લખાણ પર જાઓ

પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 5.pdf/૩૬૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૬૬
 
૩૬૬
 

૩૬ વિદ્યાથી આ તા પરિસ્થિતિનું આભલુ છે મુખી પણ ખરેખરે કારીગર હશે તે જેવી વસ્તુ મળેલી હશે તેવીમાંથી, દેશની માટીમાંથી સુવણુ ઉત્પન્ન કરી શકશે. આચાય પ્રતિ મારી એ પ્રાથના છે. - ચારિત્રને ચમત્કાર આચાય ની અને અધ્યાપકાની અહીં દાખલ થવામાં એક જ ભાવના છે. વિદ્યાને નહીં પરંતુ ચારિત્રને ચમત્કાર બતાવીને તમે સ્વાતંત્ર્ય અપાવ- વાના છે. સરકારની તેજસ્વી તલવારની સાથે તલવારને મુકાબલા કરીને નહીં, પણ સરકારની અશાન્તિકારક રાક્ષસી પ્રવૃત્તિની સાથે આપણી શાન્તિમય દૈવી પ્રવૃત્તિના - ભલે તે અપૂર્ણ હોય તોપણ — મુકાબલો કરીને. અત્યારે આપણે સ્વતંત્રતાનું બીજ રાપી તેને પાણી પાઈ તેમાંથી સ્વરાજ્યનું સુંદર વૃક્ષ ઉગાડવુ છે. તે ચારિત્રથી, શુદ્ધ દૈવી બળથી જ ઊરશે. જ્યાં સુધી આચાય અને અધ્યાપકે આ એક જ ષ્ટિ રાખીને કાય કયે જશે ત્યાં સુધી આપણને જરા પણ ઝાંખપ નથી લાગવાની. જે મારી પાતાની શ્રદ્ધા છે તે આચાય અને અધ્યાપા, તમારે વિષે ઈશ્વર ખરી પાડા. એ અચલિત શ્રદ્ધા મારામાં નહી હોત તો હું નિરક્ષર આ કુલપતિનુ પવિત્ર સ્થાન કબૂલ ન જ કરત. આ કાર્યની અંદર જ વવાતે તેમ મરવાને હું તૈયાર છું. તેને માટે મરવું એને જ જેમ હું જીવવુ સમજું છું તેમ તમે પણ સમજે છે એમ જાણીને જ હું તમારી સાથે વસુ છું, અને તેથી જ આ મહાન ૫૬ મે’ ધારણ કર્યુ છે. જો આચાય અને અધ્યાપકા પોતાનેા ધમ અાવે તો વિદ્યાથીને મારે શું કહેવું? વિદ્યાથી એ ઉપર આક્ષેપ મૂકવાનું અધમ કામ હું કરવાને નથી. વિદ્યાર્થી એ તો પરિસ્થિતિનું આભલુ છે. તેમનામાં દંભ નથી, દ્વેષ નથી, ઢોંગ નથી. જેવા છે તેવા ને તેવા તેએ પાતાને દેખાડે છે, જો તેમની અંદર પુરુષા નથી, સત્ય નથી, બ્રહ્મચર્ય નથી, અસ્તેય નથી, અપરિગ્રહ નથી, અહિંસા નથી, તે એ દોષ તેમનેા નથી. દોષ માબાપનેા છે, અધ્યા- પાનેા છે, આચાય નેા છે, રાજાને છે. પણુ આમાં રાજાનેાયે શા દોષ કાટ્ટુ? કાલે જ મે મુંબઈમાં વિદ્યાથી ઓને કહ્યું હતું કે યથા 7757 તથા પ્રજ્ઞા જેમ સાચું છે તેમ જ યથા પ્રજ્ઞા તથા રાના પણ સાચુ છે; અલ્કે એ જ સાચું કહેવાય. પ્રજાને પ્રથમ દોષ છે. પ્રજાના દોષ વિદ્યાથી વર્ગમાં નીતર્યાં છે, અને તેથી તે વિદ્યાથીમાં સ્પષ્ટરૂપે જોઈ શકાય છે. તે આપણે, માબાપે, આચાયૅ, અધ્યાપકે તે દોષો કાઢી નાખવાને માટે જે કરવું ઘટે તે કરવુ જોઈ એ.