લખાણ પર જાઓ

પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 5.pdf/૪૮૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૮૬
 
૪૮૬
 

૪૯૬ અસહકાર કરવામાં રહેલી આત્માની કેળવણી ચારિત્રથી ચેતન મેળવવાની આશા રાખો; તમને જરૂરનું પ્રેરકબળ તમારા પેાતાના અંતરમાંથી, પેાતાના આત્મનિશ્ચયમાંથી જ મેળવજો, અને હું તમને વચન આપું છું કે પછી તમને નિરાશ થવાનું કારણુ નહીં રહે. પણ જો તમે એમ માનતા હશેા કે શ્રી દાસ તમને આલેશાન મકાને આપવાના છે, તમને સુખશાન્તિ અને એશઆરામીમાં રાખવાના છે, તેા તમે છેક નિરાશ થશે. નવા સંદેશ cr પણ આજે તે હું તમને એક નવા સ ંદેશ દેવા આવ્યેા છું, વધારે સરસ સંદેશ દેવા આવ્યો છું. જો તમે એક વષઁની અંદર સ્વરાજ મેળવવાને આગ્રહ રાખતા હા, જો તમારે એક વર્ષની અંદર સ્વરાજ જઈતું હોય, તા તે મેળવવાનેા મા હુ તમને જે સલાહ આપવા ધારું છું તે સલાહ સ્વીકારીને વધારે ચાખ્ખા અને સુગમ કરવાનું હું તમને કહું છું. સ્વરાજ- પ્રાપ્તિને માટે જેણે પોતાનાં વન નિવેદિત કર્યાં છે. તેમને મા વધારે સહેલા અને સુગમ કરવાનું હું તમને કહું છું. 26 તમે માનતા હો કે શાળાપાશાળાએ હાલ ચાલે છે તેમ જ ચાલુ રાખવાથી સ્વરાજ મળી શકવાનું છે તે તમે ભારે ભૂલ ખાએ છે. કાઈ પણ દેશને કષ્ટો ખમ્યા વિના અને ભેગ આપ્યા વિના સ્વતંત્રતા નથી મળી, નવા જન્મ પ્રાપ્ત નથી થયા. અને ભાગ યા તે ત્યાગના અર્થ શે? અગ્રેજમાં Sacrifice' શબ્દ પવિત્ર કરવું એ ધાતુમાંથી આવેલા છે. અસહકાર એ આત્મશુદ્ધિની ક્રિયા છે અને આત્મશુદ્ધિની ખાતર ચાલુ કાર્ય વ્યવહાર તજવા પડે તેપણ તે જરૂરનું છે. હું અગાળને જાણતા હાઉ' તે મને લાગે છે કે તમે તે કતવ્ય તજશેા નહીં અને મને યાગ્ય જવાબ આપશે. . tr રેટિયા લે “ આપણા શિક્ષણમાં એ ભારે ખામીએ છે. આપણા શિક્ષણક્રમ ઘડનારાઓએ શરીર અને આત્માના શિક્ષણની અવગણના કરી. અસહકાર કરવામાંથી જ તમને આત્માનું શિક્ષણુ મળી રહે છે,— કારણુ પાપના સંપર્ક તજવા એ જ અસહકારના અર્થ છે. જો આ સંપર્ક આપણે ખરા દિલથી વિચારપૂર્વક તજીએ તે આપણે ઈશ્વરાભિમુખ થઈ ને ચાલીએ છીએ. આટલું થયું એટલે આત્માનું શિક્ષણ શરૂ થાય છે યા તે પૂરું થાય છે. પણુ આપણા શરીરના શિક્ષણની અવગણના થઈ છે, અને હિન્દ રેંટિયા તને અને વાધરી ખાતર ભેંસ મારીને ગુલામ થઈ બેઠું છે. તેથી હું તમે! બંગાળી યુવકેાની આગળ રેંટિયા મૂકતાં અચકાતા નથી. અને આ આત્મશુદ્ધિના એક વર્ષ દરમિયાન રેંટિયા શીખવેા અને જેટલું ઉત્પન્ન થઈ શકે તેટલું