લખાણ પર જાઓ

પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 5.pdf/૫૮૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૫૮૫
 
૫૮૫
 

ના॰ ચૂકે આંફ ફોનોટને ૫૫ કર્યાં છે. આટલા તિરસ્કાર પછી હિદની ત્રીસ કરોડ નિષ્પાપ પ્રજાની લાગણી- એને એક શું, એ શું, અનેક જીવસટાસટના સવાલાની બાબતમાં નિયમ અને વ્યવસ્થાપૂવ ક તુચ્છકારનાર સરસાઈ અને દારના તારને હવે વધુ વખત સાંખી અરદાસ કરતા એસી રહેવું એ અમારા સ્વમાનનું ઘાતક છે. એમાં અમે નામેાશી જોઈ રહ્યા છીએ. આપ નામદારને મન પણ ત્રીસ કરેડ હિન્દની પ્રજા એક લાખ અગ્રેજોને હાથે રાત અને દહાડા જીવના જોખમની બીકથી ફફડતી રહે અને બીકની મારી તેમને આધીન રહે એ સ્થિતિ અભિમાન લેવા જોગ ન જ હોઈ શકે આવા રાજ્યતંત્રને અત આણુવા નહી પણ તેના મેાભાની રક્ષા કરીને તેને અક્ષત રાખવાનું, તેને નભાવવાનું કાર્ય અાવી આપવાને સારું અત્યારે આપ નામદારનું આ દેશમાં આગમન થયું છે. આવ્યા પછી આપનું પહેલ- વહેલું જ જાહેર ભાષણ તપાસા. એ લાડ વિલિંગ્ટનની તારીફમાં વાંચેલી એક પ્રશસ્તિ જ છે. લાડ વિલિંગ્ટનની અંગત ઓળખતું હું માન ધરાવું છું. એએ એક નિખાલસ અને મળતાવડા સ્વભાવના ગૃહસ્થ છે. તે સ્વેચ્છાથી એક કીડી સરખીને પણ ઈજા નહીં કરે. છતાં રાજ્યકર્તા તરીકે તેએ નિષ્ફળ જ નીવડયા છે. તેમણે પાતાની સત્તા કાયમ રાખવાને સ્વાર્થ ધરાવનાર અમલદારાની આપમતલબી શિખામણુ સાંભળીને તે મુજબ પાતાને તણાવા દીધા છે. મદ્રાસમાં પણ તે પાતાના ઇલાકાની પ્રશ્નનું હૃદય ઓળખી શકયા નથી દેખાતા. અહીંયાં આંગાળ પ્રાંતમાં આવીને પણ આપ અહીંના ગવન રસ્તે પ્રશંસાનું પ્રમાણપત્ર આપી રહ્યા છે, જે હાર્કમ પણ મેં એમને વિષે જે જે કંઈ સાંભળ્યું છે. તે ઉપરથી એક ખાનગી વ્યક્તિ તરીકે પૂરેપૂરા સગૃહસ્થ છે, છતાં હાકેમ તરીકે તેમને પણ અગાળાના અ ંતરની અને તેના આંતરિક અભિલાષાની કશી જ ગંધ નથી. બંગાળ એટલે કઈ કલકત્તા નથી. ફોટ વિલિયમ તથા કલકત્તાના રાજમહેલા, આ સુંદર પ્રાંતની ખૂબ અશરાક અને અતિશય સંસ્કારી ગ્રામીણ પ્રજાને ઉન્મત્તપણે અને શિરોરીપૂર્વક નિચોવી કાટીને ખડાં કરેલાં શરમનાં સ્મારકા નહીં તે ખીજું શું છે? અસહકારીએ એવા નિર્ણય પર આવ્યા છે કે હિંદની નિર્ધનતા અને નામોશીના આ મહાપ્રશ્નને થીગડું દેવા માગનાર સુધારાએથી અંજાવામાં સાર નથી; તેમ અધીરાઈથી ઊકળી જઈ માથુ વાઢવા તૈયાર થયે પણ કશું વળે તેમ નથી. આવેશ અને ક્રોધમાં ખુનામરકી તરફ અમારાથી ન જ વળી શકાય. અમે વગર આનાકાનીએ કબૂલ કરી લઈએ છીએ કે આજની આ સ્થિતિને માટે અમે પોતે પણ તેટલા જ દોષી છીએ. અમારી ગુલામીને