લખાણ પર જાઓ

પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 5.pdf/૩૮૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૮૭
 
૩૮૭
 

પડિતજીના ભન્ય ઉપદેશ પછી પડિતજી ઊઠયા. તેમણે જણાવ્યું : ૩૮૭ “ તમે જે ગંભીર ભાવપૂર્ણ ઉપદેશ સુણ્યા છે તે વિષે મને આશા છે કે તમે અક્ષરેઅક્ષરા શ્રા અને ભક્તિપૂર્વક વિચાર કરીને નિર્ણય કરશે. તમારી સામે પ્રશ્ન એ છે કે જો તમને અંગ્રેજ સરકારના વ નથી એમ લાગ્યું હોય કે જે ભૂમિ કે જે સંસ્થામાં સરકારના સબંધ હોય તેમાં રહેવું દુ:ખદાયક છે તે તેના સંપર્ક તજજો. મનુષ્યને માટે આત્મા કહે તે પ્રમાણે ચાલવાથી વધુ મોટા બીજો કેાઈ ધર્મ નથી. પણ શીઘ્રતાથી કે ઉત્તાપથી, વગર વિચાર્યે કાંઈ ન કરશેો. તમારે. આત્મા આકુળ થઈ રહ્યો હોય તે જરૂર તમે આત્માને અનુસરજો. પણ તમને અહીં જે પવિત્ર ઉપદેશ મળ્યા છે તે અને તેની કાણુ કસાટી વિચારીને તમે ધટે તેમ કરો. આ સલ્તનતમાં દોષ પાર વિનાના છે. પેલે દિવસે અનેક કલાક સુધી તમારી આગળ મેં ભાષણ આપ્યું ત્યારે મે એ જ વાત કરી હતી કે એ દોષો વિષે બધા એકમત છે. હું તમને કહું છું કે જો તમને આ શિક્ષણુ મેળવીને અથવા તે છેાડતાં એવી ભાવના ન ઊડે કે દેશની સેવા માટે પ્રાણુ તજવાને પણ તૈયાર થવું જોઈએ તે તમે કાંઈ ભણ્યા નથી એમ સમજજો. દેશમાં આપણું જ રાજ્ય સ્થાપિત કરવુ છે અને તેની સેવા માટે તન મન ધન અપણુ કરવુ જોઈએ, એ ભાવથી જ વિદ્યાર્થી એ પ્રતિદિન ભણે એમ હું ઇચ્છું છું. પણ તમારા દિલમાં એમ લાગી જાય કે આ વિદ્યાલયમાં શીખવું એ ધર્મ નથી રહ્યો તે માતપિતાને તમે જઈ ને તે વાત સુણાવજો અને તેમનાથી તમે ન સમન્ત્ તે તેમને પ્રણામ કરીને તેમની રા લેજો. હિરણ્યકશિપુ જેવા પિતા હોય તેા પ્રહલાદના જેવુ જ તમે કામ કરો. પ્રહલાદનામાં જે ચૈાતિને પ્રકાશ થયા હતા તે પ્રકાશ તમારામાં હોય તે તમે પણ તમારાં માતપિતા ના કહે તાપણુ વિવેકથી તેમની સલાહને અનાદર કરો. તેને અંગે જો પાપ થતુ હશે તે તેમાં હું ભાગી બનીશ. માત્ર એટલું જ કહું છું કે હૃદયને કણુ કરીને તમે સંકલ્પ કરી શકા કે નીકળી જવુ છે તેા જ નીકળો. પાછા ન આવવાનેા વિચાર કરીને નીકળો. કાચા સન્યાસીઓની માર્કે અપરિપક્વ વિચારથી વિદ્યાલય ન છોડશે. જો તમે દેશની સેવા કરવાના ભાવથી જ વિદ્યાલય છેડશે તે હું તમને આશીર્વાદ આપીશ. દેશને માટે તમને બુદ્ધિ, સાહસ અને દઢતા પરમેશ્વર આપે. ” આ ભવ્ય ઉપદેશ હિન્દુસ્તાનના પ્રત્યેક વિદ્યાથી સંધરે એવી ઇચ્છા પ્રગટ કરી આ કાગળ હું પૂરા કરીશ. કાશીના વિદ્યાર્થીએ વિચારી રહ્યા છે. પ્રોફેસર કૃપાલાની જેમણે વિદ્યાલય છોડયુ છે. તેએ તેમના સલાહકાર