લખાણ પર જાઓ

પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 5.pdf/૪૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૩
 
૪૩
 

પ્ર - દક્ષિણ આફ્રિકાની સ્થિતિ પણ અમારે શું કરવું? અમે જમીન મહેસૂલ ભરવાનો ઇનકાર કરીએ, પણ લેાકેામાં સંપ કયાં છે? અમારી જમીન બધી વેચાઈ જાય. ઉ – હેડને શિપ મની* આપવાને નકાર કર્યાં ત્યારે એ લેાકાના પેાતાનુ કામ સરખું ચાલતું સાંખે. એટલે એ પોતાનું અા તદ્દન અપ્રસિદ્ધ માણુસ પણુ સહકાર અને સૌંપની રાહ જોતા એટ્ઠા ન હતા. હાય એમાં દખલગીરી થાય તે કાઈ સરકાર ન આપણી સામે અજમાવી જ લેવાની. છતાં વાજી રીતે એને વિરેાધ કરે ત્યારે સરકારનું કશું ચાલતું નથી. પ્ર – - પરંતુ આપણા વિરાધ વાજબી છે એવા સ્વીકાર કરાવતાં અહુ લાંબે વખત ન લાગે? ઉ॰ — તા. સરકાર ચૂપચાપ તે સ્વીકારી લે છે. વસ્તુતઃ સરકાર સાથે મારા જે સંબંધ છે. તે હું સત્યાગ્રહી છું તેથી જ છે. હું જો હિંસાવાદી હોત, તો આજે હું કાં હોત? પ્ર - - દક્ષિણ આફ્રિકામાં લડતને મુદ્દો બહુ સાદો નહોતો? ઉ॰ — ના. કદાચ દક્ષિણ આફ્રિકાના લોકો કહેશે કે અહીં આપણી લડત અહુ સાદી છે. ત્યાં તો અંદર અંદર વિખવાદ હતા, પક્ષાપક્ષી હતી, બાપ- દીકરા જુદા પડતા હતા અને એવું બધું હતું. વળી ત્યાંની પ્રજામાં કેટલાયે લોકા ખૂની, લૂંટારા અને ચાર હતા. પઠાણ તે ધાની સામે ઘા જ કરે. પણ એ બધા અહિંસાની પ્રતિજ્ઞાથી બંધાયેલા હતા અને સરખા ચાલતા હતા.

  • ઇગ્લેંડમાં જૂના વખતમાં એવા રિવાજ હતા કે રાજાને ત્યારે નૌકાસૈન્યની

જરૂર પડે ત્યારે પેાતાનાં બધાં ખુદાના વહાણામાંથી જેટલાં જોઈએ તેટલાં રાન લઈ શકતા. પછીથી દરિયા કિનારાના પરગણાંમાંથી વહાણાને બદલે પૈસા લેવાને રિયાજ પડચો. એ પૈસાને શિપ-મની ” કહેતા. પહેલા ચાર્લ્સ'ને પાલમેન્ટ સાથે તકરાર ચાલ્યાં કરતી અને તે પૈસાની તંગીમાં રહેતા એટલે તેણે આ શિપ–મની ’- ના કર આખા દેશ ઉપર નાખ્યા. આ કર અન્યાયી છે અને લોકસ્વાતંત્ર્ય ઉપર તરાપ મારનારા છે એમ કહી હેમ્પટન નામના ખેડૂત સજ્જને વિરોધ કર્યો. આ હેસ્પાત બુદ્ધિમાન, વિદ્વાન, અને ચારિત્ર્યવાન હતા. તે બહુ અસરકારક વક્તા પણ હતા અને લેાકામાં બહુ પ્રિય હતેા. રાન્તના અન્યાયી અને ઉદ્ધૃત વનથી લોકો અસ ંતુષ્ટ તેા હતા જ એટલે હેડનના આ વિરોધને તેમણે વધાવી લીધા. પાંચેક વર્ષોં ઉપર રાતએ ખેડૂતે પાસેથી ફરજિયાત લેાન ઉધરાવવા માંડેલી ત્યારે પણ હેડને વિશધ કરેલા અને લેાનમાં પૈસા નહી ભરેલા એટલે તેને બરાબર સન્ન કરવા રાજાએ એને પકડીને એના ઉપર કેસ ચલાવ્યેા. રાન્તના કાંધિયા જોએ બહુ- મતીથી તેને ગુનેગાર ડરાવ્યા પણ દેશ આખા સળગી ઊઠચો હતેા એટલે રાજાને એની સન્ન રદ કરવી પડી અને શિપ-મની' કર પણ નાબૂદ કરવા પડયો.