લખાણ પર જાઓ

પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 5.pdf/૫૨૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૫૨૧
 
૫૨૧
 

હમારી ફી પર દો સરવ માટે સજા નથી ચાહી. અને આજે ઈદગાહની આ પવિત્ર જગ્યાએ હું ખુદાને પ્રાથના કરું છું કે ખુદા તેમના દિલને સાફ કરે. છેવટે શીખાને ગુરુ નાનક અને ગુરુ તેગ અહાદુરની માફક ાતે મરી છૂટવાના મંત્ર આપી સ્વદેશી પર વિવેચન કર્યુ હતું. C એક રમૂજી પ્રસગ આ પછી લાલાજી ઉપસ’હાર કરવાને ઊભા થયા. તેમણે હિન્દુમુસલમાન અકથ અને નીડરતા ઉપરનાં ગાંધીજીનાં વચને ઉપર વધારે ભાર મૂકયો. દેશમાં અશાન્તિ ફેલાઈ રહી છે એ આક્ષેપને તેમણે એક જ વાકયમાં ઉડાવ્યાઃ “ દુનિયામાં આટલી વસ્તીવાળા એકે દેશ એવા બતાવશેા કે જે હિન્દુસ્તાન જેટલી શાંતિ આવી લડતમાં જાળવી શકયો હોય ?” સ્વરાજનો મત્ર પ્રજા કેટલેા પી ગઈ છે તે શ્વેતાને બતાવવા તેમણે કહ્યું: “ન કરે નારાયણુ, અને ગાંધી મહાત્મા સ્વરાજથી કાંઈ ઓછું લઈ લે તે તે પણુ આપણે ન લઈ એ. મહાત્માજી આપણુને છેતરે તે આપણુને મહાત્માજી પણ ન જોઈ એ. આ વચનેને શ્રોતાજને પણ ગમ્મતમાં જ લેતા હતા, અને તરત મહાત્મા ગાંધીજી કી જે રીતે વધાવતા હતા ! પછી માલવિયા- જીએ માકમાં લાલાજીને કહ્યું : ‘ આ બેઅદબીને માટે ગાંધીની માફી માગેા.’ લાલાએ આ પ્રમાણે માફી માગી : લોકા તો સ્વરાજ — -શુદ્ધ સ્વરાજ - માટે ગાંધીજી જ્યાં લઈ જાય ત્યાં તેમની પાછળ જવાને માટે તૈયાર છે. ' આથી લેાકેામાં ભારે ખુશાલીના પોકારા ચાલ્યા અને ફરી ફરી ઊડતી ‘ મહાત્મા ગાંધીજી કી જે’થી ચેામેરના પહાડો કેટલીક મિનિટો સુધી ગાજી રહ્યા ! 75 3 2 ગાંધીજીની મનેદશા , તે દરેક સ્થળે જવાની પ્રથમ જોઈએ, અથવા સારા મૌલાના શૌકતઅલી તા ગાંધીજી હવે મુસાફરી કરે છે તે કેવળ એઝવાડાનેા કાર્યક્રમ ૩૦મી જૂન પહેલાં પૂરા કરવાને માટે જ. સ્થળે સ્થળે કાર્યક્રમને ઉત્તેજન મળે એવાં જ એમનાં ભાષણા હોય છે; પણ એ ઉપરાંત શરત તે તે સ્થળે સારું ઉઘરાણું કરેલું હાવુ ઉઘરાણાની આશા આપવી જોઈએ એમ હાય છે. પેાતાની મજાકની ભાષામાં આ ઉઘરાણાને 'ફી' કહે છે, અને હકાઈ સ્થળે જવાનું આમંત્રણ આપનારને કહે છેઃ ‘ઈતને હજાર રૂપિયે કી હમારી હું, તને હજાર ફ્રી મહાત્માકી હૈ; ચાહા ઉસ્સા લે જાએ!