મઝહરુલ હક સાહેમની ફકીરી 3 ૪૦૫ ટાળેટાળાંએ દરેક ઠેકાણે ગાંધીજીને પેાતાના ઉત્સાહથી ગૂંગળાવી દીધા છે. કાઈ ઠેકાણે કાઈ બહેન પોતાના પરવાળાંનેા હાર કાઢીને ગાંધીજીને કહે કે તમારા ગળામાં પહેરવા માટે જ એ આપું છું” તેા કાઈ ઠેકાણે સાધુબાવાએ પોતાની માળાએ ખેાળામાં મૂકી જાય. કાઈ ઠેકાણે સુંદર હાથક તામણુ અને હાથવણાટના તાકા ધરવામાં આવે, તે કાઈ ઠેકાણે દૂર જંગલમાંથી · મહારાજ, મારા બાહુબળ વડે, અમારી વસ્તીને ત્રાસ આપનાર વાઘને મારીને આ ચામડું તમારે માટે લઈ આવ્યા છું, એમ કહેનાર પ્રેમી ગામડિયા મળી આવે. કાઈ ઠેકાણે ‘કોંગ સિગ્નલેા થી તેાપનું માન આપતા, કયાંક પોતાની હકૂમતની અંદરની સિગ્નલ ન આપી દૃર્શન માટે ગાડી અટકાવતા રેલવેના નેકરા મળે. અનેક સ્ટેશનેા છેાડી ચાલી જનારી · સ્પેશિયલ · ને ન ગણકારી કદાચ સહેજ તેાદન મળી જશે, અને દર્શન નહીં મળે તેા ગાંધી શૌકતઅલી કી જયના અવાજ તો છેવટે પહોંચાડીશું એવી અદાથી ઊભેલાં ટાળાં જણાય, કયાંક હિંમતથી સલામ કરતા અથવા હાથના સ્પર્ધા કરવા આવતા પોલીસના માણસા મળે, તે કયાંક કયાંક આ પાપી પેટને ખાતર આમાં પડયા છીએ, છતાં સ્વરાજ માટે આટલા પાંચ રૂપિયા તા લઈ જાએ એવાં દીન વચને કહેનારા ગુપ્તચર ખાતાના નાકરા પણ મળ્યા છે !
થાય છે ફકીર સાથીએ બિહારના અનુભવેામાં ખો નોંધવા લાયક અનુભવ ગાંધીજી અને મૌલાના શૌકતઅલીના ફકીર સાથીગ્માનેા. બિહારના ઉંબરામાં પગ દેતાં દશ ન ઇસ્લામ અને સ્વરાજને માટે કાર બનેલા મઝહરુલ હક સાહેબનાં. કયાં તેમની એકાદ બે વર્ષ ઉપરની નવાબી અને જાહોજલાલી, અને કયાં તેમની આજની કાઈ એલિયાને શાભતી સાદાઈ ! બિહારમાં સરસમાં સરસ બૅરિસ્ટરામાં ગણાતા એએ આજે પોતાનાં કાયદાનાં પુસ્તકા હરાજ કરીને, એ જહર, આ જિંદગીમાં તેા હવે ન જોઈ એ ' એમ નિશ્ચય કરીને બેઠા છે, પટનાની સુંદરમાં સુંદર મેટર વાપરનારા આજે કાઈ મિત્રની ગાડી મંગાવી લે છે અથવા પગે જાય છે; દબદબા ભરેલા પોશાકમાં કરચલીની પણ ખામી ન આવે એવી કાળજી રાખનારા હક સાહેબ આજે નખથી તે શિખ સુધી હાથકતામણુ અને હાથવણાટના લેબાસમાં, અનેક દિવસ અચકન- પાયજામા બદલ્યા વિના કરે છે; દરરાજ દાઢીમૂછ તદ્દન સાક્ મૂલ્યા વિના જેને નિદ્રા ન આવી તે આજે દાદી વિના મુસલમાન શાતા ? ’એમ કહી ચાંદી જેવી ચળકતી દાઢી વધારી રહ્યા છે; મશરૂની તળાઈએ પાઢતા અને માડે સુધી સવારે તેમાં જ રહેતા હક સાહેબ આજે જમીન ઉપર ગેાદડી પાથરી સુએ છે, અને બડી આમદાદમાં ઊડીને બંદગી કરે છે; આવતી