લખાણ પર જાઓ

પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 5.pdf/૪૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૬
 
૪૬
 

સિત્રોની ચેતવણી લખી નાખું એમ મને થાય છે. મિત્ર તરફથી ઘણી ટીકા થઈ છે. અને શંકાઓ ઉઠાવવામાં આવી છે. તેને જવાબ આપવા હુ” પ્રયત્ન કરીશ. મદ્રાસ ઉપરાંત તાંજોર, ત્રિચિનાપલ્લી, મદુરા, તૂતીકેરિન અને નેગા- પટ્ટમ એટલાં સ્થળાની મે મુલાકાત લીધી છે. ઓછામાં ઓછી ગણતરી કરતાં મારાં ભાણું સાંભળનારની કુલ સંખ્યા ત્રીસ હજાર હોવી જોઈ એ. જેમને આપણને ચેતવણી આપવાને તથા પોતાની શકા વ્યક્ત કરવાને અધિકાર છે અને માતૃભૂમિ પ્રત્યે આપણા જેટલા જ પ્રેમ જેએ ધરાવે છે. તેમને ભય રહે છે કે આપણી દાનત ગમે તેવી શુભ હોય અને હિંસા ટાળવા માટેની આપણી આતુરતા ગમે તેટલી તીવ્ર હોય તોપણ જે લો। ઉત્સાહના આવેશમાં આ લડતમાં જોડાશે તેએ પૂરતા આત્મસયમ નહીં પાળી શકે અને હિંસાને રસ્તે ચઢી જશે, જેને પરિણામે જાનમાલની વ્યથ ખુવારી ઉપરાંત રાષ્ટ્રહિતને પણ નુકસાન થશે. લડત આપવાનું નક્કી કર્યા પછી હું દિલ્હી, લખનૌ અને અલ્લાહાબાદ જઈ, મુંબઈ થઈ ને મદ્રાસ આવ્યા છું. એ બધાં સ્થળાની સભાના અનુભવ ઉપરથી મને જણાયું છે કે સત્યાગ્રહતા હરાવ થયા પછી સત્યાગ્રહની સભાઓમાં હાજરી આપનારાઓની વૃત્તિમાં ભારે પરિવત ન થઈ ગયું છે. (આ પછી છાપાની કાપલીની દસેક લીટીએ ફાટી ગઈ છે. ) ખીજા શહેરાની માફક આ પ્રાંતનાં શહેરામાં પણુ લકાએ સભામાં અહુ શાંતિ રાખી છે. એ વાત સાચી છે કે મારી તબિયતને ખાતર કશા ઘાંઘાટવાળા દેખાવેા કરતાં તે રોકાયા છે. તેની સાથે વધારે ઉચ્ચ ઉદ્દેશથી તેમ ન કરવું જોઈ એ એમ પણ તેએ સમજ્યા છે. લડતના નેતાએ પણ સંયમની આવશ્યકતા પૂરી સમજ્યા છે. મારા અનુભવા ઉપરથી મારામાં ભવિષ્યને માટે ભારે આશાએ બંધાઈ છે. આપણા મિત્રા જે જોખમના ભય રાખે છે તેવા ભય મને નથી. મે જે અનેક સભાઓના ઉલ્લેખ કર્યો તે સભાએ મારા આશાવાદને પુષ્ટિ આપે છે. તે ઉપરાંત હું હિ મતપૂર્વક કહું છું કે આવેા ભય ટાળવાને માટે મનુષ્ય માટે શકય હોય તે બધી સાવચેતી રાખવામાં આવશે. એટલા માટે જ આપણી પ્રતિજ્ઞામાં તેના ઉપર સહી કરનારાઓ માટે બંધન રાખવામાં આવ્યુ છે કે સત્યાગ્રહીઓની કમિટી પસંદ કરશે તે કાયદાઓને જ સવિનય ભંગ કરવામાં આવશે. મને જણાવતાં આનંદ થાય છે કે સિંધના આપણા મિત્રા પ્રતિજ્ઞા બરાબર સમજ્યા છે, તેમનું નિવિ સરઘસ બંધ રાખવાના હૈદરાબાદના પોલીસ કમિશનરે હુકમ કાઢયો, તે હુકમનું તેમણે પાલન કર્યુ છે. કારણ આ લડત દેશના બધા જ કાયદાના ભંગ P