સત્યાગ્રહીની ખરી સાટી ૩૫ (૨) રાલેંટ બિલની સમજૂતી પેતે સમજપૂર્વક વાંચી વિચારી હશે, એટલે જેએએ મૂળ બિલેા અથવા તેને તરજુમે નહીં વાંચ્યાં હોય તેવા સત્યાગ્રહ લેનારા ભાઈ આને તે સમજાવશે. (૩) પ્રતિજ્ઞા સમાવતાં સત્યાગ્રહીની ખરી કસેાટી, ખરું બળ, તેનુ દુઃખ સહન કરવાની શક્તિ છે, એ વાત ઉપર તેણે યોગ્ય ભાર મૂકવા. અને સહી કરનારને ચેતવણી આપવી કે સત્યાગ્રહ કરવાથી જેલ ભેગવવાના અથવા જાનમાલ ખાઈ મેસવાના જેવાં સંભવિત સંકટા માટે પ્રથમથી જ તૈયાર થઈ તે તેઓએ સહી કરવી. આવી રીતે સમજાવ્યા પછી જો તેને ખાતરી થાય કે પ્રતિજ્ઞા કરવાની ઇચ્છા રાખનાર માણસે પાા નિશ્ચય કરી લીધેા છે, તે તેને નમ્રતાથી વિન ંતી કરીને કહેવું કે સત્યાગ્રહ ઑફિસમાં આવીને તેમણે સહી કરી જવી. કાઈ ખાસ કારણસર ઔફિસમાં ન આવી શકતા હોય તેમની ઑફિસની બહાર સહી લેવાને હરકત નથી, (૪) ૧૮ વર્ષની અંદરનાં સ્ત્રીપુરુષાની તથા વિદ્યાર્થી એની સહી તેવા માણુસના આગ્રહ છતાં પણ નહી લેવી. ૧૮ વર્ષથી વધારે ઉંમરનાં છતાં કાચી સમજનાં લાગતાં હાય તેવાંઓની સહી પણ ન લેવી. જેવાઓની કમાણી ઉપર જ તેમના કુટુંબને અને સગાંવહાલાંનેા આધાર હોય તેવાઓને સહી નહીં કરવાનું સમજાવવું, (૫) સહી લીધા પછી દરેક જણનુ પૂરેપૂરું ઠેકાણું તથા ધંધા શુદ્ધ અક્ષરે પોતે જ લખી લેવા. જે માણસની ઊકલી શકે એવી સહી નહીં હાય તેની સહી નીચે શુદ્ધ ચાખે અક્ષરે તેની નકલ કરવી. સહી લેવાની તારીખ પણ હરવખતે લેતા રહેવુ. (૬) દરેક સહીના સાક્ષી તરીકે સ્વયંસેવકે પાતે સહી કરવી. મદ્રાસ યાત્રા ઃ તા. ૧૮-૩-'૧૯ના રાજ મદ્રાસના સમુદ્ર કિનારા ૮-૩-’૨૬ થો ઉપર પ્રચંડ માનવમેદની સમક્ષ આપુનું ભાષણ થયું. ૨૦-૨-'શ્ પહેલાં તેઓ નીચે પ્રમાણે થાડુંક ખેલ્યા :
આ યાત્રા દરમ્યાન મહાદેવભાઈએ ડાયરી લખેલી હોય એમ જણાતુ નથી. પણ બાપુજીનાં ભાષણેાની તથા મદ્રાસ ઢાડતી વખતે તેમણે શ્રી ર'ગસ્વામીને લખી મેાલેલા સદેશાની છાપાંની કાપલીએ તેમણે સધરી રાખી છે. તે ઉપરાંત તાંજોરમાં થયેલી એક પ્રશ્નોત્તરીની નોંધ પણ છ્તાં કાગળિયાં પર લખી રાખી છે. એ બધા ઉપરથી ઉપરના હેવાલ તૈયાર કરેલા છે. આ યાત્રામાં રાજાજી પહેલવહેલા બાપુજીને મળ્યા. એ માટે જીએ ‘ આત્મકથા ’, ભા. ૫, પ્રકરણ ૩૦ એ અદ્ભુત દેશ્ય !