લખાણ પર જાઓ

પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 5.pdf/૫૩૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૫૩૧
 
૫૩૧
 

નાનકડી કાસેાના ભય . ૫૧ સંપૂર્ણ તેહ ઇચ્છો તેમ જ તેમના કામમાં મદદ કરશે.' અતમાં ભાઈ ડુમસિયાએ પણ આ જ વાત વધારે ખુલ્લી કરીને કહીઃ પારસી કામ માને છે કે અગ્રેજોએ તેમને આશ્રય આપ્યો છે. (ગાંધીજીના માથા ઉપર ટાંગેલી ના. બાદશાહની છાઁી તરફ આંગળી કરીને ) જગતની સુલેહ જાળવનાર જયા પાંચમા જે આપના માથા ઉપર બેઠા છે તેને જ પારસીએ તે માનશે. વફાદારીમાં રહીને તમે જે કરશે! તેમાં તન મન ધનથી અમે મદદ કરશું. જ્યોર્જ પાંચમાની છાયા અમારા ઉપર છે ત્યાં સુધી અમને જે દુ:ખ પડે, જે વિપત્તિ પડે તે ખમીશું, પણ એ રાજ્યને નહીં કાઢીએ. આ તે મે ગાંધીજી અને પારસી ભાઈ એની વાતચીતને સાર આપી દીધા. એ વાતચીતમાં તેા હિન્દુસ્તાનમાં આજે જે સ્થિતિ વર્તી રહી છે. તેને દૂ ચિતાર મળી રહેતા હતા એમ મને લાગે છે, અને તેમાં જ એ પ્રસંગનું મહત્ત્વ છે. પારસી કામ જેવડી નાનકડી કામને જે ભયેા છે તે જ ભયેા બીજી નાનકડી કામ પણુ રાખી રહી છે. વફાદારીના જે ઉદ્ગાર આપણે સાંભળ્યા તે જ ઉદ્ગાર કાઢનાર ધનિકવ હિન્દુ સમાજમાં, મુસલમાન સમાજમાં આજે ભર્યો પડયો છે; આપણે સ્વરાજ માટે લાયક નથી એવા વિચાર ધરાવનારા દરેક કામમાં મેદ છે. છતાં કાઈ કામમાંથી અસહકારીએ નથી નીકળ્યા એવું તે છે જ નહી. પારસી કેમમાં જાણ્યા અજાણ્યા અનેક ભાઈએ આ લડતમાં સરસ ભાગ ભજવી જ રહ્યા છે. એક ગરીબ પારસીને સ્વરાજ કુંડ પેટે ફાળા,’ ‘એક ગરીબ પારસી સ્ત્રીના શૅરને ડિવિડંડ સ્વરાજ કુંડ પેટે' આવી આવી ચિઠ્ઠીએ સાથે ગાંધીજી પાસે પારસી ભાઈઓ તરફની મદો ચાલી જ આવે છે. જે નાસીપાસી ઉપલા સજ્જનના ઉદ્ગારમાં આપણે જોઈ તે નાસીપાસી, આ બાદશાહના પ્રતાપે, આપણામાંના ઘણાએ હજી સેવી રહ્યા છે. . .. આના ઉપાય શો? “ આ આત્મશુદ્ધિની લડતમાં હિસ્સા લઈ જુઓ” એ જ ઉત્તર મળ્યા વિના રહેતા નથી. તવગરવર્ગને ગાંધીજી કહે છે કે તમારા ઉદ્યોગાથી ગરીબનાં પેટ નથી ભરાતાં. ગરીબને ભૂખે મારીને તમે તાલેવાન થવાની વાત મૂકી દે. એ થતાંની સાથે જ ગરીબ તાલેવાનના કજિયા અંધ થશે. આ વસ્તુ નથી સમજાઈ એમ પણ નથી. કાઈ પણ માણસે હિન્દુસ્તાનમાં એલ્શેવિક્રમ રાચુ હોય તે! તે ગાંધીએ એમ તમે મને પાંચ વર્ષ પછી કહેશો ’ એ ઉદ્બારાને બધાએ તાળીઓથી વધાવી લીધા હતા. ગાંધીજએ પારસીઓને કર્યું તે જ બીજે ઠેકાણે પણ કહ્યું છે કે અહુરમઝદ અને અહિરમાન, ધિર અને શયતાન એ બે વિરોધી તત્ત્વા અધા જ ધર્મોમાં છે.' અને એકને ભજીને બીજાને તજો એવું દરેક ધમ માં ઉપદેશાયું છે. હજી એ બીજી વફાદારી આગળ