સરકાર લેકુમતના અનાદર કરે છે હું થાડુંક ખેડે છેઠે જ મેલું શ્રુ તે માટે ક્ષમા કરશે. મારું હૃદય નબળુ હોવાથી, જરા પણ શ્રમ નહી લેવાને મને દાક્તરાનેા સખત હુકમ છે. તેથી મારે જે કહેવાનુ છે તે તમને વાંચી સ ંભળાવવા મારે ખીજાતી મદદ લેવી પડશે. પરંતુ હું ભાઈ દેસાઈ ને તે વાંચવા કહું તે પહેલાં તમને એક ચેતવણી આપવા ઇચ્છું છું. પ્રતિના ઉપર સહી કરતાં પહેલાં ખૂબ વિચાર કરો. પણ એક વાર સહી કર્યાં પછી ધ્યાનમાં રાખવું કે પ્રતિજ્ઞાને ભંગ કદાપિ ન થાય. આપણી પ્રતિજ્ઞા પાળવામાં તમને અને મને પ્રભુ મળ આપે એવી મારી તેના પ્રત્યે પ્રાથના છે. પછી મહાદેવભાઈ એ બાપુનું લખેલું ભાષણ વાંચી સંભળાવ્યું હતું : તમે ધણીયે સભાએ જોઈ હશે પરંતુ આજકાલની સભા પહેલાંની સભાઓ કરતાં જુદા પ્રકારની છે. રેલૅટના નામથી ઓળખાતાં બિલા રૂપી જે આક્ત આપણા ઉપર આવી પડી છે તેને દૂર કરવા માટે કાંઈ ચોક્કસ તાત્કાલિક ઉપાય લેવાનું અને કાંઈ ચોક્કસ તાત્કાલિક આપભેગ આપવાનું આ સભામાં તમને કહેવામાં આવે છે. તેમાંના પહેલા બિલમાં મહત્ત્વના ફેરફાર થયા અને તેના ઉપર વિચાર કરવાનું હાલમાં મુલતવી રહ્યું છે. પર ંતુ આટલા ફેરફાર થયા છતાં એ બિલ અતિશય ભય કર છે અને તેને વિરોધ કરવાની જરૂર છે જ. બીજી બિલ, કદાચ આ જ ક્ષણે ધારાસભામાં પસાર થયું હશે. પરંતુ ધારાસભાના સધળા બિનસરકારી સભાસદોએ એ અવાજે અને સખત શબ્દોમાં તેને વિરાધ કર્યો છે. એટલે . ખરી રીતે તે તે બિલ તે સભાએ પસાર કયુ` કહેવાય જ નહીં. આ ખિલેા ખરાબ છે તેટલા જ માટે આપણે તેને વિરાધ કરતા નથી, પરંતુ આ ખિલા દાખલ કરનારી સરકારે લોકમતનેા અનાદર કરવા ઉચિત ધાર્યા છે અને કેટલાક સરકારી સભાસદોએ તે બડાશ મારી છે કે અમે લેાકમતના એવા અનાદર કરી શકીએ છીએ, તેથી પણ આપણે આ બિલને વિરાધ કરીએ છીએ. આટલે સુધી તે મિલાના વિરોધમાં દેશના જુદા જુદા વિચારવાળાએ સઘળા સંમત છે. પ્રતિજ્ઞા લેનારાઓના ધ પરંતુ મેં પ્રાથનામય ચિત્તે પુષ્કળ વિચાર કર્યાં પછી અને સરકારનું દૃષ્ટિબિન્દુ બહુ જ કાળજીપૂર્વક તપાસ્યા પછી આ બિલાની સામે સત્યાગ્રહ કરવાની પ્રતિજ્ઞા લીધી છે, અને મારી સાથે સંમત થતાં હોય તે ભાઈબહેનને તેમ કરવા આમંત્રણુ આપ્યું છે. આપણા કેટલાક દેશમાંધવેા, જેમાં આપણા ઉત્તમ આગેવાને પણ છે, તેઓએ જાહેરનામાં કાઢી આપણને ચેતવ્યા છે
પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 5.pdf/૩૬
દેખાવ