અંગ્રેજ પ્રા એકદરે બહુ શાણી છે ૩૮૯ શકાય અથવા અસહકારથી કરી શકાય. ખીજી કાઈ રીત નથી. અહીં હ તમારી સાથે ખુલ્લા દિલથી ચર્ચા કરવા આવ્યા છું. તમે મારા ઉપર હુમલા કરતાં જરાયે યા ખાશો નહી. શિક્ષણની બાબતમાં અસહકાર કરવા વિષે હું અત્યારે બીજી કશી દલીલ નહીં કરું. [ત્યાર પછી નીચેની પ્રશ્નોત્તરી અગ્રેજીમાં થઈ. વિદ્યાર્થી આની કેળવણી માટે આપણે બન્ને કશો પ્રબંધ ન કરી શકીએ તોપણ વિદ્યાર્થી એ અસહકાર કરીને શાળા કૉલેજોને ત્યાગ કરે એવું આપ ઇચ્છે છે? ઉ - પ્રબંધ કરવા એ અનિવાય નથી. અનિવાર્યું તે આપભાગ આપી યાગ કરવા એ છે. આજે વિદ્યાથીઓને જે સાક્ષરી કેળવણી મળી રહી છે તેના કરતાં તેએ દેશનું ખીજાં કાંઈ કામ કરે તે અનત ગણું વધારે પસંદ કરવા જેવુ છે. એમ કરીને જ આજની માથાભારે ખર્ચાળ કેળવણીને બદલે આપણા દેશની જરૂરિયાતને માફક આવે એવી કેળવણીની કાઈ ઓછી ખર્ચાળ રીત આપણે શોધી શકીશું. પણ અત્યારે તે જહાલ દમન- નીતિને આપણે સામના કરવા પડે એવા ઘણા સભવ છે. એ દમનના દેશ બરાબર જવાબ આપે તે આપણે એક મહિનામાં સ્વરાજ મેળવી શકીએ. આનદશંકર ધ્રુવ—આ આપભાગ સ્વરાજ ટકાવી રાખવામાં મદદરૂપ થશે ખરા? -- ઉ સ્વરાજ મેળવવામાં જરૂર તે મદદરૂપ થશે. આપણે એક બહાદુર પ્રજા સાથે લડત આદરી છે. અંગ્રેજ પ્રા એકદરે અહુ શાણી પ્રજા છે, એટલે ભવિષ્યને મારા ખ્યાલ એવે છે કે તેએ આપણે! સહકાર શેાધશે. હું એક ક્ષણુ વાર પણુ માનતા નથી કે તેએ આપણાથી છેક વિખૂટા પડી જવાની હદ સુધી જશે. દ પ્ર પણ કેળવણી વિના ઔદ્ધિક વિકાસ અટકી પડશે તેનુ શું? - - આ કાર્યક્રમ એવા છે કે એક બે વર્ષથી વધારે વખત લાગશે નહીં. મારા હૃદયની માન્યતા તેા એ છે કે, પ્રજા મારા કાક્રમના બરાબર અમલ કરે તે તે એક વર્ષની અંદર સ્વરાજ આરણાં ખખડાવતું આપણે ઘેર આવે. આનંદશંકર — આ વરતારા વિષે અમારે મતભેદ છે. લડત બહુ લાંબી ચાલશે એમ લાગે છે. ઉ – ત્યારે તે આપણે આથીયે વધારે આપભેગા આપવાને તૈયાર થવુ પડશે. પરંતુ શિક્ષિત વર્ગ મારી વાત માની ાય તે હું તા આશાનું કિરણ જોઈ રહ્યો છું. શિક્ષિત લોકો જ અંતરાય નાખી રહ્યા છે.
પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 5.pdf/૩૮૯
દેખાવ