૨૦૨ સરકારનું દમન અને લેાકોના જવાબ પ્રમાણે કામ ચલાવવાની રીતના કાયદાની · અટકાયતની કલમેાની રૂએ કશા ખાસ ગુના માટે આરેાપ મૂકયા વિના જ અનેક માણસેા પાસેથી જામીન લેવામાં આવે છે, અનેક જણને જેલમાં મોકલવામાં આવે છે! આ કલમે ધરાઈ ધરાઈ તે વાપરવાના કાયમી હુકમા મેજિસ્ટ્રેટા અને પેાલીસને આપી રાખવામાં આવેલા હોય છે. મુસાફરીએ હાય ત્યારે દરેક ગામે કામધંધા વિનાના અથવા શકપડતા માણસા છે કે નહીં તેની તપાસ કરવાના હુકમો હાય છે અને તેની ઉપર કામ ચલાવવાના હુકમ હોય છે. ગામના મુખીઓની ઉપર આવા શખસોને બતાવી આપવાનું દબાણુ ચલાવવામાં આવે છે અને તેમને જેમની સામે અણુઅનાવ હોય તેવાને તેએ સુખે પકડાવી આપે છે!” આ તે પાંચ વર્ષ ઉપરની સ્થિતિ. આજે તે ધાળી ટાપી’ દેખીને ભડકનાર પોલીસ જ્યાં જોઈ એ ત્યાં શકપડતા માણસા જ જુએ તેમાં શંકા શી? ફિલ્ડિંગ હોલ લખે છે, “હિંદુસ્તાનના આખા ફેાજદારી કાયદા અને કાયદાના અમલ જ ભૂંડા છે. એ તમામ ફેોજદારી અદાલતા ઉપર તાળાં દેવાય અને ગ્રામપ`ચાયતાની સાથે મસલત કરીને ગુના અટકાવવાને! મારા હાથમાં હાય તે હું તે જિલ્લાને વધારે જ શાંતિમાં રાખી શકું.” પણુ અધિકાર ફિલ્ડિંગ હાલ જેવા સિવિલિયનેને આજે ભાગ્યે જ જોટા મળે છે, અને તેમણે પેાતાના પુસ્તકમાં કરેલી અતિશય ગંભીર આગાહી—સામ્રાજ્ય ડૂબી જવાની આગાહી સાચી પાડવાની સોંપૂર્ણ પેરવી પણ આજની તાકરશાહી કરી રહી છે. C પણ તેાકરશાહીને લોર્કા શી રીતે જવાબ આપી રહ્યા છે? બિહારના તિરહત વિભાગમાં કેટલીયે અદાલતો ખાલી છે. જ્યાં વકીલે ખાલી નથી કરતા ત્યાં લોકાએ ખાલી કરી છે. પંચાયતે ત્યાં મોટા મોટા ગુનાના સબંધમાં પણુ સતષકારક રીતે ન્યાય આપી રહી છે. ગયા, આરા, મેાંઘીર વગેરે જિલ્લાઓમાં દારૂ વેચવાના પરવાનાવાળા ધરાકી વિના મોં વકાસી બેઠા છે! શાળાઓ પણ જ્યાં ત્યાં ખૂલી રહી છે. હાજીપુરની જે શાળાના ગાંધીજીએ બે મહિના ઉપર પાયા નાખ્યા હતા તે શાળા બંધાઈ ગઈ, તેમાં સાડાત્રણસ વિદ્યાથી એ છે. સ્થાનિક અંગ્રેજી શાળાના વિદ્યાર્થી એ લગભગ ઘણાખરા શાળા છોડીને આ શાળામાં જોડાયા છે, અને ઘણાખરા શિક્ષા પણ નીકળી આ શાળામાં આવ્યા છે. બીન્ન સ્થળોએ ભાણુ બજિકારપ્રસાદ અને ખાણુ ધરણીધર કામ કરી રહ્યા છે અને શાળાએ ખાલી રહ્યા છે. અહીં એક ફીરતી ઉદારવૃત્તિના ઉલ્લેખ કર્યા વિના ચાલે એમ નથી. એ કારને લેાકેા અહુ માનતા હતા, એટલે પૈસા પૈસા કરીને એની પાસે સાત આઠ હજારની મતા થયેલી હતી. તેની પાતે ધર્મશાળા અંધાવી. આ શાળા ખેાલવાની ભારે
પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 5.pdf/૫૦૨
દેખાવ