પૂર ભયભીત દશામાંથી નીકળવાની કૂંચી શ્રદ્ધા ઈશ્વરને વફાદાર રહેવાનું ઊંચે મૂકનારા આપણામાં ઘણાયે છે. એક અમેરિકન પાદરીને પણ ગાંધીજીએ તે કહ્યું હતું કે, ‘તમે સરકારની દયાને પાત્ર રહેશેા તેા ઈશુના સેવક બની, સરકારના (કાઈ વેળા) ઊધી સલાહના ઉઠાવનારા બનશે.’ આ સલાહ સૌને નથી સમજાઈ એમ નથી. ગાંધીજી આ ઉદ્ગારા કાઢે છે તે તે અધે વધાવી લેવાય છે. સવાલ એ છે કે આપણામાંના ઘણાને આજે આપણે કેટલા પાણીમાં છીએ તેનું માપ નથી, આપણે ઘણા આપણા મન સાથે નિશ્ચય કરી શકયા નથી. આ હિલચાલ કાં તે ખૂરી છે, તે તેને તેયે જ છૂટકા; અથવા તે તે રૂડી છે તેા તેને માટે કરાડ જોયે જ છૂટકા. આ વિધાન ચોખ્ખું ચાંદરણા જેવું આપણને ભાસી જવું જોઈએ તે હજી નથી ભાસ્યું. એ નથી સમજાયું. તેથી જ સર ક્રિાજશાહ અને હિન્દના દાદા જેવા જેના સરતાજ હતા તેવી ભડ કામમાં પણ અંગ્રેજ સરકારના આશ્રય વિના અમે કેમ ટક શકીશું એવી કાયરની ખીક કેાઈ અનુભવી રહ્યા છે. એ નથી સમજાયું. એટલે જ આપણામાંના ઘણા ભડ પુરુષો હજી બધાંયે માનઅપમાન સેવી વફાદારીને કક્કો છૂટી રહ્યા છે; કરેાડા નાગાંઉધાડાં ભૂખ્યાં ટળવળે છે તેાપણુ ‘સ્વરાજ માટે આપણે . લાયક નથી', ‘સ્વરાજ મળશે. તો રખેને આપણે સર્વસ્વ ખાઈ એસીશું ’ એવી શકાએ કરી રહ્યા છે; અને પોતાનાક બ્યને વિચાર મૂકી ભયભીત દશામાં ગાંધીજીને પૂછે છે: તમને માગેલા પૈસા મળશે?’ આ સવાલ તે ગાંધીજીને કાઈ અંગ્રેજ પૂછી શકે, આપણે પૂથ્વાનેા ન હોય. “ મને પૈસા શી રીતે મળે? કરોડપતિ પારસીએ, કરાડપતિ ખાજાએ, કરાડપતિ મારવાડીઓ તે! મારાથી ભાગતા કા છે. મારે તે હવે મારા જેવા ભગી પાસેથી જ લેવા રહ્યા.’ આ કરુણુ વચનની ઉપર વિચાર કરવા ઘટે છે. પ્રજાનેા એક ભાગ — દાનવીરા, અગાઉ ભારે અલિદાન અને સેવાથી મશર થયેલી કામા — શું ખાકીના ભાગને જ સ્વરાજતી લડત સોંપી જાતે હાથ જોડી એસી રહેશે? હાલ વતે લી ભયભીત દશામાંથી નીકળવાની એકમાત્ર કૂંચી શ્રા છે. ' ' –
પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 5.pdf/૫૩૨
દેખાવ