લખાણ પર જાઓ

પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 5.pdf/૫૩૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૫૩૪
 
૫૩૪
 

૫૪ મહાદેવભાઈની ડાયરી વિષે અવિશ્વાસ વતે છે. મુસલમાનેને હિંદુએ તરફથી ભય છે; હિંદુને મુસલમાને ભય લાગે છે. આ કફોડી અને કગાળ સ્થિતિમાં દિવસે દિવસે સુધારા થતા જાય છે એ શક વિનાની વાત છે. કાળ તેનું કાય કર્યાં જ કરે છે. ભાવે અભાવે પણ આપણે એકઠા થઈ તે રહેવું પડે છે. પણ વ્રત લેવાને અર્થ તે એ છે કે જે વસ્તુ કાળે કરીને વહેલી મેાડી થવાની છે એવા સ ંભવ છે તે વસ્તુને આપણે મહાસયમ પાળીને વહેલી હસ્તીમાં લાવવી. એ કેમ અને? હિંદુની એટલે ચુસ્ત હિંદુએની સભા મળવી જોઈએ, અને તેએએ આ વિષે પુખ્ત વિચાર કરવા જોઇ એ. હિંદુએની મુસલમાન ભાઈએ પ્રત્યે હમેશાં એક ફરિયાદ રહ્યાં કરે છે કે તેઓ ગામાંસનું ભક્ષણ કરે છે, અને ખાસ કરીને બકરી ઈદને દિવસે ગાયનું અલિદાન આપે છે. જ્યાં સુધી ગાયને અચાવવાને ખાતર ઘણા હિંદુએ મુસલમાનને મારવા સુધ્ધાં પણ તૈયાર થઈ જાય ત્યાં સુધી સામાન્ય મુસલમાન અને સામાન્ય હિંદુની વચ્ચે ખરી એકતા થવી એ અસભવિત જ ગણાય છે. ધુમ કે આપણા બળાત્કારથી મુસલમાન- ભાઈ એ ગૌવધને ત્યાગ કરે એ હું કેગટ આશા માનું છું. ગૌરક્ષિણી સભાના પ્રયાસાથી ગૌવધની સંખ્યામાં કાંઈ પણ ધટાડા થયા હાય એમ હું માનતા નથી. એવું માનવાને મને એક પણ કારણુ મળ્યું નથી. હું મને પેાતાને ચુસ્ત હિંદુ માનું છું. અને મારી એવી માન્યતા છે કે શુદ્ધમાં શુદ્ધ રીતે હિંદુ ધનું પાલન કરનારથી ગોવધ કરનારનું ખૂન કરીને ગાયને બચાવાય નહીં. હિંદુની પાસે ગાયને બચાવ કરવાને એક જ ઇલાજ છે, અને તે એ કે ગાયના વધ ન જોઈ શકે તો તેણે પોતાનું બલિદાન આપવું. એવી રીતે યોગ્ય અધિકારી હિંદુ થાડાધા પણ અલિદાન આપે તે મારી ખાતરી છે કે અસ

ંખ્ય મુસલમાન ભાઈ ગૌવધના ત્યાગ કરે. પણું એ તે સત્યાગ્રહ થયા,

એ તેા વિનય થયા. જેમ હું મારા ભાઈની પાસેથી કાંઈ પણ દાદ મેળવવા માર્ગુ તે મારી ઉપર ક્રુષ્ટ વહેારી લઈ ને માગી શકું છું, મારા ભાઈ ને દુ:ખ દઈ ને નથી માગી શકતા, હકથી તા કાંઈ માગાય જ નહીં. મારા ભાઈની સામે મને એક જ હક છે અને તે એ કે મારે મરી છૂટવું. એવે શુદ્ધ પ્રેમભાવ જયારે હિંદુએના હૃદયમાં સ્ફુરી તીકળે ત્યારે જ હિંદુ મુસલમાનની એકતાની આશા રાખી શકાય. જેમ હું હિંદુભાઈ એ સાથે વાતચીત કરું તેમ મુસલમાન ભાઈએ સાથે વાતચીત કરવી ઘટે. તેમની ફરજ હિંદુ પ્રત્યેની શી છે એ તેમણે જાણી લેવું જોઈ એ. અન્નેની વચ્ચે જયારે ત્યાગવૃત્તિ જ રહે, અને પેાતાના હકની તજવીજ ન કરે અને કજ અદા કરવાને જ મથે ત્યારે જ ઘણા વર્ષના ભેદભાવ છે તે ટળવા પામે. બન્નેના મનમાં એકબીજાના ધર્મ પ્રત્યે માન હોવું જોઈએ. કાઈ એકબીજાનું ખૂ રું એકાંતમાં પણ ન