. મારુતિરાવ જાણીષ્મને અર્ધ સત્ય કહે છે એમ હું નથી કહેતો. ઘણી વાર આપણે ગેરસમજથી અધ- સત્ય કહીએ છીએ અને તે પ્રમાણે વર્તીએ છીએ. એમાં કાંઈ શક નથી કે જગતમાં એવા બ્રાહ્મણેા પણ પડેલા છે કે જે બીજા પાસે પોતાનું ચરણામૃત લેવરાવે છે, હિ ંદુ ધ પુસ્તકામાં ખપતાં એવાં પુસ્તકા છે કે જેમાં ધૂત વિદ્યા છે. પરંતુ વિવેકબુદ્ધિથી આપણે જોવુ જોઈ એ કે પાખંડ કથાં છે અને સત્ય કયાં છે. ઘેાડા બ્રાહ્મણેાએ અસત્ય કહ્યું, ઘેાડાએ ખેટાં શાસ્ત્ર બનાવ્યાં એટલા સારુ આખી બ્રાહ્મણુ જાતિને દ્વેષ અને ત્યાગ કરવા એ આત્મધાતક છે. અબ્રાહ્મણાને હું પ્રતિજ્ઞાપૂર્વક સુણાવવા ચાહું છું કે મેં કુરાન,ઝંદ અને આમલનેા યથાશક્તિ અભ્યાસ કર્યો છે. મારા દિલમાં આ સર્વ ધર્મ વિષે માન છે, અને હું માનું છું કે એ પ્રત્યેક ધર્મોમાં બહુ સત્ય છે. પણ હું માનું છું કે હિંદુ ધમ માં જેટલા સ્વાત્યાગ, સયમયજ્ઞ છે તેટલા ખીજા કાઈ ધર્મીમાં નથી. હું હિંદુને કહેવા માગું છું કે એ સઘળા યજ્ઞધમ માટે, અલિદાનધમ માટે આપણે બ્રાહ્માને જ આભારી છીએ. જેટલું અલિદાન બ્રાહ્મણેએ આ જગતમાં કયુ છે તેટલું બીજા કાઈ એ નથી કર્યુ.. અને આજે પશુ આ દારુણુ સમયમાં, આ કળિકાળમાં જેટલું અલિદાન, જેટલી શુદ્ધતા તેમણે દાખવ્યાં છે તેટલાં કાઈ કામે નથી દાખવ્યાં. આથી હું મારુતિરાવ અને ખીજા અબ્રાહ્મણેાને કહેવા માગું છું કે તમે જે દોષ બતાવ્યા છે તે ઠીક છે, અવસ્તા
પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 5.pdf/૩૪૮
દેખાવ