ર મહાદેવભાઈની ડાયરી અને તેના વખાણુમાં સામેલ થનારા લેાકેાને પોતાની મદદમાં લેવા એ વાજબી નથી. F સેતાનની તીર જ એ હોય છે કે પાપને પુણ્યના ઢાળ ચડાવીને રજૂ કરવું જેથી અજાણ્યા મુસાફર અનાયાસે જ એની જાળમાં ફસાય. એ સેતાનની જાળમાં ન કસાવાતા એક જ રરતા દુનિયાને આજ સુધીમાં જાયો છે અને તે એ કે તેના રાજ્યની હદમાં પગ જ ન મૂકવા. હું તે જે અંગ્રેજો પોતે જે આદર્શીને કબૂલ રાખે છે તેને અનુસરવા તૈયાર હોય તો, તેમને આજે જ અસહકારવાદીઓના પક્ષમાં ભળવાનું કહું. એ સિવાય અધમ માંથી ચોખ્ખા થવાને એમને માટે બીજો રસ્તા નથી, પ્રખ્યાત ખૂલ્યુ. ટી. સ્ટેડ મેઅર લડાઈ વેળા બ્રિટિશ લશ્કરાની હાર માટે ઈશ્વરપ્રાર્થના કરતા. સાચી ધાર્મિ ક અંગ્રેજ બાઈ મિસ હોહાઉસ હરભાગે અંગ્રેજો સામે લડ્યે જવા અને લડાઈ ટકાવી રાખવા મેસરાને શૂર ચડાવતી. બ્રિટિશ પ્રજાએ હિંદુસ્તાનને દીધેલા દો તે તેણે એઅરેને કરેલા અન્યાયના કરતાં અનેક ગણે મોટા છે. એઅરા પણ પોતાના હકા માટે લડવા અને પેાતાનાં લેાહી રેડ્યાં. આપણે પણ જ્યારે આપભાગની વેદી ઉપર હેમાથું, આપણાં લેાહી આપવાને તૈયાર થઈશું ત્યારે ન્યાય મૂર્તિમંત થશે અને સ્મૃતિ ને જ એળખનારી દુનિયા ત્યારે જ એને જોઈ શકશે અને નમશે. પણ મિ. પાપલી અને ફિલિપ્સ મે તલવારના ન્યાયમાં માનનારાઓને સગ કર્યા છે તે માટે વાંધા ઉડ્ડાવે છે. મને તે એમાં કઈ જ અજુગતું નથી લાગ્યું. હું અહિંસામાં માનવામાં સાચા હું તેવા જ તે પણ તલવારમાં માનવામાં સાચા છે. અને લોહી વહેવડાવ્યા વગર લડાઈ જીતવામાં ભળવાના મા અતાવી સમશેર ખેંચાતી અટકાવવી એ શું પ્રયત્ન કરી જોવા જેવું નથી ? જેએ હિંદુસ્તાને ઉઠાવેલી આ લડતનું રહસ્ય સમજે છે તેમને માટે તે આ અહિંસાત્મક લડતમાં મદદગાર થવું એ ઈશ્વરનું કાર્ય અાવ્યા અરાબર છે. આ ભલા અંગ્રેજ મિત્રોએ ાવેલા આજે વાંધા વધારે મુદ્દાસર છે. જો મુસલમાતાને પક્ષ ન્યાયના ન હોય તે હું પોતે અધમ માં ભળ્યાનેા અપરાધી થાઉં કે નહીં ? અલશ્રૃત્ત થાઉં. પણ વાત તે એ છે કે ગેરમુસલમાન અગર ગેરતુ કામેા ઉપર વિદેશી ધૂંસરી કાયમ કરવાની મુસલમાનેાની માગણી છે જ નહીં. હિંદી મુસલમાને આત્મનિ યની સામે છે જ નહીં. પણ આત્મ- નિર્ગુ ધના બહાના હેળ મૅસપોટેમિયા જેવા દેશને ફાલી ખાવાની નીચ તદબીરાને તેએ અલબત્ત અંત લગી વિરાધ કરશે; આમિનિયાની સ્વતંત્રતાને
પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 5.pdf/૫૮૨
દેખાવ