લખાણ પર જાઓ

પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 5.pdf/૫૭૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૫૭૨
 
૫૭૨
 

૨૪ મહાદેવભાઈની ડાયરી ૩. હોસ્પિટલમાં બીમારની સંખ્યા એછામાં એછી હોય. ૪. કાયદાની અદાલતેને એછામાં ઓછું કામ હોય, જ્યાં લેાકેા ખુનામરકી કરે છે, ગુના કરે છે અને પોતાની ઇન્દ્રિયે ઉપર કાબૂ નહીં રાખીને તથા કુદરતના કાયદાનો ભંગ કરીને રાગી બને છે તથા અંદર અંદર કજિયા કરીને અદાલતમાં જાય છે, ત્યાં લોક મુક્ત નથી પણ બંધનમાં છે. સુબઈના પ્રયાગને વનની એક કાયમી વસ્તુ તરીકે હિંદુસ્તાન સ્વીકારશે ત્યારે આપણે સ્વરાજ અને સ્વાતંત્ર્યતા પહેલા પાઠ શીખીશું. ૧૨-૫-૧૯