લખાણ પર જાઓ

પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 5.pdf/૫૨૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૫૨૪
 
૫૨૪
 

સર

મને ચરણસ્પ નથી ગમત આજે ભારેમાં ભારે સલ્તનતને આપણે મુકાબલા કરી રહ્યા છીએ.. ત્રણ મહાપ્રશ્નોના ઉકેલ લાવવાના છે. પણ આપણા ચાળા કશું કરવાના નથી લાગતા. મને આજના દૃશ્યથી વિચાર આવ્યો કે આખા હિન્દુસ્તાનમાં જો આ જ પ્રમાણે કામ ચાલી રહ્યું હોય તે સ્વરાજને માટે હિન્દ લાયક નથી. હિન્દુસ્તાનમાં સ્થળે સ્થળે મળતા પ્રેમના સાગરમાં હું નાહી રહ્યો છું. પશુ પ્રેમાગ્નિથી જ્યાં સુધી શક્તિ પ્રગટે નહીં ત્યાં સુધી તે પ્રેમ નકામેા છે. મને મારી પૂન્ન નથી ગમતી, મને સ્પર્શ નથી ગમતો. મ તે અતિશય ગત્રિય છે. બેમાં સ્લુિસ્તાનનું તો પતન ન રહ્યું છે. હિન્દુસ્તાન ચરળસ્વર્ગથી સ્વરાન નથો મે∞વવાનું; ન્દુિસ્તાનને હું ટટાર ગૂમજું નોવા ગિજું છું. જગતમાં અધા દેશની સામે તે ટટાર ઊભું રહે એ જોવા ઇચ્છું છું. મારે નથી જોઈનું ગાંધીરાજ, નથી જોઈતું વ્યક્તિરાજ, મારે એક સ્વરાજ જ જોઈએ છે. એટલે મને ચરણસ્પર્શ નથી જોઈ તો.” ઉપર નાગરી બીબાંમાં આપેલા ઉદ્ગારા સર નારાયણરાવ ચંદાવરકરને હું ભેટ કરું છું. ગાંધીજી પોતાને અવતાર મનાવા દે છે, ચરણુસ્પર્શ કરવા દે છે, તેની સામે કા હુંકાર સુધ્ધાં નથી કરતા,' એવા તેમણે ‘ટાઈમ્સ ’ પત્રમાં આક્ષેપ કર્યો છે. ‘યંગ ઇિડયા ’પત્ર પણ તેએ નામદાર વાંચતા નથી જણાતા. તે આ ઉદ્ગારા તેમને શી રીતે પહોંચશે? (પણ ન પહોંચે તેમાં વાંક કાને ?) વણું સકર કારભાર ગાંધીજીને પહેરાવવામાં આવેલા હાર કાઈ રંગીલા માળાને ત્યાંથી આણેલા હશે, એટલે તેના ઉપર ખાસી જાપાની રેશમની ગુલાબી પટ્ટીઓ હતી ! તેથી સ્વાભાવિક રીતે ગાંધીજીનુ દિલ દુભાયું : “યુરોપીય સુધારાની નકલ આપણે તેની અતિશયતામાં જ કરી. તેના કરતાં તેની સુન્દરતાની નકલ કરત તો સારું. આ રિબનના ઉપયોગ તો કેવળ એરતાને માટે જ થાય છે. તમને કાં શું વાપરવું તેને પણ ખ્યાલ નથી, ત્યારે શા સારુ તે વાપરા છે? પુષ્પની સાથે રિબનથી ાભા વધતી હો એમ તમે માન્યું, એ બતાવે છે કે હિન્દુસ્તાનમાં આપણા વષ્ણુ સકર કારભાર ચાલી રહ્યો છે. એ કારભારમાંથી અચવાને ઉપાય મહાસભા બતાવી રહી છે. તમે કરેા છે તેમાં નથી વિવેક, નથી વિચાર. તિલક મહારાજની પૂજા કરો. છે ? તિલક મહારાજે તે એક જ મંત્ર બતાવ્યા છે. એ જ મંત્ર જપતાં તેમણે દેહ છોડયો. તિલક મહારાજને વારસા તા હિન્દુસ્તાનને હતા, પણ હિન્દુસ્તાનનાં અન્ન ભાગેા કરતાં તમારી ફરજ વધારે છે. પહેલી ઑગસ્ટને