લખાણ પર જાઓ

પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 5.pdf/૫૮૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૫૮૦
 
૫૮૦
 

૫૦ મહાદેવભાઈની ડાયરી દુનિયાના અને હિંદુસ્તાનના ભલા તર હતી ત્યાં સુધી માતાના સ્તનને બાળક વળગી રહે તેમ બ્રિટિશ સલ્તનતને હું વળગી રહ્યો. પણ એ શ્રદા આજ ચાલી ગઈ છે. બ્રિટિશ પ્રજાએ પજા અને ખિલાફતાના અપરાધને બહાલી આપી છે. એક નાનેા વર્ગ અલબત્ત વિરુદ્ધ રહ્યો છે, પણ જે અલ્પમત- આદશ સિદ્ધ કરવાની અનુકૂળતા બ્રિટિશ સામ્રાજ્ય ખસૂસ કરીને આપે છે, અને તેથી જ તેની આણ માની તે પ્રત્યે વફાદાર રહેવાને અમે અમારા ધમ માનીએ છીએ. દરમિયાન હિંદીએ પ્રત્યે વતા વામાં જે તુમાખીભયું વન અમારા દેશબએમાં સામાન્ય થઈ પડેલું છે તેને સારુ અમે પશ્ચાત્તાપ કરીએ છીએ. અમે હિન્દીએને અમારા ભાઈ તરીકે, ખાખરિયા તરીકે, ઘણાને અમારા કરતાં ચિઢયાતા તરીકે ગણીએ છીએ; અને હિન્દુસ્તાનના રાજકર્તા બનવા કરતાં તેના સેવક થવું અમને વધુ પસદ છે. રાજ્યતંત્ર પણ અમે એવું જ જોવા ઇચ્છીએ છીએ કે જે અંગ્લા ઇન્ડિયનાના અથવા બીજી કાઈ કામના સ્વાર્થ આગળ દબાઈ જાય નહી, અને જે લેાકત ત્રના ઉદારમાં ઉદાર સિન્ધાન્તાને અનુસરીને જ અમલ ચલાવે. આ સારુ સ્વરાજનું અધારણ નક્કી કરવાને પ્રજાના — એકએક રાજદ્વારી પક્ષના, એકએક નતિ અને પ્થના— જાણીતા આગેવાનાની એક રાષ્ટ્રીય પરિષદ ભરાય એમ અમે તે ઇચ્છીએ. મુદ્દાની એકેએક બાબતમાં અમે તમારી જોડે સહમત છીએ. હિન્દની સેવામાં —દાખલા તરીકે શિક્ષણના કાયમાં — તમે અને અમે અવશ્ય સાથે મળીને કામ કરી શકીએ. આવી શ્રધ્દા અને સહકારના નૂતન યુગના આરંભ, તમે બધાને એક કરનારા મંત્રને બદલે જીદા પાડનારા મંત્ર હિંદના દરેક સ્વદેશાભિમાની સતાનનાં કાનમાં ફૂંકીને કરા એ અમારી દૃષ્ટિએ તે એક કરુણ ઘટના છે ! - - આપણી વચ્ચે તમે અને અમે એક સાથે ઊભા રહી શકીએ એવું કેટલું બધું છે તે અમે જણાવી ચૂક્યા, પણ તમારા કાર્યક્રમમાંના જે ભાગને માટે અમારા મનમાં વસવસી રહ્યાં કરે છે તે પણ અમારે સરળતાપૂર્વક સ્પષ્ટપણે કહી દેવા ઘટે. કેટલીક નાની ખાખતાને વિષે તમે તમારા પત્રમાં બ્રિટિશ માન્નુને પૂરતા ન્યાય નથી આપી શક્યા તે બાજુએ મૂકતાં ત્રણ મુખ્ય બાબતે અહીં રજૂ કરવાની અમે રન લઈએ છીએ. એકલા આધ્યાત્મિક બળ ઉપર જ આધાર રાખવાના તમારા આગ્રહ અમારામાં તમારા પ્રત્યે ઊંડુ માન અને તેનું અનુકરણ કરવાની ઇચ્છા ઉત્પન્ન કરે છે; પણ તેની સાથે સાથે જ જેએ ચેાક અને ખુલ્લી રીતે તલવારના ન્યાયને માનનારા છે અને શકચ લાગે તે જ ઘડીએ સમશેર ખેચવા તૈયાર છે, તેએની બેડે તમે ાની દોસ્તી કરી રહ્યા છે; આ બે વસ્તુઓના તમે શી રીતે મેળ બેસાડે તે અમારી કલ્પનામાં નથી આવી શકતું. સપૂર્ણ રાષ્ટ્રીય ઢબના શિક્ષણની તમારી ઇચ્છામાં અમે ખરા દિલથી પૂરેપૂરા સહમત છીએ; પણ તે સારુ અને તે આવતા જ વરસથી શિક્ષણપદ્ધતિને સ ંપૂર્ણ હિન્દી બનાવી દેવાનું કરવાને બદલે અગર તેા એલપુર જેવી સેફડા નવી સસ્થાએ દેશમાં ખડી કરી દઈ હિન્દના યુવકવર્ગના બુદ્ધિપ્રવાહને તેમાં વાળી દેવાને બદલે એ પ્રવાહને તમે તેના અત્યારના વહેણમાંથી કાઢી લઈને ખુલ્લા રેગિસ્તાનમાં મૂકી દેવા માગતા જણાએ છે, જ્યાં તે જોતજોતામાં સુકાઈ નય. ખીન્ન શબ્દોમાં કહીએ તે। કદાચ કેટલાંક