લખાણ પર જાઓ

પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 5.pdf/૪૭૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૭૩
 
૪૭૩
 

વિદ્યાથીઓ સાથે પ્રશ્નોત્તરી ૭૪ નહીં પણ અરક પડે તેમ ભૂમિતિની રીતની ઝડપે વધી રહ્યું છે. મેં આ વર્ષોં ઉપર લખ્યું હતું કે હિન્દુસ્તાનને આ મા લેવા પડવાનેા છે. તે વખતે હું જાણુતા ન હતા કે ૧૯૨૧ ના જાનેવારીતી ૧૩ મીએ . તમારી પાસે હું એ વાત કરીશ. વિ॰ — દેશસેવા કરતાં પહેલાં કુટુંબસેવા ન કરવી જોઈ એ ? ગાંક જરૂર કરવી જોઇએ. પણ કુટુંબસેવા એ લાકસેવાની વિરોધી ન હાઈ શકે. પહેલાં પાતાની સેવા, પછી કુટુંબસેવા, પછી ગામસેવા અને પછી દેશસેવા એ ક્રમ હું માનું છું, પરંતુ કાઈ પશુ સેવા જગતના કલ્યાણની વિશ્વ ન હોવી જોઈએ. દેશના આવા દારિદ્રયના ફાળમાં ટૅટુંબસેવાને નામે બહેનના વિવાહમાં વીસ હજાર રૂપિયા ખચી ન શકાય. - વિ॰ — દેશના રક્ષણ માટે પોલીસની જરૂર પડશે. આપ રેટિયાને બદલે અમને કવાયત શીખવીને તે કામ માટે લાયક કેમ નથી કરતા? ગાં॰ — પોલીસનું કાય તે હું તમને દૈવી રીતે શાંખવું? જ્યાં ભય હોય ત્યાં જઈ ને ઊભા રહેવાની શક્તિ આવવી જોઇ એ. તમે શું એમ કહેવા માગે છે। કે ઉચ્ચ શિક્ષણુ નિરાંતે લઈ લીધા પછી જ સ્વરાજની પેરવી કરીશું? વિશ્વ સ્વરાજતા અથ ? ગાં - આપણા હાથમાં લશ્કરી ખાતું આવે, ઊપજખ ના અધિકાર આવે, મહેસૂલના વહીવટ આપણા હાથમાં આવે અને અદાલતા આવે, એનું નામ સ્વરાજ. એવું સ્વરાજ મળે એટલે બધા અત્યાચારે। આપણે અટકાવી શકીએ. આમાં આર્થિક સ્વાતંત્ર્ય તો આપણે આજે જ મેળવી શકીએ. તેમ છીએ. તે રેટિયાથી મેળવી શકાય. દેશ આજે કદાચ આ વસ્તુને ન પણ ઝીલે. વિષે - તમે વારંવાર લડાઈની સ્થિતિ છે. લડાઈની સ્થિતિ છે એવી વાત કર્યાં કરે છે તે શું વાટિયર આમી ( સ્વયંસેવક સૈન્ય ) ઊભું કર્યા વિના તે થઈ શકશે? વિદ્યાથી આને લશ્કરી તાલીમ પણ આપવી જ કોઈ એ. તે હાલ રેંટિયાને બદલે તેના ઉપર વધારે ભાર મુકવાની જરૂર નથી શું? 2 ગાંઠ એ લશ્કરી તાલીમ તેા અહુ જ થોડા વખતમાં દઈ શકાય એમ છે. અને લશ્કરી તાલીમ એટલે વળી શું? બહાદુરી. [સવાલ પૃથ્વાર વિદ્યાર્થી ભાઈ પુરાણીના અખાડામાં જનાર હતા એ ગાંધીજીને ખબર હતી. ] બહાદુરી તે કઈ અટાપટા ખેલવાથી આવે ? શહેરમાં પાછાં તેાકાન થાય અને લેાકેા ઘર બળવા લાગે તે તરત દોડી જઈને જે વચ્ચે પડે અને કહે કે મને માર્યાં પછી જ તમે ઘર આળી શકશે તે ખરા બહાદુર. તેવે