લખાણ પર જાઓ

પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 5.pdf/૪૧૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૧૪
 
૪૧૪
 

૪૧૪ ગારક્ષાને માટે પ્રાણ આપવા તૈયાર ન થાય એ હિંદુ નથી . અહાને તેમને પાંચ વર્ષ રાંચીમાં અટકમાં રાખવામાં આવ્યા. અલ હિલાલ ’માં પાંચછ મદદનીશ હોવા છતાં મૌલાના પોતાના ઉપર જ વધારેમાં વધારે ભાર રાખતા. ૧૯૧૪ના જુલાઈમાં તર્ક મવાલાત’ નામના લેખ લખેલે. એમાં બતાવેલું આપણી લડત તે અંગ્રેજ સાથે હોય, હિંદુએ સાથે નહીં. મુસ્લિમ યુનિવર્સિટીમાં અ ંગ્રેજને જરા પણ સબંધ ન હોવા જોઈ એ એવે મત પણ તેમણે ‘ અલ હિલાલ 'માં બતાવેલે. તેની વિરુદ્ધ મહમદઅલીએ કોમરેડ માં લખાણ કરેલું. અટક દરમ્યાન રાંચીમાં આઠેક હજાર રૂપિયા ઉધરાવીને એક શાળા સ્થાપેલી. હાલ તેઓ કુરાનનું ઉર્દૂ ભાષાંતર તૈયાર કરી રહ્યા છે. રાંચીની ગિરફતારી દરમ્યાન તેમણે બીજા પણ અનેક પુસ્તકા લખેલાં. તા. ૮મીએ સાંજે ચાર વાગ્યે ખેતિયામાં બાપુએ તે જ ૧૯૧૭માં સ્થાપેલી ગૌશાળા જેવા ગયા. ત્યાં તેમણે કાઢેલા સુંદર ઉદ્ગારા નોંધવા જેવા છે: “ હિંદુ ધમ નું આદ્ય સ્વરૂપ ગારક્ષા છે. અને જે હિંદુ તે કામને માટે પ્રાણ આપવા તૈયાર ન થાય, તે હિંદુ નથી એમ હું માનું. મને એ કામ પ્રાણુથી પણુ પ્યારું છે. મુસલમાનને નમાજ પઢવાની જેવી ફરજ છે તેવી ગાય મારવાની તેને કરજ હાત તે મુસલમાનને હું કહેત કે મારે તમારી સાથે પણ લડવુ પડશે. પણ તેવી જ તેમની નથી. તેમની સામેના આપણા વત નથી એ ફરજ આપણે તેમને પાડી દીધી છે. “ ખરી વાત તેા એ છે કે ગાયને અચાવવા માટે હિંદુએ પેાતે તેની રક્ષા કરતા થાય. કારણ હિંદુઓ પણુ ગાયની હત્યા કરી રહ્યા છે. ગાયના ઉપર ફૂંકવાની ક્રિયા કરી તેનું બધું દૂધ ખેંચી કાઢવું, ગાયની એલાદ બળદને આર ભેાંકી ત્રાસ આપવે, તેની પાસે તેની શક્તિથી વધારે ભાર વહેવરાવવે, એ બધું ગાયની હત્યા કરવા અાખર છે. ગારક્ષા કરવા માટે આપણે આપણું પોતાનું ઘર પહેલું સુધારવું જોઇ એ. 44. મુસલમાન તો કાઈક વખત જ ખાવાને માટે ગાયનો વધ કરે છે, પણુ અંગ્રેજોને તે દરરોજ ગામાંસ વિના ચાલતું નથી.. તેના આપણે તાબેદાર થઈ રહ્યા છીએ. જે સરકાર ધર્મની રક્ષા કરતી નથી તેની શાળા, અદાલત આપણને ગમે છે. આ વાત મને આજે જ ખબર પડી છે એમ નથી, પણ પહેલાં હું સલ્તનતની ગાભક્ષા બરદાસ કરી લેતા હતા કારણ હું ઉમેદ રાખતા હતા કે તેની પાસેથી હુ કાંઈક કામ લઈ શકીશ. પણ આજે તે એ ઉમેદ રહી નથી. એટલે મે એની સામે અસહકાર જાહેર કર્યાં છે. તે સમયે ગારક્ષા કરવા માગતા હાઈએ તે આપણે મુસલમાનોને વિના શરતે