૪ અડે। દાદાને સરસ કાગળ . • ઇન્ડિયન સોશિયલ રીર માં ‘અપમાન અને પ્રાથ નાના દિવસ ’ એ વિષે અહુ સુંદર અગ્રલેખ પ્રગટ થયો. ઘણા કાગળા આવ્યા. એમાં સરસમાં સરસ કાગળ અડે। દાદા દિજેન્દ્રનાથ તારા હતા : t “ “ અતિ પૂજનીય મિત્ર શ્રી. ગાંધી, “મારા હૃદયના ઊંડાણમાંથી ઇચ્છું છું કે આપણા અવળે માર્ગે દારવાયેલા લોકાને પાપ ઉપર પુણ્યથી વિજય મેળવવામાં મદદ કરવાના તમારા કામાં અડગપણે તમે મંડયા રહેશે. કાઈ કાઈ વાર મને થાય છે કે લેાકેાને તપસ્યા અને ઉપવાસ કરવાનું તમે કહા છે! તે ખાસ જરૂરની વસ્તુ નથી અને તેમ ન કરવું જોઈ એ. પણ તરત જ ખીન્ને વિચાર આવે છે કે અમારા ષ્ટિ- બિંદુથી એ વસ્તુને ન્યાય તાળવા બેસવાને અમને શા અધિકાર? એવા ઉચ્ચ સ્થળેથી તમને પ્રેરણા મળે છે કે તમારાં વચનેા અને નૃત્યાની યાગ્યા- ચોગ્યતા વિષે શંકા ઉઠાવવાને બદલે અમારે તે! એમાં પરમ પિતાને, દિવ્ય જ્ઞાન અને દિવ્ય શક્તિથી ભરેલા આદેશ જ છે એમ સાભાર સ્વીકારવુ જોઈ એ. સર્વ શક્તિમાન અને પરમ કૃપાળુ પરમાત્મા આ ભારે કસોટીમાં તમારી ઢાલ અને તમારું બળ અની રહે.
તમારા વહાલા મુદ્દો બડા દાદા ’ આ કાગળ મિ. હોનિ મૅનને છાપવા મોકલતાં આપુએ એમને લખ્યું : “ પ્રિય હાનિ મૅન, “આ સાથે એક ભારે કાગળ માકલું છું. તમે દ્વિજેન્દ્રબાપુને તો એળખા છેા. સર. રવીન્દ્રનાથ ટાગારના એ સૌથી મોટા ભાઈ થાય. એમના સ્વ. પિતાશ્રી દેવેન્દ્રનાથ ટાગારની માફ્ક એ પણ વસ્તુતઃ સન્યાસીનુ જીવન ગાળે છે. હું ધારું છું એમની ઉંમર એસી કરતાંય વધારે છે. મને લાગે છે કે આ કાગળ છાપવા જેવેા છે. હું તે એટલે સુધી સૂચવુ કે એને ફાટા-પ્રિન્ટ છપાવા. પણ આ કાગળ એકલા આ જ કામ માટે નથી લખતા. મારે તે એ કહેવું છે કે પ્રેમની શાહીમાં કલમ એળી આવતી કાલના અગ્રલેખ તમે લખા. એવા લેખ લખવાની તમે બરાબર શક્તિ ધરાવા હા એટલ જવા જેટલે હું તમને હવે આળખતા થઈ ગયા છું. મારી સુચના તમે રવીકારા તા હું એ પણ કહેવા ઇચ્છું છું કે એ લેખ નીચે તમારી સ્હી આવવી જોઇ એ. આજે ઇન્ડિયન પ્રેસ ઍક્ટના ભંગ કરવા માટે સરકારમાં નોંધાવ્યા ૩-૪-૨ વિનાનું નીચેનું વર્તમાન પત્ર પ્રગટ કર્યું :
( આ પત્ર વાંચે, તેની નકલ કરેા અને મિત્રામાં તેને પ્રચાર કરો, મિત્રાને વિનતી કરે કે તે પણ તેની નકલ કરીને પ્રચાર કરે. )