લખાણ પર જાઓ

પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 5.pdf/૫૨૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૫૨૬
 
૫૨૬
 

પર૬ પેાતાની જાતને ફાસલાવીને સલ્તનત સાથે કેમ લડાય? એવા ત્રણુ કાટિની પાસેથી કાણુ અમ્બે પૈસા લેશે ? હિન્દુસ્તાનના અપંગે પાસેથી કાણુ ખચ્ચે પૈસા લેશે ? મુંબઈવાળા કહે કે અમારા હિસ્સા પૂરા થયેા, અને તેમ કહીને બેસી જાય તેા કદી આપણે આપણું કાય કરી શકવાના નથી. આવે। હિસાબ છેોચે જ છૂટકા છે. પ્રત્યેક સ્ત્રીપુરુષે સમજવું જોઈ એ કે એક કરાડ રૂપિયા હિન્દુસ્તાનમાં ભેગા કરવા માટે દરેકે પોતે કેટલા કાઢવા જોઈએ. હું તેા એ પૂછું છું કે તમારા જિલ્લાના લોકેાની શક્તિ કેટલી છે? તિલક મહારાજના જીવનને પૂજીએ છીએ તેમાંથી કાંઈક તે મધ લઈએ. તેમણે એવા વિચાર કરેલા ખરા કે જેટલું દરેક હિન્દી આપે તેટલું જ હું પશુ દેશને આપીને બેસી રહું? તેમણે તે પોતાનું સર્વસ્વ આપ્યું. હું તમને પૂછું છું કે સર્વસ્વ આપનાર કેટલા છે ? પણ સર્વસ્વ તેા ઘેર ગયું. તમે જેટલું આપી રહો છો તેટલુંયે આપી ચૂકયા ? પરમેશ્વર ક્રાઈની પાસે શક્તિ ઉપરાંત નથી માગતો. શક્તિ પ્રમાણે ન આપે તે તે પોતાના દેશને, ગામના દ્રોહી છે. તમે તમારા દ્રોહી ન થાઓ. તમે તમને છેતરી નહીં એમ હું ઇચ્છું છું. આપણે એક ભારે સલ્તનતની સામે લડવાનું રહ્યું છે. આપણને એણે છેતર્યાં; આપણને દગા દીધા; આપણતે એણે પેટે ચલાવ્યા. એ સલ્તનતને આપણે દગાથી કે શયતાનિયતથી ન મિટાવી શકીએ. દગાખાના ઉપાય ખાનદાની છે: શયતાનિયતના ઉપાય ખુદાની ભક્તિ છે. તમે તમારા હૃદયને ન કાસલાવશો. તમે તિલક મહારાજની સ્મૃતિ કાયમ રાખવા માગતા હ તા તેમની સર્વત્સરી ફરી આવે તે પહેલાં તમારા જન્મસિદ્ધ હક છે તે આજે તમને જે શાસ્ત્ર બતાવ્યું છે તે પ્રમાણે ગણતરી કરીને સિદ્ધ કરી આપશે. કેટિયા નગ પચીસ અને ખાદી મુખઈ જાય! “ પચીસ રેટિયા છે અને ખાદી તે મુંબઈ પૂના જાય છે, એમ તમે કહ્યુ ત્યારે મારું હૃદય રડવા લાગ્યું. અહીંથી ખાદી બહાર જાય તેના અર્થ તે એ છે કે તમને ઝીણું કાપડ જોઈએ એટલે ખાદી તમે અહીં વાપરી ન શકા, અને બહાર માકલા છે. તમારું સ્વદેશી તે એ છે કે તમે તમારું જોઈ લે. મુંબઈ ને વિચાર જ ન કરી. મારું સ્વદેશાભિમાન કહે છે કે હું પ્રથમ મારા ઘરને, પછી શહેરને, પછી પ્રાન્તને સ્વતન્ત્ર બનાવું. હું તમને કહેવા માગું છું કે પચીસ રેંટિયાથી તમે ભારે સલ્તનતની સાથે મુકાબલે નથી કરી શકવાના. આપણે મહાસભાને માનતા હોઈએ તે સ્વદેશીતત્ત્વ ખરાબર સમજી લેવું જોઈ એ. વકીલાએ વકીલાત ન છેડી એનું મને દર્દ છે; પણ વકીલા નિ ય કે ધાર્મિક બને તેટલાથી કઈ આખા દેશ નિર્ભય ને ધામિક ન અને; અને સારા સારા વકીલાએ તે ભેગ આપ્યા અને ખાનદાની ભુતાવી છે. ખીન્ન વકીલે જે અશ્રદ્ધાથી ભર્યાં છે, કુટુંબનિર્વાહને