લખાણ પર જાઓ

પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 5.pdf/૩૫૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૫૬
 
૩૫૬
 

૩૫ કરવાની ના કહી અને આપણને બધા અત્યાચારો ભૂલી જવાનુ કહ્યું, એ રાક્ષસી ધા છે. તુલસીદાસજી કહી ગયા છે કે અસાનેા ત્યાગ કરવા. તે ઉપદેશને આધારે જ સલ્તનતને ત્યાગ કરવાની સલાહ હું આપી રહ્યો છું. આ સલ્તનતમાં રહી આપણે તેની મહેરઆની કે મદદ રવીકારતા બંધ થઈએ એટલે બસ. સીતાજી રાવણુરાજ્યમાં જઈ રાવણની પાસેથી આવતાં પદ્માન સ્વીકારી શકતાં ન હતાં, રાક્ષસીનું દાસત્વ સ્વીકારી શકતાં ન હતાં, એટલે તેમણે ભારે તપશ્ચર્યા કરીને પાતાના સતીત્વનુ પાલન કર્યું. આપણે આપણા શીલનું રક્ષણ કરવું હોય તેા અસહકાર વિના બીજો ઉપાય નથી. વિદ્યાથી એ શાળાત્યાગ એ કારણથી કરતા અટકે છે કે આજે શાળા છેાડીશું તા કાલે આપણા શિક્ષણનું શું થશે? હું તમને વિશ્વાસ આપુ છું કે જે શ્રદ્ધાથી જાનકીજી રાવણુના આહાર તજતાં હતા—રામચંદ્રજી પાસેથી તેમને આહાર તા પહોંચતા જ હતા—તે શ્રદ્ધાથી તમે આ શયતાની સલ્તનતનું શિક્ષણ છોડશે। તેા તમારે માટે રામચંદ્રજી અને શ્રીકૃષ્ણ ભગવાન શિક્ષણની ગેાવણ કરશે. ખાનદાની કેવળ વનથી બતાવાય st આપણી સંસ્કૃતિ શું શીખવે છે? મને વિદ્યાથી લેાકેા કહેશે કે તમારા રામચંદ્રજી કયાં છે? અંગ્રેજી પદ્ધતિથી તાલીમ લઈ ને, તેના ઇતિહાસા શાખીને આપણને આવા પ્રશ્ન થાય છે. આપણા વિદ્યાથીએ પતિત થતા જાય છે, પશ્ચિમની વિદ્યાથી આપણે પશ્ચિમની આદતા શીખ્યા છીએ અને શરમ શરમના પાકારા કરતાં શીખ્યા છીએ. મિસિસ એસટને તમે નહી ચાહતા હે! તે! ભલે તેમની શાળાઓમાં ન જાએ, તેમની સભાઓમાં ન જામે. પણ તેમની સભામાં જઈ તે ટ ટાક્રિસાદ કરવાનુ તેા નથી હિન્દુ સંસ્કૃતિમાં લખેલું કે નથી ઇસ્લામી ખાનદાનીમાં કહેલું. તાળીઓના અવાજથી આપણે પસંદગી નથી બતાવી શકતા; શરમના અવાજથી આપણે નાપસંદગી નથી બતાવી શકતા; કેવળ વનથી જ બતાવી શકીએ છીએ. તમારે અસહકાર કરવા હોય તે! તમારાં શાસ્ત્ર શું કહે છે તે સમજવુ જોઈ એ. આ ધાર્મિક યુ છે. આપણે અધમ તે ધથી હરાવી શકીએ છીએ અને ધર્માચરણથી અધર્માચરણુ અટકાવી શકીએ છીએ. ” વકીલાને ઉદ્દેશીને ગાંધીજી એલ્યા “ તમે કેવળ હિન્દુસ્તાનના સેવક થશે. ત્યારે તમે કરા છે તેના કરતાં ચોગણી સેવા કરી શકશે. આપણા સંન્યાસી- એ જેમ આહાર મેળવી સતોષ માનતા તેમ તમે પણ દેશને સારુ એક વર્ષ માટે સન્યાસ લેા અને સ્વરાજ્ય પ્રાપ્ત કરે. ”