લખાણ પર જાઓ

પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 5.pdf/૩૮૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૮૮
 
૩૮૮
 

s ભણેલાઓના નબળા જવામનું કારણ છે. પંડિત શિવપ્રસાદ અને બાબુ ભગવાનદાસજી પણ મદદ કરી રહ્યા છે. જે ફળ આવશે તે શુભ આવશે એ વિષે શંકા નથી. અધ્યાપકો સાથે વાર્તાલાપ હિંદુ યુનિવર્સિ ટીના અધ્યાપકેએ બાપુજીને સેલ હિંદુ કૉલેજમાં મળવા માટે એક મેળાવડા રાખ્યા હતા. પ્રસ્તાવના કરતાં બાપુએ કહ્યું, “અહીં આપણે દિલ ખેાલીને વાતેા કરીએ એમ હું ઇચ્છું છું. હું જાણું છું કે કોલેજોના ત્યાગ કરવાની સલાહ વિદ્યાથી એને આપવાની બાબતમાં બહુ તીવ્ર મતભેદ છે. મારા ઉપર એવેા આક્ષેપ મૂકવામાં આવે છે કે દેશના સુશિક્ષિત અને બુદ્ધિમાન માણસાને સમાવી શકતા નથી, એટલે વિદ્યાર્થી એને હાથમાં લેવાના પ્રયત્ન કરું છું. મારા ઉપર અને આક્ષેપ એ છે કે મારેા સ્વભાવ એટલા બધા આગ્રહી છે કે કૈાઈ બાબત ઉપર મેં અમુક નિ ય કરી લીધા પછી તેમાં સુધારા કરવાના અવકાશ મારે માટે રહેતા નથી. આના જવાબમાં મારે એટલું જ કહેવાનું છે કે મેં આ કાયક્રમ ઉતાવળમાં, ગુરસામાં, અથવા તા જૈને પુણ્યપ્રકાપ કહેવામાં આવે છે તે વૃત્તિથી પણુ, ઉપાડયો નથી. મુસલમાનાને આપેલાં વચનેાના ભંગ કરવા બદલ વાઈસરોયને ખુલ્લેા કાગળ લખીને મે ચેતવણી આપી. મેં એ પણ ચેતવણી આપી કે આ ભાક્ષત તમે દિલગીરી દર્શાવેા એટલું સ નથી. મારા ખુલ્લા કાગળમાં મે વાઈસરોયને એ પણ જણાવ્યું કે આ એવે! ભયંકર અન્યાય થયા છે જેની સામે લેકા તલવાર ખેંચે તાપણુ તેમને માટે એ ખાટું ન કહેવાય. પણુ હિંદુ અત્યારે તલવાર ખેંચવા અસમર્થ છે. એટલે લોકો પાસે એકમાત્ર વિકલ્પ અસહકારને જ રહે છે. તેને વિગતવાર કાર્યક્રમ મે દેશની આગળ રજૂ કર્યાં છે. વિદ્યાથી ઓને પ્રશ્ન વધારે આગળ આવ્યા છે. શિક્ષકા અને પ્રોફેસરા તરફથી મને જે નબળા જવાબ મળ્યો છે તેથી મારી આંખ ઊઘડી છે. આપણે એવા વાતાવરણમાં ઊછર્યા છીએ અને આપણને એવી કેળવણી મળી છે કે દેશને માટે કાંઈ પણ ભેગ આપવા આપણે અશક્ત થઈ ગયા છીએ. ભણેલા તરફથી નબળા જવાબ મળવાનુ આ સિવાય બીજું કશું કારણ નથી. મારે લેાકાના વિચારમાં ક્રાંતિ આણુવી છે. “ આપણા માનસિક બંધારણમાં એવી કાઈ ખામી નથી જેથી આજે જ આપણે સ્વરાજ્ય ન ભાગવી શકીએ. કાઈ પ્રશ્ન બીજી પ્રશ્નને ચરણે ખેસીને સ્વરાજ્ય ભાગવવાનું શીખી શકી નથી. પ્રજાએ તલવાથી સ્વરાજ મેળવ્યાના પણ દાખલા છે. જેમ દક્ષિણ આફ્રિકામાં બેઅર યુદ્ધથી ત્યાંના લકાએ મેળવ્યું તેમ. હિંદુસ્તાનમાં રાજ્યક્રાંતિ કરવી હોય તે કાં તો તલવારથી કરી