લખાણ પર જાઓ

પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 5.pdf/૪૧૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૧૦
 
૪૧૦
 

૧ સત્યાગ્રહના અથ એ નથી કે ભાગી જવું મામલામાં તે સરકારના પોલીસને ધર લૂટવાના કાંઈ હુકમ ન હતા, ખીન્ન દેહાતીએ પાસે લૂંટ કરાવવી એવેા હુકમ ન હતા, સ્ત્રી ઉપર જુલમ કરે એવા હુકમ ન હતા. આથી પોલીસે જે કર્યુ તેમાં સરકારની કાંઈ તકસીર નથી, પણ પેાલીસે પેાતાની મરથી જ શિરોરી કરી છે. આના રસ્તે એ છે કે સારા સારા માણસા પોલીસને જઈને સમજાવે કે તમારી લાલ પાધડી રૈયતના રક્ષણ માટે છે, ભક્ષણ માટે નથી. તમે જે લૂંટયું હોય તે પાકું આપા, અને ગામડાનાં માણસા પણુ તમારાં છે એમ સમજી તમે તેમને તમારાં કરા. cr પણ આ અત્યાચારા અટકાવવાના રસ્તા સૂચવતાં પેાલીસને સમજાવવા ઉપરાંત બીજો રસ્તા પણ છે. હું બધાં દુ:ખાનું નિવારણ સત્યાગ્રહ છે એમ કહી રહ્યો છું. આ સલ્તનત મિટાવવાને છતાં શાન્તિના ઇલાજ ખતાવી રહ્યો છું. પશુ શાન્તિના ઇલાજ કરતા હતાં હું એમ નથી ઇચ્છતા કે હિન્દુસ્તાનની રૈયત નામ બની જાય, પરાધીન બની જાય અને સ્ત્રીએની રક્ષા માટે પણ નાતાકાત રહે. મને દેહાતાઓએ શું બતાવ્યું, શું સભળાવ્યું ? [ અહીં ત્યાં જે જોયેલું તેનું મ્યાન આવી જાય છે, જે હું ઉપર આપી ગયેા હું.] તેમણે લૂંટારાઓ સામે શું બતાવ્યું ? કેવળ નાસભાગ. મને એમ થયું કે શું હિન્દુસ્તાનના લેક એટલા નામ બની ગયા છે કે પોતાના માલ અને સ્ત્રીનું પણ રક્ષણ ન કરી શકે? શું ચારની સામે રક્ષણુ કરવાની પણ આપણામાં તાકાત નથી ? ચાર લૂટી જાય અને આપણે ભાગી જવુ એ શું સત્યાગ્રહ છે? તમે તમારું ધન ચોરને લૂટાવી દે તે તે જુદી વાત છે. તમારે ન આપવુ હોય તે તેને સમજાવી શકેા છે, ન સમજે તે! તમે તેને મારી પણ શકે છે।. પોલીસ અત્યાચાર કરવાને તૈયાર થાય, તેની સામે મરવાને તૈયાર થાએ તે તમે સત્યાગ્રહી છે, બહાદુર છે એમ કહ્યું. પણ તમે ઊભા ઊભા બેઇજ્જતી થવા દે તેના કરતાં તેને મારીને હઠાવે એ સારું. સત્યાગ્રહનો અર્થ એ નથી કે ચીને મૂકીને ભાગી જવું, એને પેાતાની સમક્ષ નાગી કરાતી જોવી. તમે લાંબી લાંબી ડાંગા લઈ ને અહીં આવ્યા છે તેમને પૂછું છું કે શું તમે એને સત્યાગ્રહ સમજો છે? આપણે ધમ નથી શીખવતા કે નામદ અનવુ, અત્યાચાર સહન કર્યા કરવા. ધમ શીખવે છે કે અત્યાચારીનું ખૂન લેવા કરતાં તેને ખૂન આપવા તૈયાર થવું એ સરસ છે. આપણે એવી રીતે ખૂન આપવા તૈયાર થઈ એ તે તે આપણે દેવ બની ગયા; પણ અન્યાય જોઈ ને પલાયન કરીએ તે તે આપણે પશુથી પણ નપાવટ થયા, આપણે પશુમાંથી મનુષ્ય થયા છીએ. પશુના ધર્મ તેા મનુષ્ય કરતા જ જન્મે છે; સમજ આવે છે એટલે તેનામાં મનુષ્યત્વ આવતું જાય છે. મનુષ્યત્વ આવતું જાય છે