લખાણ પર જાઓ

પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 5.pdf/૩૯૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૯૮
 
૩૯૮
 

૩૯૬ અલાહાબાદમાં દેવદાસને કાગળ લખ્યા તેમાંથી ઘેાડે! ભાગઃ tr કાશીમાં પૂરા એ દહાડા ગાળ્યા. ઠીક અનુભવ થયા. પંડિતજીની સાથે કડવાશ થવાને જરાયે ભય ન હતા. બીજાને અ ંદેશો હશે તે પણ તૂટી ગયા હોવા જોઈ એ. વિદ્યાર્થીએ સાથે ખૂબ વાત થઈ છે. હવે પરિણામ શું આવશે એ તે જોવુ રહ્યુ. દેશમાં નબળાઈ ને પાર નથી. આ અસહકાર જ દેશને સાળા અનાવશે. બપોરે અગિયાર વાગ્યે અલાહાબાદ પહોંચ્યા. પ. મેાતીલાલ અને જવાહરલાલ સળ્યા. શંખ અને ઘટાધ્વનિ. ૨૬-૩૦-૬-૨૦ પંડિતજીએ બાપુને અક્ષત અને કુંકુમ ચઢાવ્યા. -૧૨-'૨૦ અલાહાબાદની વધુ વિગતા નીચેના પત્રમાં છે. કાશી ઠંડીને ગાંધીજી અલાહાબાદ આવ્યા. ઠેરઠેર વિદ્યાથી ઓએ શાળાએ છોડવાની ખ્ખર આવતી હતી એટલે ગાંધીજએ સાવધાનતા અને દઢતા ઉપર ભાર મૂકયો હતા એ આપણે જોઈ ગયા. અલાહાબાદમાં આવતાવે ત પંડિત મેાતીલાલ નેહરુએ ઝાંસીથી તેમના ઉપર આવેલ એક પત્ર ગાંધીજીની આગળ મૂકયો, જેમાં ગાંધીના ગયા પછી અનેક વિદ્યાથી એ, શાળાત્યાગ કરવાના ગીતાજી અને કુરાને શરીફને નામે સમ લીધા પછી એ કે ત્રણ જ દહાડામાં પાછા શાળામાં ગયાના ખબર આપવામાં આવ્યા હતા. એટલે તા. ૩૦મીએ અલાહાબાદમાં વિદ્યાર્થીએ આગળ તેમણે જે ભાષણ આપ્યું તે ભાષણ માટે ભાગે પ્રતિજ્ઞાના મહત્ત્વ વિષે જ હતું એમ કહું તેા ચાલે. એમાંના વિચારા નવા નથી; એ જ વિચારે અમદાવાદમાં ૧૯૧૭- માં મજૂરોના તરથી મેટી લડત લડતાં ગાંધીજી અનેક વાર દર્શાવી ચૂકયા છે. છતાં તેના તે જ વિચારેા જુદા રૂપમાં મુકાયલા હાઈ આજે માત્ર વિદ્યાથી ઓને જ નહીં પણ સૌ કાઈ તે પ્રિયકર તેમ જ હિતકર થઈ પડે તેવા છે, અને કોઈ પણ વિદ્યામંદિરમાં નીતિના પ્રથમ પાઠ તરીકે સદાને માટે કાયમ રહે એવા છે. પ્રતિજ્ઞાધમ k ઝાંસીને કિસ્સા સ ંભળાવીને તેમણે કહ્યું: “ મને આ સમાચાર સાંભળીને અતિશય દુ:ખ થયું. અહીં પણ ભાઈ જવાહરલાલની સાથે ઘણા વિદ્યાથી એને મુલાકાત થઈ હતી. તેમને જવાહરલાલે સાધુ સાફ કહેલું કે તમને શાળા પાશાળા છેડવી એ ધરૂપ લાગતું હોય તો જ છોડો; અમે કાંઈ વ્યવસ્થા કરીશું તેવી આશાથી ન હેાડતા. તેઓ ગમે તેવી વ્યવસ્થા સ્વીકારવાને કબૂલ થયા; ભાઈ જવાહરલાલે તેમને માટે મકાન પણ લીધું, પણ તે એક