લખાણ પર જાઓ

પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 5.pdf/૫૬૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૫૬૫
 
૫૬૫
 

સત્યાગ્રહીનું' વન ૫૩ આ તેમની ભૂલ થઈ છે. તેથી વધારે કશું નથી. એમ કરીને હિંસાને! આપણે ત્યાગ કરીશું અને આપણા કટ્ટસહનથી એ કાયદાને રદ કરાવીશું. ૩-૫-૧૯ ૭ આપણે ગઈ પત્રિકામાં જોઈ ગયા કે સત્યાગ્રહીના વતન ઉપર અહારના ભયની કશી અસર થતી નથી. એ તેા અંતરના અવાજથી જ દોરાય છે. સત્યાગ્રહીએ પોતાના વિરોધી પ્રત્યે કદી દ્વેષભાવ સેવવું નહીં પણુ પેાતાના પ્રેમથી વિરાધીને તી લેવા. હું જોઉં છું કે આ ખીજાં વાકય સ્વીકારવાનું ઘણાને મુશ્કેલ લાગે છે. એએ દલીલ કરે છેઃ ‘ અપકૃત્ય કરનાર પ્રત્યે ક્રોધ ઊપજ્યા વિના કેમ રહે? એવાની પ્રત્યે ક્રોધ ન કરવા એ તે મનુષ્ય સ્વભાવથી વિરુદ્ધ છે. અપકૃત્ય કરનાર અને અપકૃત્ય એ ભેને અમે કૈમ જુદા પાડી શકીએ ? અપકૃત્ય કરનાર પ્રત્યે ક્રોધ કર્યા વિના કેવળ અપકૃત્ય પ્રત્યે ક્રોધ કરવે એ શી રીતે સભવિત છે? પિતા પાતાના પુત્ર પ્રત્યે ક્રોધ કર્યા વિના ઘણી વાર એણે કરેલાં અપકૃત્યા પ્રત્યે પોતાની નાપસંદગી જાતે કષ્ટ સહન કરી લઈ ને બતાવે છે. પરસ્પર આ નૃતના વર્તનથી જ પિતા અને પુત્ર વચ્ચે પ્રેમસબંધ ચાલુ રહેવા શથ અને છે. આવું વર્તન ન રાખવામાં આવે તો એ સમધ તૂટી જાય. આ નૂતના અનુભવ આપણા રાજના જીવનમાં આપણુને થયાં જ કરે છે. તેથી જ પેલી કહેવત પડી છે કે · કજિયાનું મોં કાળું કરે ?. આપણા કૌટુંબિક જીવનને આ કાયદો સરકાર સાથેના આપણા સંબંધને લાગુ પાડીશું તેા જ આપણે શાંતિથી રહી શકીશું અને. ભયભરેલી સ્થિતિમાંથી મુક્ત થઈશું. અહીં એવી શંકા ન ઉઠાવવી જોઈ એ કે કુટુંબને કાયદે સરકાર સાથેના સબંધમાં શી રીતે લાગુ પાડી શકાય ? પ્રેમના કાયદાના અમલ તા જ થઈ શકે, જો સામેથી તેને જવાબ મળે. પણ સત્યાગ્રહમાં બન્ને પક્ષે સત્યાગ્રહી હોવાની જરૂર નથી, જ્યાં અન્ને પક્ષ સત્યાગ્રહી હેાય ત્યાં તા સત્યાગ્રહના અમલ કરવાના અથવા પ્રેમની કસાટી કરવાને અવકાશ જ રહેતો નથી. સત્યને આગ્રહ ધરવાની જરૂરિયાત ત્યારે જ ઊમી થાય છે જ્યારે એક પક્ષ અસત્યનું અથવા તે। અન્યાયનું આચરણ કરે છે. તેવે પ્રસગે જ પ્રેમની કસોટી થાય છે. સાચી મૈત્રીની કસોટી ત્યારે જ થાય જ્યારે એક પક્ષ મૈત્રીની ફરજોનું પાલન હોય. સરકાર સામે આપણે ગુસ્સો કરીએ તે તેમાં આપણે ગુમાવવાનુ છે, તેમ કરવાથી એકબીન્ન ઉપરના અવિશ્વાસ અને એકબીજા ઉપર દ્વેષભાવ વધે છે. પણ સરકાર સાથે જરા પણ ગુસ્સે થયા વિના અને તેની સાથે તેના

ન કરા