૪૬૦ ગાંધીજીની સમાધાનવૃત્તિ મૌલાના હઝરત મેાહાનીને જરા મતભેદ હતા; તેઓએ ઠરાવમાં સુધારે મૂકવાને પેાતાને વિચાર અમલમાં મૂકથો. ગાંધીએ બન્ને વચ્ચે સિદ્ધાન્તના ભેદ નથી એમ ભરી સભામાં સમજાવી બતાવ્યું, અને તરત તેઓએ પોતાના સુધારા પાછા ખેંચી લીધા. દેશી રાજ્યાની આંતરઘટનાથી કોંગ્રેસને મુક્ત રાખવાના રાવ વિષે કેટલીક ગેરસમજ ઊભી થવાથી કેટલાક ભાઈ એ ઉશ્કેરાઈ તે ભરી સભામાં ખુલાસા માગ્યા; ગાંધીજએ તે ખુલાસા આપ્યા એટલે તે વિરાધપક્ષ પણ ટળી ગયા! આ બધાં દશ્યા શ્રદ્ધા ખાઈ એડેલામાં શ્રદ્ધા જાગ્રુત કરે એવાં હતાં. અસહકારના ઠરાવ ઉપર જેટલા ઊહાપાહ નાગપુરમાં ખાનગી અને જાહેરમાં થયા છે તેટલા ખીન્નકાઈ મંદરાવ ઉપર નથી થયા. ગાંધીજીએ પોતાના ખરડા ધડીને તેની નકલા મિત્ર વગ માં અગાઉથી વહેચેલી હતી. તે ઉપર ચર્ચા કરવાને બે ત્રણ ખાનગી સભાએ થઈ, ખાનગી મુલાકાત થઈ અને સૌને મહાસભામાં ભંગાણ પડવાની ધાસ્તી કરાવતા રાવ આખી મહાસભાએ ઉપર કહ્યું તેમ એકે અવાજે મ ંજૂર કર્યો ! એ રાવ રજૂ કરતાં શ્રીયુત ચિત્તરંજન દાસે તેટલું જ સુંદર ભાષણ કર્યું. એ રાવની ભાષા એટલી બધી સ્પષ્ટ છે કે તેના ઉપર ઊડા વિવેચનનીચે જરૂર રહેતી નથી. અહીં એટલું જણાવી દઈશ કે અહુ આગળ જનારા અસહકારીને પણ ગાંધીના ભાષણમાંના એક વાકથનું રહસ્ય ઊંડા વિચાર પછી સમજાયા વિના નહીં રહે; ‘ લાલાજી, કસ્તૂરીર`ગ આયંગર કે શ્રીયુત દાસને મારા કરી લેવા માટે સિદ્ધાન્તના કાંઈ ત્યાગ ન કરવા પડતા હોય ત્યાં સુધી મારે એક પગલું પાછળ હઠવું પડે તાપણું તૈયાર છું.’ આ રાવની ખૂબી વિષે એક પરમ મિત્રના ઉદ્ગાર અહીં આપવાની દૃષ્ટ લઉં ? પુનિતય મિ. ઍન્ડ્રુઝે ગાંધીજીને એક પત્ર લખ્યા છે તેમાં જણાવ્યું છે કે ગીતાંજલિમાંની “Give me the strength never to disown the poor, Or bend my knee before insolent might. 22 - પેાતાના નહીં પણ એ પ્રાર્થનાની અને વસ્તુ આ હરાવમાં અતત છે. એ ઠરાવમાં આપણા ભાઈ સરકારી તાકરા — પોલીસ અને ાજના નોકરો ક્ષેત્રમાં રહીને કેટલું કરી શકે એનું દિગ્દર્શન છે, એટલું જ આપણા જ અનૌદાય થી જેએરક બન્યા છે તેમને ફરી પોતાના કરી લેવાને દૃઢ નિશ્ચય પણ રહેલે છે; એ ઐકય અને દૃઢ નિશ્ચયમાં સરકારના ઉદ્ધૃત મળની સામે ન નમવાનો નિશ્ચય રહેલે છે.
પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 5.pdf/૪૬૦
દેખાવ