અધીરાઈથી આકળા થવામાં અથા રહેલી છે ૯૭ અટકાવવામાં આવ્યા હતા.) તમે આજે છાપાંમાં વાંચ્યા જ હશે. એમાં અતિશયેાક્તિ હોય કે ન હોય તેપણુ તે એટલું તે શીખવે જ છે કે ગમે તે સ્થિતિમાં પણ આપણાથી જબરદસ્તી કે અયેાગ્ય બાણુથી તે કામ ન જ લઈ શકાય. મને ઉમેદ છે કે શાળાકોલેજો ન છેડનારાઓને ત્યાં ધરણુ ધરવાનું (બારણા આગળ લાંધવા બેસવાનું) અગર બીજું કાઈ પણ જાતનું દબાણુ લાવવાનું વિદ્યાથી એ છોડી જ દેશે. જેમને સરકારી સંસ્થાઓમાં રહેવું પાપ લાગે તે જ એ સસ્થા છેડે એટલું ખસ છે. આપણે શ્રદ્દાવાન હોઈશું તે બીજો એક પણ વિદ્યાથી બહાર નહીં પડે તાપણુ આપણે દઢ રહીશું. અધીરાઈથી આકળા થવુ એ તે અશ્રદ્ધાની જ નિશાની છે. આકળા થઈ એ ત્યારે જ ખીજાએ પર આપણે હાથે દબાણ થાય. મને ઉમેદ છે કે આ સંસ્થાના એકેએક વિદ્યાર્થી આ બાબતમાં પોતાના સાચે ધર્મ સમજી જશે. હિંદીભાષાનાં અણુમૂલાં રહે બીજી એ પણુ ઉમેદ રાખુ છું કે એક મહિના બાદ આપણે કરી મળીએ ત્યારે તમે મને તમારી જોડે અગ્રેજીમાં વાત કરવાનું કહેવાપણું નહીં રહેવા દો અને મારે જે કાંઈ સંદેશ આપવાના હાય તે રાષ્ટ્રીય ભાષામાં જ હું તમને આપી શકું એટલી હિંદી તમે બધા શીખી ચૂકયા હશે. હું તમને ખાતરી આપું છું કે તમે હિંદી ભાષા તરફ વળેા એટલી જ વાર છે. એટલી એ સહેલી ભાષા છે, કેટલાયે શબ્દો તમને ધરના જ લાગો; કારણુ દ્રાવિડી ભાષાએ સિવાયની ઉત્તરની ભાષાઓને મોટા ભાગને શબ્દ- ભડાળ એક જ છે. એ ભાષા તમારા ઉચ્ચ અને વિદ્રત્તાભર્યા વિચારાને સુધ્ધાં પહોંચી વળે એવી છે એ પણ તમે જોશે. હિંદી શીખા કે ઉર્દૂ, અન્નેમાં તમને પાર વગરનાં છૂપાં રત્ના મળી આવશે. તમે હિંદી સાહિત્ય અને આજની હિંદીને નિર્ધન કહેા છેા, પણ તમે તુલસીદાસની તે ઓળખાણ કરી જુએ! તમને લાગશે કે આધુનિક જમાનાએએ આટલી સદીઓમાં એ ગ્રંથની જોડે મૂકી શકાય એવા એકે બીજો ગ્રંથ પેદા કર્યાં નથી. એ એક જ ગ્રંથે મારામાં જે શ્રદ્ધા અને આશા પૂર્યાં છે તે બીજા એકે પુસ્તકે નથી આપ્યાં. હું માનું છું કે તુલસી રામાયણ રસમાં, અલ કારમાં કે ભક્તિભાવમાં કાઈ પણ પક્તિની ટીકા કે પરીક્ષા સામે ટકી રહે તેમ છે. કેડિયામાં કાવ્યાનદ હું ત્રીજી પણુ ઉમેદ રાખુ છું, અને એ તે વળી સર્વોપરી છે. તે એ કે હું પાછો આવું ત્યાં સુધીમાં તમે સંપૂર્ણ કાંતનારા અને તમારા ગામના વણકરા પાસે એવું હાથે કાંતેલું સૂતર વણાવી લઈ એવી પેાતાના હાથની ૫-૩૨
પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 5.pdf/૪૯૭
દેખાવ