લખાણ પર જાઓ

પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 5.pdf/૪૨૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૨૧
 
૪૨૧
 

આપણા વનમાં શિસ્ત અને સચમ ૪૨ માગીએ છીએ તે આપણે આપણા સામાવાળાઓને પણ આપવા તૈયાર રહેવું જોઈ એ. અસહકાર એ આત્મશુદ્ધિને મ છે; અને આપણે આપણાથી જુદા પડનારાઓનાં અંતઃકરણ અને લાગણીઓને જગાડવા સતત પ્રયત્નવાન રહેવા છતાં તેમનેા વાળ વાંકા ન કરવા જોઈએ. શિસ્ત અને સંયમ આપણા વર્તનના પાયાના સિદ્ધાંતા છે, અને તેથી કાઈ સામે કાઈ પણ પ્રકારના જુલમી સામાજિક બહિષ્કાર કરવા તરફ ન પ્રેરાવા હું તમને વીનવું છું. આ જ કારણથી દિલ્હીમાં એક મૈયતની પાયદસ્ત વિષે પણ અપમાન થયેલું સાંભળી મને અતિશય દુ:ખ થયું અને મને એમ જ લાગ્યુ કે એવું અપમાન કરનારા જો અસહકારીએ હોય તે તેમણે પોતાના વતનથી પેાતાને અને પોતાના પંથને કલંક લગાડયું છે. હું ફરી ફરી કહું છું કે જુલમ કે ખૂનખરાબાથી આપણે દેશની મુક્તિ નથી જ સાધી શકવાના. એક વર્ષ માં સ્વરાજ્ય પ્રજા તરફથી પૂરતા જવાબ મળે તે એક જ વર્ષમાં સ્વરાજ્ય ઘેર કરી શકાય એ કોંગ્રેસની વ્યાસપીઠ ઉપરથી મેં મશ્કરીમાં નહોતું કહ્યું. એ વરસમાંથી ત્રણ મહિના વીતી ચૂકયા છે. જો આપણે સાચ ઉપર કુરબાન હાઈ એ, વટના કટકા હોઈ એ, રાષ્ટ્રને વફાદાર હાઈ એ, રાજ દેશભક્તિનાં જે ભજતા ગાઈ એ છીએ તે સાચા દિલથી ગાતા હાઈ એ, ગીતાજી અને કુરાને શરીફ્ને પ્રાણથી પ્યારાં ગણતાં હાઈ એ, તો આકીના નવ મહિનામાં આપણા કાર્ય ક્રમ પૂરા કરી બતાવીશું અને ઈસ્લામને, પામને અને હિન્દુ- સ્તાનને સ્વતંત્ર કરીશું. કેળવાયલા વર્ગોની સ્થિતિને ધ્યાનમાં લઈ ને જ મેં એક વરસમાં પૂરા કરી શકાય એવા મર્યાદિત કાર્યક્રમ પ્રજા સમક્ષ મૂકેલા છે. આપણે કંઈક એવી જ ભ્રમણામાં પડેલા દેખાઈ એ છીએ કે જાણે ધારાસભાએ વગર આપણું ચાલી જ ન શકે. જે ક્ષણે આ ભ્રમણામાંથી આપણે ઊગરી જઈશું તે જ ક્ષણે આપણુને સ્વરાજ મળ્યું સમજો. એક લાખ પરદેશી અગ્રેજો ત્રીસ કરેડા પ્રા પાસે પોતાનું ધાયુ કરાવી શકે એ સરકાર અને પ્રશ્ન અન્નેને સરખુ જ પાડનારું છે. અને તેએ આમ પોતાનું ધાર્યું કરાવી શકે છે એનું રહસ્ય એ જ છે કે આપણામાં અંદર અંદર ભેદ અને સ ંપ પાથરીને તેમણે રાજ્ય કર્યું છે. ભેદ કરે અને રાજ્ય કરેા ’ એ ભેદનીતિના પાયા ઉપર આ દેશમાં બ્રિટિશ સત્તા નભી રહી છે એ “મને નિખાલસ એકરાર હું કાઈ દિવસ ભૂલી શકયો નથી. t એથી જ આજ અસહકારની સફળતાને સારું હિન્દુમુસલમાન એકતાને મેં સૌથી વધારેમાં વધારે મહત્ત્વની વસ્તુ ગણી છે. એ પણું યાદ રાખવું