લખાણ પર જાઓ

પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 5.pdf/૩૭૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૭૮
 
૩૭૮
 

૩૭૮ C હિંદુસ્તાનનું ભલું કરના ઈશ્વર બેઠો છે તમે ન કરશે; બલ્કે તેમ કરવામાં તમારું પૂરું છે. પંડિતજી એ વિદ્યાપીઠના ગુરુવય છે; પડિતજીએ એની સ્થાપના કરી છે; પડિતજી એના આત્મા છે; અને તેમને આદર કરવા એ આપણા ધર્મ છે. આ બાબતમાં હું પંડિતજીની ભૂલ જોઈ રહ્યો છું તે વિષે તમને લેશમાત્ર પણ શંકા હોય તે તમે મારી વાત કબૂલ ન કરશો. મારી પાસે એક સજ્જન આવ્યા. તેમણે કહ્યું કે, તમે કાશી જશે। પણ પડિતની તબિયત એવી છે કે તમારી મુલાકાતથી તેમને સખત આધાત પહોંચશે અને પતિને ખાઈ એસવાના વખત આવશે. તમારી મુલાકાત પંડિતજીના નાશ તે ન કરે?' પંડિતજીનો નાશ કરવાવાળા હુ કાણુ ? પતિના આત્માનું હનન કરવુ એ અર્થ હોય તે તે તા અશકય છે. પશુ પેલા સજ્જનને મારા કાશી જવામાં પંડિતજીનું મૃત્યુ રહેલુ લાગ્યું. તેઓએ કહ્યું, ‘છોકરાએ તમારું કહેલું. માનશે; વિદ્યાપીઠમાંથી નીકળશે, પંડિતજીને પોતાનુ જિંદગીનું કામ બરબાદ થઈ ગયેલુ દેખાશે અને તેથી તેમને દેહ પડશે.' મને આથી કઈક હસવું આવ્યું. મને એમ થયું કે એ સજ્જન પંડિતને ઓળખતા નથી. પંડિતજી કાંઈ નામ દ નથી કે આવી વાતમાં પ્રાણ તજે. પડિતજીને વિદ્યાલયતા કરતાં હિંદ વધારે પ્રાણ છે પંડિતને પ્રાણુ વિદ્યાલય છે એ ખરું. પણુ મને તે એમનેા પ્રાણુ હિંદુસ્તાન વધારે લાગે છે. પડિતજી આશાવાદી પડયા છે. પતિનું સાચું મંતવ્ય છે કે હિ ંદુસ્તાનનુ બૂરું કાઈથી નથી થઈ શકવાનું, હિંદુસ્તાનની લગામ કેાઈના હાથમાં નથી, પણ ઇશ્વરના હાથમાં છે, અને તેનું ભલુ કરનારા ઈશ્વર મેડા છે. છતાં પતિને મે તે તાર કર્યાં અને પંડિતજીએ મીઠા શબ્દોમાં મને કાશી ખેલાવનારા જવાબ વાળ્યો. પતિજીને એમ લાગી ગયેલુ છે કે તમે કેટલાક જણુ વિચાર વિના પગલાં લઈ રહ્યા છે, અને વિચાર વિના તમે કાંઈ કરશેા તે સ્થાનભ્રષ્ટ થશે. પણ તમને એમ લાગે કે આ સંસ્થામાં અભ્યાસ કરવા એ પાપ છે તેા તમે એને તરત છોડજો, અને પડિતજી તમને આશીર્વાદ આપશે. પણુ તમારા આત્મા પ્રજ્વલિત ન હોય તેા તમે પંડિતજીનુ જ સાંભળજો. અતરાત્માને અવાજ કોને કહેવા જ્યારે તમારું કાર્ય સ્વચ્છ હોય, તેનેા હેતુ સ્વચ્છ હોય, તેનું પરિણામ સ્વચ્છ હોય, ત્યારે જ તે અંતરાત્માથી પ્રેરાયેલું હોઇ શકે. પણ તેના ઉપર બીજો નિ ધ શાસ્ત્રોએ મૂકેલા છે. જે સયમી છે, જે અહિંસા, સત્ય અને અપરિગ્રહનું પાલન કરનારા છે તે જ કહી શકે કે મને અ ંતરાત્માને