સત્યાગ્રહ શું છે ? સર હમેશાં સવારથી ઊડીને સુતા લગીમાં પોતાનાં બધાં કાર્યોમાં હું જ ખેલે છે, ન્યૂ હૈં જ આચરે છે, વેરભાવથી ભર્યાં હોય છે, એવું કાંઈ જ નથી. જ્યારે સામસામા સ્વાર્થી ઉત્પન્ન થાય છે ત્યારે જ સત્યાગ્રહના, પ્રેમબળના કાયદાને અંતરાય આવે છે. કેમ કે સામસામેના સ્વાર્થીનુ ઘણુ થાય છે, તેમાંથી રાષ, દ્વેષ આંદિ અસત્યની પ્રજા ઉત્પન્ન થાય છે અને તેમાંથી ધ્રુવળ ઝેરના જ વરસાદ વરસે છે. આપણે જરા વિચારીએ તે જે ધારણ આપણે કૌટુંબિક સબંધમાં લાગુ પાડીએ છીએ તે જ ધેારણુ આપણે અરસપરસ એકબીજા સગાંસહીએના સંબંધથી માંડીને રાજા પ્રજાના સબંધ સુધી અને છેવટે આખા જગતના સબંધમાં લાગુ પાડવું જોઈએ. જે પુરુષ કે સ્ત્રી કૌટુંબિક સંબંધને ઓળખતાં નથી તે જોકે મનુષ્યશરીર ધારણ કરનારાં છે છતાં તેઓ પશુ સમાન અથવા જંગલી ગાય છે. તેઓએ સત્યાગ્રહના કાયદા જાણ્યા જ નથી. જે કૌટુંબિક સંબંધને એળખે છે તે પેલા પશુવનમાંથી કાંઈક દરજ્જે મુક્ત થયા. તેઓએ એમ માની લીધું કે કૌટુંબિક સ્વાર્થ નળવવાને સારુ આખુ જગત હૂએ તાપણુ શુ? એટલે તેએનેા સત્યાગ્રહ એ સમુદ્રમાં રહેલાં બિંદુના કરતાં પણ એછે છે. એથી ચડતી પંક્તિના માણુસા પેાતાના ગામનાને પોતીકા માનશે, અને તેઓની વચ્ચે સત્યાગ્રહના કાયદાના અમલ કરશે અને જેમ કુટુંબના માણુસા એકબીજાની સાથે હમેશાં વઢવાડ કરવાને બદલે પ્રેમને વશ થઈ, સ્વાર્થને ત્યાગ કરશે, તેમ એક ગામમાં માણુસ કરશે. તેથી આગળ વધતાં પ્રાંતિક જીવનમાં સત્યાગ્રહ દાખલ કરી પ્રાંતના બધા લોકાને પોતાનાં ભાઈહેન સમજ માસ અરસપરસ પ્રેમશક્તિથી પોતાનેા વ્યવહાર ચલાવશે. એથી આગળ વધેલી પ્રજા જેમ કે હિન્દુસ્તાનની, જુદા જુદા પ્રાંતાના લેાકેાને પણ પેાતાનાં ભાઈબહેન સમાન ગણીને અરસપરસના વનમાં સત્યાગ્રહને કાયદો લાગુ પાડશે. આ જમાનામાં સાધારણ રીતે આથી વધારે આગળ પૃથ્વીના કાઈ વિભાગના લાકા ગયા નથી. પણ ખરું જોતાં તેા એક પ્રશ્ન અને ખીજી પ્રજાની વચ્ચે વિરાધ હોવાનું જરાયે કારણુ ન હોવું જોઈએ. આપણું જીવન જે સાધારણ રીતે વિચારરહિત ન હોય, અને જો આપણે ચાલતી રૂઢિઓને, ચાલતા વિચારાને ચલણી નાણાની માફક તપાસ્યા વિના સ્વીકારી ન લેતા હોઈ એ તે! આપણે જરૂર જોઈ શકીશું કે જેટલે દરજ્જે આપણે બીજી પ્રજા સાથે દ્વેષ રાખીએ, વમાત્રની ઉપર દ્વેષ રાખીએ, તેટલે દરજ્જે આપણે સત્યાગ્રહના કાયદાથી વિમુખ રહ્યા છીએ, અને તેટલે દરજ્જે આપણે પશુપણામાંથી મુક્ત નથી થયા. મનુષ્યમાત્રને પુરુષા, એટલે સ્ત્રીઓના તેમ જ પુરુષોને પશુપણામાંથી મુક્ત થવામાં જ છે. આનાથી બીજો જગતમાં ધર્મ નથી. સંપ્રદાયા, પક્ષી, દેવળા, હવેલીએ જે આપણને
પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 5.pdf/૫૫૩
દેખાવ