૨ હોય કે માઠુ કર્યુ હાય, છે તે અદમ્ય ઉત્સાહને પંડિત, મૂર્ખ, સૌએ કલકત્તાને ઉત્સાહ કામાં જે અદમ્ય ઉત્સાહથી તેએ અગ્રેસર થયા સુપથે વાળવાને માટે પ્રજાએ — ધની, નિર્ધન, તાડ પ્રયત્ન કરવા જોઈએ. જે નહી કરે તેની ઉપર તે ન કર્યા બદલ આળ રહી જશે એવી મારી ખાતરી છે. આ ખાતરીને લીધે મેં જે કાંઈ આપવાનું હતું તે ચટ્ટોપાધ્યાય, સર પ્રફુલ્લચન્દ્ર રાય અને ભીન્ન આજે આ હિલચાલની વિરુદ્ધ થઈ રહ્યા છે તે અવગણના કરે છે. ?? આપ્યું છે. ” ભાણુ રામાનંદ વિદ્વાન શિક્ષણશાસ્ત્રીએ જેએ ઉપરના પત્રમાંની વાતની આ વિરાટ સભા પછી ગાંધીએ અહીં અનેક સભાએ આગળ ભાષણ આપ્યાં છે, અનેક જણને મળ્યા છે, શિક્ષણ મડળ સ્થાપ્યું છે, વિદ્યાર્થી એનાં માબાપાને મળી રહ્યા છે, અને બીજા જે કઈ વ્યવહારુ પગલાં લેવાં જોઈ એ તે લઈ રહ્યા છે. સ્ત્રીએની સભાઓમાં પ્રગટ થયેલા ઉત્સાહનું વર્ણન આપી શકાય એમ નથી. સ્ત્રીઓની કુલ ત્રણ સભા થઈ. એક શ્રીયુત દાસના આંગણામાં, જ્યાં ચારસા પાંચા બંગાળી બહેનેા હશે. તેમનામાં થયેલ ઉધરાણામાં સૈા રૂપિયાથી વધારે રોકડા રૂપિયા અને પાંચ હમ્બર રૂપિયાની કિંમતના દાગીના હતા. બીજી મારવાડી બહેનેાની થઈ, તેમણે તે ઘરેણાં અને નાણાંને વરસાદ વરસાવ્યા. બંને મળીને દસ હજારથી એછું ઉઘરાણું નહીં હોય. અને ત્રીજી એક સભા આખુ નિળચન્દ્રને ત્યાં થઈ. ત્યાં માત્ર સોએક બંગાળી બહેનેામાંથી આસા જેટલા રૂપિયા થયા. શ્રીયુત દાસની પાસે ખાનગી ગૃહસ્થા તરફથી તેને મદદ આવ્યે જ જાય છે; જમીન, મકાન વગેરેની. પેલે દિવસે લગભગ લાખ રૂપિયાની કિંમતની જમીન અને મકાનવાળી એક શાળા આખી શ્રીયુત દાસને સોંપવામાં આવી. મારવાડી ભાઈએ પણ ડીક ઉત્સાહ બતાવી રહ્યા છે. તેમના તરફથી એક લાખ રૂપિયાને આશરે. ઉઘરાણું થયું છે. ગુજરાતી ભાઈ એની ખાસ સભા બુધવારે રાખવામાં આવી છે. રેટિયાની પ્રવૃત્તિ વિષે અહી હજી જોઈ એ તેટલે રસ ઉત્પન્ન થયેા ન કહેવાય; જોકે બહેનેા શ્રીયુત દાસને ત્યાં મૂકવામાં આવેલા રેટિયા ઉપર કાંતવાનું શીખી જાય છે. શ્રીમતી ઊમિ લાદેવી – શ્રીયુત દાસનાં વિધવા બહેને પેાતાનું મકાન કાંતવાનું શીખવા આવનારી મહેતાને માટે ખુલ્લુ મૂકયુ છે. એક વેપારી સંસ્થાએ રૂ. ૧૦,૦૦૦ કેવળ રેંટિયાને માટે જ આપ્યા છે. વિદ્યાર્થી એ કેટલા બહાર છે તે હાલ કહેવું મુશ્કેલ છે, કારણ કૉલેજો અધી બંધ કરવામાં આવી છે. એ ત્રણ દિવસમાં રાષ્ટ્રીય વિદ્યાલય ખૂલશે
પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 5.pdf/૪૯૨
દેખાવ