લખાણ પર જાઓ

પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 5.pdf/૪૯૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૯૯
 
૪૯૯
 

46 કસ્તૂરબાએ સાનાનાં કડાં ન લીધાં ૪૯૯ લાગ્યા, “ મહાદેવ, ઝરિયાને કાઈ રીતે ખગાળામાં ગણી ન શકાય?” હું સવાલનું રહસ્ય સમજી ગયા; છતાં મેં પૂછ્યું: “ કેમ ? ” હસવા લાગ્યા અને ખેાલ્યા, ઝરિયાનું ધરાણું બિહારમાં તણાશે!” મેં કહ્યું: “જે સરકાર પોતાની મરજી પ્રમાણે પ્રાન્તા તોડે છે અને જોડે છે તે સરકાર નીચે બીજી શી આશા રાખી શકે? તમારા પ્રાન્તા બનાવે ત્યારે ઝરિયાને બંગાળમાં દાખલ કરો, ” આ ગમ્મતની ખુબી રિયામાં થયેલા ઉઘરાણાથી વધારે સમજારો, કરિયામાં તે ભાઈ એ અને બહેનોએ હદ વાળી. લાલા રામજસ અગરવાલ નામના મારવાડી સજ્જને પંદર હજાર રૂપિયા અને પહેલ કરી. પછી તે પોતે જ ખીન્ન વેપારીઓને આગ્રહ કરવા લાગ્યા, અને તેમના આગ્રહથી કચ્છી વેપારીઓએ દસ હાર મૂકેલા તેને બદલે વીસ હજાર કર્યાં. બીજા સજ્જનોએ પણ સારી રકમેા ભરી. સ્ત્રીઓએ જાહેર ઉઘરાણામાં સાડાત્રણુ હજાર રેાકડા અને એ ત્રણ હારનાં - ઘરેણાં આપ્યાં. બધું મળીને સાઠ હમ્બર જેટલું ઉઘરાણું ઝરિયામાં થયું. સવારે ધનબાદમાં એક હાર, સાંજે કતરાસમાં દસ હબ્નર અને બરાકતમાં એ હાર રૂપિયા ઉઘરાવાયા. પણ આ ઉઘરાણાના આંકડાતી મોટી કિંમત હું આંકતા નથી. એ ઉધરાણાની પાછળ રહેલી ધવૃત્તિ આશ્ચય કારક છે. એ આ નવી પ્રવૃત્તિનું પરિણામ છે એવું મારું નમ્ર માનવુ છે. સ્ત્રીઓની પ્રેમભક્તિ અને શ્રદ્ધાથી ઉત્પન્ન થતી રમણીય મૂંઝવણુના દાખલામાંથી એક જ અહીં નોંધું? એક બહેને પોતાનાં સાનાનાં કડાં અને સાનાના હાર પૂજ્ય કસ્તૂરબાને પહેરાવ્યાં. કસ્તૂરબાએ ગભરાઈને તરત જ તે “મને કેમ ચડાવા છે ?” એટલી ઉતાર્યો અને કહ્યું : “બહેન, આ ઘરેણાં તે ગાંધીજી સ્વરાજ માટે માગે છે.” બહેને હાર સ્વરાજડ માટે ગાંધીજના ચરણ આગળ મૂકો. પણ કડાં તે તમે પહેરા તો જ આપું ' એમ કહ્યું. કસ્તૂરબાએ કડાં ન લીધાં એટલે કડાં સ્વરાજ ડને ન મળ્યાં.

પટણામાં [એ વિષે મહાદેવભાઈના પુત્ર નીચે પ્રમાણે છે ] ૬,૭-૨'ગ્? વિદ્યાલયની સ્થાપના મારા છેલ્લા કાગળમાં હું ઝરિયાથી અટકયો હતા. ઝરિયાને ગાંસડા ઉપાડીને ગાંધીજી પટણા આવ્યા. પટણાનું રાષ્ટ્રીય વિદ્યાલય ચાલુ તા થઈ જ ગયેલું હતું. પણ આશીવચન લઈ ને તેને આર ંભ કરવાનું પાકુ મુદ્દત ગાંધીજીની પાસે તા. છઠ્ઠીએ કરાવવાનું હતું. બિહાર જેવા ગરીબ પ્રાંતમાં પૈસાની તાણુ તા હોય જ. એટલે રિયાનેા ગાંસડે ોઈ ને ખાખુ રાજેન્દ્રપ્રસાદ અને બ્રેકિશારામુ બહુ રાજી થયા. પણ એ ગાંસડા યોગ્ય રીતે વાપરવાની જવાબદારી પણ જાણે