લખાણ પર જાઓ

પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 5.pdf/૫૨૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૫૨૯
 
૫૨૯
 

કેવું સ્વરાજ જોઈએ છે? પ૯ આદશાહતમાં બહાદુર ચતુર લા` સિંહ જેવાને સિવિલ સર્વિસ ધેાળીને પી ગઈ છે, અને બિહાર સર્વિસના આજે જેટલા છૂટાદાર છે તેટલા કાંયે નથી; આ સખત લડત ચાલી રહેલી છતાં આસામમાં હજી ખીજો જલિયાંવાલા અન્યાનું સાંભળીએ છીએ. જે દૂષિત પ્રથાને લઈ ને આ બધું થઈ રહ્યું છે તેને મિટાવવા અથવા તે સુધારવા હું મથી રહ્યો છું. પારસી કામ જેણે કેાઈ કામનેા વાદ કર્યા વિના ભારે સખાવત કરી છે, જે ૫૦ વર્ષ થયાં આગેવાની ભાગવતી આવી છે, તે તે ન છેડે એમ માગું છું. અલિદાન કરવાની શક્તિ ધરાવનારી, ચકાર, અને ગણતરી કરી કામ કરનારી તમારી કામ હિન્દુસ્તાનનું સિંહાસન લઈ લે એમ ઇચ્છું છું.' આટલી વાતચીત પછી તમારે કેવું સ્વરાજ ોઈએ છે? ’ આપણે આસ્તે આસ્તે સ્વરાજ લઈએ તે શું?' એવા હવે તે જૂના થઈ ગયેલા પ્રશ્નો પૂછ્યામાં આવ્યા. એ પ્રશ્નોને તડ અને ફૂડ જવાબ તે! એ જ હોય કે જે રાજ્યમાં ઉપર કહી તેવી હેવાનિયત ન હોય, ઉપર કહી છે તેવી કંગાલિયત ન હોય તેવું સ્વરાજ આપણે જોઈ એ.’ પણ ગાંધીજી તે। તડ અને કુડ જવાબ આપવા નહાતા ગયા. તેમને તે એક કામને પોતાની કરવી હતી, લડતમાં પોતાનેા હિસ્સા આપતી કરી દેવી હતી, એટલે તેમણે વિસ્તારથી એને ઉત્તર વાળ્યા: મારે જે સ્વરાજ જોઈએ છે તે તે સહેલાઈથી મળે એમ નથી. પણ આજે હું જે માગી રહ્યો છું તે તે પાલ મેટરી સ્વરાજ, લશ્કર તથા પોલીસ ઉપરની અને કાયદા ઘડવાની સત્તા આપણા હાથમાં આવે, કમાન્ડર ઇન ચીફની પણ આપણે નિમણૂક કરી શકીએ. એક પણ સિપાઈ ને આપણી મરજી વિના અહાર ન મેકલાય. એટલું થાય તે જ ક્ષણે આપણી પાસે સ્વરાજ છે. આપણા પ્રધાન અ ંગ્રેજ હોય કે હિન્દી હાય, પણ તે આપણે જ પસંદ કરેલા હશે. અંગ્રેજ અમલદાર જે મારા ઉપર સરદારી કરવા ઇચ્છે એને હું કાઢી મૂકું. ટોમસન પંજાબમાં નાલાયક દર્યાં તેમને વાઈસરૉય સાહેએ સીમલામાં ઊંચી જગ્યા આપીને ત્યાંથી ખેંચી લીધા, એવી જગ્યા લેવાતે તેમેને વીનવ્યા ! આવા ન્યાય સ્વરાજમાં ન હોય. · પણુ' સામેા સવાલ ઊચો : · આપણે સ્વરાજ માટે લાયક છીએ ખરા? તમે જ કહે છે। કે આપણે સ્વદેશી વાપરતા ન થઈ એ તે સ્વરાજ ન મળે; આપણે અહિંસા પાળનારા ન હોઈ એ તે સ્વરાજ ન મેળવી શકીએ; આપણે એઝવાડાનેા કાર્યક્રમ પાર ન ઉતારીએ તેા સ્વરાજ ન મેળવી શકીએ; તે સ્વરાજ માટે આપણે આજ લાયક છીએ એમ કેમ કહેવાય ? ’ ગાંધીજીએ આના ઉત્તરમાં લાયકાત અને તાકાત વચ્ચેને ભેદ એક સાદ્ય દાખલા આપી સમાબ્યા : એક ભિખારી પાસેથી તમે તેને રેટલા ઝૂંટવી લે તે તે પાછો ૫-૩૪