લખાણ પર જાઓ

પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 5.pdf/૪૨૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૨૦
 
૪૨૦
 

૩૦ પ્રજાની નાડને હું' વધારે ઓળખું છુ કે મેટા જનસમૂહોને અને મેળાવડાઓને આપણે વ્યવસ્થા જાળવીને હાથ નથી રાખી શકતા. વ્યવસ્થા અને તાલીમ તા સફળતાના પ્રાણ છે. હવે તમે જોઈ શકશા કે શાં કારણેાથી મે અસહકારના ઠરાવમાં આગળ ક્રમે ક્રમે વધનારા ’ એવા શબ્દો દાખલ કર્યો છે. કા અવિનય ન કરતાં હું તમારી આગળ કહેવા ઇચ્છું છું કે હાલના કોઈ પણ કેળવાયેલ હિન્દીના કરતાં આમ- પ્રજાની નાડને હું વધારે ઓળખું છું. પ્રશ્ન હજી કર આપવાનું બંધ કરવાની હદ સુધી જવા તૈયાર નથી થઈ. તેમનામાં હજી તે સ્થિતિને પૂરતા થાય એટલા સયમ નથી આવ્યા. જો તેમને હાથે કશા ખૂનખરાબે નહીં થાય એવી મારી ખાતરી થાય તેા હું આજે જ તેમને કર આપતા બંધ થવાની સલાહ આપુ અને પ્રજાના વખતની એક ઘડી પણ નકામી જવા ન દઉં. મારે મન તે હિન્દુસ્તાનની સ્વતંત્રતા એ આજે સર્વ કાંઈ થઈ પડી છે. ઇસ્લામની આઝાદી મને તેટલી જ પ્યારી છે. તથી આખા કાર્યક્રમ આજે જ અમલમાં મૂકવામાં અડચણ નથી એમ જો હું જોઉ તા એક ક્ષણના પણ વિલંબ ન કરું. 6 અહિંસાત્મક શા માટે? આ સભામાં પ્યારા અને પૂજ્ય એવા કેટલાયે આગેવાનેાને ગેરહાજર જોઈ ને મને દુ:ખ થાય છે. અહીં અત્યારે દેશની અમૂલ્ય સેવા બજાવનાર સુરેન્દ્રનાથ બૅનરજી ગાજી રહ્યા નથી. અને આજે જોકે આપણે એકખીજાથી ઉત્તર અને દક્ષિણુ જેટલા દૂર છીએ, આપણી વચ્ચે તીવ્ર મતભેદ વા રહ્યો છે, તેાપણુ આપણે આપણા મતભેદોને ઘટતા સ ંયમપૂર્વક જ પ્રગટ કરવા ઘટે. હું તમને સિદ્ધાંતની બાબતમાં એક રતીભાર પણુ છૂટછાટ મૂકવાનું નથી કહેતા; હું તો માત્ર વાણીમાં તેમ જ વનમાં સંપૂણુ અહિ ંસાનું પાલન કરવા કહી રહ્યો છું. જો સરકારની જોડેના આપણા વતનમાં અહિંસા આવશ્યક છે, તે તે આપણા આગેવાનો જોડેના આપણા વહેવારમાં તે અવશ્ય અનેકગણી વધુ જરૂરી છે. અને તેથી જ થોડા રાજ ઉપર પૂર્વ બંગાળમાં આપણા જ લેાકાને કેટલાકાએ સતાવ્યા એની હકીકત સાંભળીને મને પારાવાર દુઃખ થયું છે. ચૂંટણીએ વખતે મત આપવા ગયેલા એક માણુસના ત્યાં કાન કાપી લેવામાં આવ્યા અને ખીન્ન એક ચૂંટણી માટે ઊભા રહેનારની પથારીમાં મેલું નાખવામાં આવ્યું ! આ રીતે અસહકારના કાઈ કાળે વિજય નથી થવાને. જ્યાં સુધી સોંપૂર્ણ સ્વતંત્રતાનું વાતાવરણ આપણે સત્ર પેદા નહીં કરીએ, આપણી સ્વતંત્રતાના જેટલી જ આપણા વિરોધીએની સ્વતંત્રતાને પણ કીમતી માનતાં નહીં શીખીએ ત્યાં સુધી એ વિજયી નહી જ નીવડે. શ્રદ્ધાની, અંતરના નાદની, વિચારની અને વર્તનની જે સ્વતંત્રતા આપણે