લખાણ પર જાઓ

પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 5.pdf/૫૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૫૧
 
૫૧
 

ગુરુદેવને પત્ર ૧ આ અગ્નિમાંથી પસાર થવાનુ છે તેમને માટે આશા અને પ્રેરણા આપતા સદેશા મારે જોઈ એ છે. આ લડતમાં મે ઝુકાવ્યું ત્યારે તમે મને આશીર્વાદ મેકલી આપવા કૃપા કરી હતી. એટલે સ ંદેશા માગવાને મને હક છે. તમે જાણા છે કે મારી સામે ઘણાં અળેા ગાવાયેલાં છે. મને તેને જરા પણ ભય નથી. કારણુ મારી દૃઢ માન્યતા છે કે એ બધાં અસત્યનુ સમર્થ ન કરી રહ્યાં છે. આપણામાં જો પૂરતી શ્રદ્ધા હોય તો એ શ્રદ્દાથી આ બળાને હટાવી દઈ શકાશે. એ બધાં મળે! પણ મનુષ્ય મારફત જ કામ કરે છે. એટલે આ મહાન લડતમાં, જેએ લડતને માન્ય કરનારા છે. તેમની પાવક સહાય હ મેળવવા ઇચ્છું. દેશના રાજદ્વારી નને વિશુદ્ધ કરનારા આ પ્રયત્ન વિષે તમારે વિચારશીલ અભિપ્રાય નહીં મળે ત્યાં સુધી મને શાન્તિ મળશે નહીં. એ વિષેના તમારા પ્રથમ અભિપ્રાયમાં કશો ફેરફાર થયા હોય તે તે પણ મને જણાવતાં તમે કશા સક્રાય ન રાખશેા. મિત્રોના વિરુદ્ધ અભિપ્રાય હાય તેને પણ હું કીમતી ગણું છું. કારણ, જોકે તેથી મારા માર્ગ બદલાશે નહી તાપણુ એ અભિપ્રાયે। અમારે માટે દીવાદાંડીરૂપ થશે અને ધ્વનના તુકાનવાળા મા માં રહેલાં ભયસ્થાનેાની અમને ચેતવણી આપતા રહેશે. એ રીતે ચાલી ની મંત્રી મારે માટે અમૂલ્ય ખાનેા થઈ પડેલી છે. કારણ પૂરા વિચાર કરી લીધા પહેલાંની તેની વિરાધની નેધેા હોય તે તેમાં પણ મને એ ભાગીદાર બનાવે છે. આને હુ મેટા લહાવા ગણુ છું. ચાલી મને જે વિશેષ અધિકારો આપે છે. તે આ કટાકટીને વખતે તમે પણ આપે એવી મારી વિનતી છે. “તમે મઝામાં હશેા અને મદ્રાસ પ્રાંતની મુસાફરીને થાક ઉતારી નાખી પૂરેપૂરા સાાતાજા થઈ ગયા હશે. તમારા મા ૩૦ ગાંધી ’ 3. દિલ્હીની ઘટના* ઉપરથી સત્યાગ્રહીની ફરજ વિષે આપુએ નીચેની છાપાં- જોગી યાદી બહાર પાડી : ન દિલ્હીની કરુણુ ઘટના વિષે હું થોડીક ટીકા કરવા માગું છું. તે માટે તમારા પત્રમાં મને જગા આપવાની કૃપા કરશે. દિલ્હીના જે લેકા રેલવે રાલેંટ કાચદા સામે સત્યાગ્રહને આરભુ પ્રાથના, હડતાલ, ચોવીસ કલાકના ઉપવાસ અને રેલૅટ કાયદા પ્રત્યે વિરોધ દર્શાવતા ડરાવ જાહેર સભામાં પસાર કરીને કરવાનેા હતેા. તે માટે રવિવાર ૩૦મી માર્ચના દિવસ પ્રથમ નક્કો કરવામાં આવ્યે હતા. પણ આખા દેશમાં ૩૦મી માર્ચ ખબર નહી પહોંચાડી શકાય એમ લાગવાથી પાછળથી દિવસ બદલીને તેની પછીના રવિવાર એટલે ઠ્ઠી એપ્રિલ નક્કી કરવામાં