લખાણ પર જાઓ

પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 5.pdf/૪૧૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૧૨
 
૪૧૨
 

ર નાસ કદી ન અનેા “ આ મારી શિખામણુને તમે કદાચ દુરુપયોગ પણુ કરા એવી મને ભીતિ રહે છે. પણ અહીં એઠેલા સમજી ભાઈ એ તમને તે વારંવાર સમજાવશે એમ ઇચ્છું છું. આજે હું જે જોઈ આવ્યા ત્યાર પછી મને જે લાગ્યું તે તમને ન સુણાવું તે હું અધમ કરું, મારું કર્તવ્ય કર્યાં વિના ચાલ્યેા ગયા ગણાઉ, એમ મને લાગ્યું. તમે ડરપોક ન બને; નાદ દી ન થાઓ; છતાં કાઈનું ખૂન ન કરેા એ હું ઇચ્છું છું. “ સરકારે એક ભૂલ કરી ખરી. સ્વયંસેવ}! ત્યાં તપાસ માટે ગયા તેને ધમકાવવાના પ્રયત્ન કર્યા, ફાસલાવવાનો પ્રયત્ન કર્યો. પણ આમ ધમકાવ્યા તમે ડરશે! નહીં. સ્વયંસેવકાને માથે પણ ભારે ફરજ આવી પડી છે. તેઓએ નીડર થઈ શાન્તિ રાખી કામ કર્યું જવું પડશે.” આ ભાગનું અસહકાર વિષેના વિવેચનના ભાગ સાથેનું સોંધણ હું હવે નહી આપું. અસહકાર કરતાં તે જરાયે બળજોરી નહીં વાપરવાની એ ત્રીજી શરત ગાંધીજીએ બળ વાપરવા વિષે કહેતાં મૂકી એટલુ જ અહી કહી દઉં. [હવે બિહાર ચાત્રા વિષે મહાદેવભાઈની ડાયરીમાંથી નીચેની હકીકત આપી છેઃ ] તા. પૃથીએ એક મિ. ગુડ લેને લખ્યું : “તમારા કાગળ માટે આભારી છું. તમને એ ખબર છે કે આપણી આ સરકાર ઇરાદાપૂર્વક દારૂનું અનિષ્ટ વધારી રહી છે? જયાં સુધી આ સરકારને નાશ ન કરવામાં આવે અથવા તે તેમાં ધરમૂળના ફેરફાર ન કરવામાં આવે ત્યાં સુધી એ લોકાની સ્થિતિ સુધારવાના આપણા બધા ઉપાય વ્યર્થ જવાના, હું જ્યારે કલકત્તામાં હોઉં ત્યારે તમને ખુશીથી મળીશ. તે જ દિવસે રાત્રે આરા જતાં ટ્રેનમાંથી મિ. હૈદરીને કાગળ લખતાં મિસિસ હકે આપેલી બંગડીની વાત લખી : " [ “અમે હમણાં જ પટના છેડયુ…. જનાબ મઝહરુલ હક અમારી સાથે છે. આ કાગળ હું તમને એ જણાવવા લખુ છું કે કાલે રાત્રે બહેનેાની સભામાં દાનની માગણી કરી ત્યારે હક સાહેબનાં પત્નીએ મેાતી અને માણેક જડેલી પોતાને બહુ ગમતી ચાર બગડીએ મને આપી દીધી. જે પાતાને વધારેમાં વધારે ગમતી ચીજ પોતાના દેશ માટે અને પોતાના દીનને માટે આપી દે, એવી બહેન પોતાને હાવાને માટે મિસિસ હૈદરીને મારાં અભિનંદન આપો. મને તે તેમણે પોતાની બંગડીએ આપી તે વખતે બહુ આનદ થયા અને તૈયબજી કુટુંબ સાથે મને સસમાં આણવા માટે મે પરમેશ્વરને પાડ માન્યા.” સરલાદેવીને લખેલા પત્રમાંથી : ૧ “હું તમને ઇરાદાપૂર્વક ન લખુ એમ ન બને. પણ તમારે ધીરજ અને વિશ્વાસ કેળવવાની જરૂર છે. તમારે મને સંત કહીને ઉતારી પાડવા ન