લખાણ પર જાઓ

પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 5.pdf/૪૦૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૦૬
 
૪૦૬
 

૪૦૬ અહારને ત્યાગ પહેલી તારીખથી મેાટા આલેશાન · સિક ંદર મઝિલ તેમના વિના સૂના પડશે; ગંગાકિનારે સ્થાપેલા ‘સદાકત આશ્રમ'માં પોતાના ચૂંટી કાઢેલા વિદ્યાથી આને તાલીમ આપશે, અને તેમનાં પત્ની (જેએ અબ્બાસ તૈયબજી સાહેબના ખાનદાનનાં છે ) મહિનાના સિત્તેર રૂપિયાના ખર્ચથી સતેષ માની તેમના એ પુત્રો સાથે ગામડામાં આવેલા પેાતાના એક ઘરમાં રહેવા જશે! અસહકારને પરિણામે આટલા એક જ કીર થયા હાય તોયે અસહકાર નિષ્ફળ કહેવાય નહીં. . પણ ફકીરાની ભૂમિ હિન્દને તે ઘણાયે ફકીરા યાવચંદ્ર- દિવાકરૌં પવિત્ર રાખનારા હશે. આગળ ચાલતાં મુઝફ્ફરપુર જઈએ છીએ તા ત્યાં પણ મેલવી મહમદ શફી સાહેબ પોતાની ધીકતી કમાણી છેાડી બૅરિસ્ટર મટી કાર થયા છે. તેમના મોતી મઝિલ' સાનિક કાર્યને માટે સોંપ્યા છે, અને પોતે એક નાનકડા ઘરમાં રહી ગુારા કરશે. માંઘીરમાં ગયા તે ત્યાં પશુ બૅરિસ્ટર સાહેબ ઝુબેર ગઈ પહેલી ઑગસ્ટથી જ પોતાની દુકાન ઉલાળી મૂકીને એ છે ! હિન્દુ ભાઈ એમાં તે પટનાવાળા આબુ રાજેન્દ્રપ્રસાદ, દરભંગાવાળા બ્રજકÀારપ્રસાદ અને સમસ્તીપુરવાળા ભામુ ધરણીધરપ્રસાદ વગેરે જાણીતા છે જ. મહેતાની હિમત ત્રીજી નોંધવાલાયક વાત દરેક સ્થળે થયેલી સ્ત્રીઓની સભાએ. હક સાહેબ કહેતા હતા કે પટનામાં સ્ત્રીઓની સભા કેટલાંયે વર્ષોમાં કદી ન થયેલી તે આજે થવાના પ્રસંગ આવ્યો. હક સાહેબના ઘરમાં જ બધી બહેનો આવી હતી. ઘરમાંયે પડદા ા રાખેલા હતા. પણ ગાંધીજીનાં અને શૌકતઅલીનાં તે દર્શન થઈ શકે-જ માટે પડદામાંથી પણ એ એ ભાઈ એનાં દર્શન અહેના કરતી હતી! અને દ્રવ્યની માગણીને કેવા જવાબ મળ્યા? હક સાહેબનાં પત્નીએ પાતાની ભારેમાં ભારે માતી અને માણેકતિ ચાર આંગડી ઉતારી આપી. હક સાહેબને આ વાતની ખબર પડતાં તેમના હરખના પાર ન રહ્યો. તેમણે કહ્યું, ‘ આના કરતાં વધારે કીમતી બંગડી એની પાસે નથી.’ કાઈ કે કહ્યું, ' આ હજાર દાઢ હારની અગડી ઉતારતાં એમને સ'કાચ ન થયે ?’ તરત શૌકતઅલી સાહેબે ઉત્તર વાળ્યે, એણે એના માલિકને આપી દીધા છે તો એ બગડી તો શી વિસાતમાં ? ભાગ્યે જ સાએક સ્ત્રી હશે છતાં પહેલે જ દિવસે દોઢસા ઉપર રૂપિયાનું ત્યાં ને ત્યાં જ ઉઘરાણું થયું, અને પછી તે એલગામની માફક ત્રણ દહાડા સુધી સ્ત્રીએ તરફથી ઘરેણાં આવ્યાં જ કીધાં. સ્વ. બાબુ પરમેશ્વરલાલનું ગયે વર્ષે અવસાન થયું ત્યાર પછી ગાંધીજી પહેલી વાર પટનામાં આવેલા, એટલે તેમનાં વિધવાને મળવા ગયા. કેવળ બેસવા અને દિલાસા આપવા ગયેલા; ત્યાં તે ધરમાંથી વહુએ