લખાણ પર જાઓ

પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 5.pdf/૫૪૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૫૪૭
 
૫૪૭
 

અમદાવાદનાં તાફાના વિષે ૫૪૭ દોરવાશે. હું તે તેવા જે માણસ હોય તેઓને પણ વીનવીશ કે તેઓએ ફરી કરીને વિચાર કરવા. તેઓને અને તમને બધાને આ વિષય ઉપર માર ‘હિંદ સ્વરાજ્ય ” વાંચવાની ભલામણુ કરું છું. હવે તે મને એવા ખબર મળ્યા છે કે હિંદ સ્વરાજ્ય ' આપણે છાપી શકીએ છીએ અને તેમ કરવામાં કાયદાને કરશે! ભંગ થતા નથી. મિલના કાંતણુખાતાના મન્ત્ર્ા કેટલાક દિવસ થયાં હડતાલ પાડી રહ્યા છે. તેઓને હું સલાહ આપું છું કે તેએએ એકદમ કામે ચડી જવું. તેએ કામે ચડથા પછી જે કઈ પણ માગણી કરવી હાય તે કરવી અને ન્યાયની રીતે વધારા મેળવી શકાય તેા મેળવવા. માલિકાની ઉપર જોરજુલમ કરીને વધારા મેળવવા માગશે. તો પેાતાના પગ ઉપર કુહાડા મારવા સમાન થશે. બધા મિલના મજૂરાને મારી તદ્દન અળગા રહેવુ એ તેઓની અનસુયાબહેનને અને મને વચન લઉં છું. ખાસ સલાહ છે કે તેઓએ તોફાનથી જ છે. એમ કરવાનુ તેએએ પુય આપ્યું છે એ યાદ દેવડાવવાની હું રજા મારી સહુને પ્રાર્થના છે કે સહુ પોતપાતાને ધંધે વળગી જશો. ૨ જે ભાણુ મે સામવારે સત્યાગ્રહાશ્રમમાં આપની સમક્ષ કર્યું' તે ભાષણમાં હું એ જ વખતે ઘણું લખણુ નાતે કરી શકતેા. પણ ઘેાડી પત્રિકા મારફત . મારા ઉદ્ગારા હું પ્રાની પાસે રજૂ કરવા ઇચ્છું છું. પ્રથમ તે આપને હિસાબ આપવા ઇચ્છું છું. ગઈ કાલ સુધી મારી પાસે મેં સૂચવેલા ફાળા પેટે રૂ. ૭૭૦ આવી ચૂકયા છે. મારી વિનંતી છે કે આ ફાળા બાબતમાં જરાયે દીલ થવી ન જોઈ એ અને કાઈ પણ જણે અમદાવાદમાં પોતાની ફરજ ન ચૂકવી જોઈ.એ. આ ફાળાની ઉત્પત્તિ તેા પ્રાયશ્ચિત્તના વિચારથી થઈ છે. પશુ પ્રાયશ્ચિત્ત અર્થે એ કાળા જેટલેા ઇષ્ટ છે તેટલા લોકાપયાગને સારુ જરૂરી છે. ગઈ કાલે હું પુય અનસૂયાબહેન તથા ભાઈ કૃષ્ણુલાલ દેસાઈની સાથે ઇસ્પિતાલમાં બધા દર્દીઓને મળી આવ્યા, બધાની સાથે વાતચીત કરી અને હું જોઉં છું કે આપણે ઘણા જખમી થયેલા માણસાનાં કુટુંબને મદદ કરવી પડશે. વીસ મૃત્યુ પામેલા માણસાની ખાર તે ત્યાં જ પડી. આ સિવાય બીજા મૃત્યુ તેા થયાં જ છે. એટલે શહેરી