લખાણ પર જાઓ

પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 5.pdf/૪૫૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૫૫
 
૪૫૫
 

દરેક ઘરમાં સૂતરની મિલ પૃષ અંત્યજ મિલન નહીં જ હોય; અને મેં પણ એ છેાકરામાંથી બધી મલિનતા કાઢી નાખી હતી. અમે તેમના ઘરમાં ઊતર્યાં અને જે સૂવેથી એ ખાઈ પાણી કાઢતાં તે જ કૂવેથી અમે પણ પાણી કાઢયું. આ કિસ્સામાંથી શું ફલિત થાય છે? અત્યજેતરા પોતાની માતાઓને અને બહેનને ભાઈ નટેશનની જેમ પવિત્રતાથી, સરળતાથી સમજાવી શકે છે. આનું તાત્પય એ છે કે આ પ્રશ્નના નિવડે અત્યજેતરાની સરળતા અને અત્યજોની તપશ્ચર્યાથી જ આવશે. “ પરમેશ્વરને મારી પ્રાથના છે કે અત્યજ ભાઈ એને સતિ અને ધૈય આપજે કે જેથી તેએ ધમ ને ન છેડે. હિન્દુને માટે મારી પ્રાથના છે કે આ પાપમાંથી - આ શયતાનિયતમાંથી — હિન્દુ સમાજને પરમેશ્વર મુક્ત કર.” [નાગપુર કોંન્ગ્રેસ વખતે મળેલી વણકર પરિષદના પ્રમુખસ્થાનેથી આપેલું ભાષણઃ તા. ૨૫–૧૨–૨૦] ખૂબ કામમાં રોકાયેલો છતાં આ સભાના પ્રમુખપદને હું ઇનકાર કરી શકયો નહી. મારા ધંધા વણકરને નહાતા છતાં હવે હું મને કિસાનકાષ્ટી ગણું છું. અદાલતમાં પણ મારા એ જ ધંધા જણાવેલેા છે. મને લાગે છે કે વણકરાની ઉન્નતિ નહીં થાય ત્યાં સુધી હિંદની ઉન્નતિ શકચ નહી તે મુશ્કેલ છે. તેથી છેલ્લી ખાસ કૉન્ગ્રેસમાં આ વિષે કઈક કહેવાયું હતું. હિંદુસ્તાન પરતત્ર થયું ત્યારે હિ ંદુસ્તાનમાં કાપડ બનતું તેવું ને તેટલું દુનિયામાં નહોતું બનતું. એટલુ બધું કાપડ પેદા થતું ત્યારે અહીં મિલ એક પણ નહાતી. તે વખતે ખાદીથી ઢાકાની મલમલ સુધીનું તરેહવાર કપડું મળતું. હિંદને જોઈતુ પડ પૂરું પાડવા ઉપરાંત વધારાનું પરદેશ માકલાતું. બહારના માણસા અહીં જોવાને ખેંચાઈ આવતા. હારશ્રીવ્સ (કાંતવાના સચાના યાજક ) કરતાં વધારે શક્તિ પવિત્ર રેટિયા શેાધનારે બતાવી હતી. આના કરતાં હિંદમાં મેટી શોધકશક્તિ કાઈ એ નથી બતાવી. હિંદ સુખી હતુ ત્યારે દરેક ઘરમાં સૂતરની મિલ હતી. બ્રહ્માએ વિચારી લીધું કે હિંદને સ્વતંત્ર રહેવું હાય તેા સ્ત્રીઓએ થેં સતર બનાવી લેવું. એ પાતાને પવિત્ર ધેા છે એમ સમજી લે. એટલે જ સૂતર બનાવનારી કાઈ જુદી કામ પેદા ન કરતાં બધી સ્ત્રીએ માટે તે આવશ્યક રાખ્યું. ઈસ્ટ ઇંડિયા કંપનીએ અહીં પ્રવેશ કર્યાં તે દિવસથી પડતી શરૂ થઈ. ત્યારથી વણુકરે અને કાંતનારે પોતાના ધંધા છેડયો. ચ'પારણમાં જેમ લકા પાસેથી ગળીને પાક લઈ લેવામાં આવતા તેમ લકા પાસેથી સૂતર માગવામાં આવતુ, તે એટલે સુધી કે લોકોએ કટાળીને પેાતાનાં આંગળાં કાપી નાખ્યાં. લેંકેશાયરનું કાપડ પછી આવવા લાગ્યું. તમે ધમ તેા પુનરુદ્વાર કરવા માગતા હો તો પ્રાયશ્ચિત્ત કરી કાંતવાના અને વણવાના પુરાણા ધંધાને