લખાણ પર જાઓ

પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 5.pdf/૫૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૫૬
 
૫૬
 

ક ખુખર : સત્યાગ્રહીઓને સૂચનાઓ - કારણુ માલિકે ગઈ કાલે ઘણા ભારે અનાવા અની ગયા. પણ સત્યાગ્રહીઓના અવિરત પ્રયાસથી મિલમજૂરોએ પોતપોતાની મિલામાં કામ પર રહીને,- તરફથી તેમને રજા મળી શકી નહાતી, — જે રીતે રાષ્ટ્ર-દિન ઊજવ્યા તેના જેવું ભારે કામ બીજું એકે નહાતું. .. - આજે જ સત્યાગ્રહીને નીચેની સૂચનાઓ લખીને પત્રિકાપે છપાવી : હવે આપણે કાઈ પણ ક્ષણે પકડાવાની આશા રાખવી જોઈ એ. તે માટે એ ધ્યાનમાં રાખવુ જોઈએ કે કાઈ પણ માણસને પકડવામાં આવે તે તેણે કશી મુશ્કેલી ઊભી કર્યા વિના પકડાઈ જવું. કાર્ટીમાં હાજર રહેવાને તેને સમન્સ મળે તો કાઈમાં હાજર થવુ. તેણે પોતાના કેસમાં કાઈ વકાલાને ન રાકવા જોઈ એ, તેમ કશે! બચાવ ન કરવા જોઈ એ. બે દંડ કરવામાં આવે અને તે ન ભરે તેા કેદની સજા હાય તે તેણે કેદ સ્વીકારવી જોઈ એ. ફક્ત દંડ જ કરવામાં આવ્યા હોય તેા દાંડ ભરવા જોઈ એ નહી અને તે અદલ પેાતાની કાંઈ મિલકત હોય તે તે વેચાવા દેવી જોઈએ. પેાતાના સાથીને પકડવામાં આવે કે કેદની સજા કરવામાં આવે તો બાકીના સત્યાગ્રહીએએ તે માટે શાકનું કે એવું ખીજાં પ્રદશન કરવું જોઈએ નહીં. ક્રી કરીને એ કહેવાની જરૂર છે કે આપણે કેતે તરવા બહાર પડયા છીએ એટલે જ્યારે આપણને કેદ મળે ત્યારે તેની આપણે કશી ફરિયાદ કરવાની ન હોય. એક વાર જેલમાં ગયા એટલે જેલના બધા નિયમેનું આપણે પાલન કરવાનું છે. કારણુ જેલમાં સુધારા કરાવવા એ અત્યારની આપણી લડતને ભાગ નથી. ખીજા સામાન્ય કેદીએ કરતા તેવામાં આવે છે તેવી કાઇ પણ જાતની ચારી- છૂપીને સત્યાગ્રહી આશ્રય ન જ લે. સત્યાગ્રહી જે કાંઈ કરે તે ખુલ્લ ખુલ્લા જ હોય. ૪ રાતે દિલ્હી જવા ઊપડયા. તે પહેલાં હિંદુ-મુસલમાન એકતા અને સ્વદેશા વ્રત વિષે એ પત્રિકાઓ લખીને હાપામાં મોકલી આપી. ૮-૪-૨ સાંજે દિલ્હીની નજીક પલવેલ નામના સ્ટેશનની પાસે આપુ પર દિલ્હી અને પન્નમમાં નહીં દાખલ થવાતા અને મુંબઈ પ્રાંતમાં જ રહેવાના મનાઇહુકમ બજાવવામાં આવ્યા. બાપુએ હુકમને અનાદર કર્યાં એટલે એમને પકડવામાં આવ્યા. મને દિલ્હી જઈ અહાન દને ખબર આપવા ને લેાકેાને શાંત રાખવાનું કહ્યું. 3-8-788 એ પત્રિકાએ રિશિષ્ટ ૧માં આપી છે.