અગ્રેજ ભાઈઆને તેથી જ દરેક અંગ્રેજના હેતુ અશુદ્ધ હાય છે એવા આરેાપ ન મૂકતા છતાં અથવા તેા તમે દુષ્ટ છે એમ ન માનતા છતાં તમારા તંત્રને આકરામાં આકરાં વિશેષણા લગાડી તેને હું નિષેધ કરી શકું છુ. અમે જેટલા આ તંત્રના જકડાયેલા છીએ તેટલા જ તમે પણ તેને શરણે છે. માટે તમે પણ તે જ વૃત્તિ ધારણ કરે એ હું ઇચ્છું છું. મારાં લખાણામાં જે નથી તેવા હેતુઓ તમે મારામાં ન કલ્પી લેશે. જે તત્ર હેઠળ રહીને હિન્દી રાષ્ટ્ર મૂડીભર અગ્રેજોનું દાસ બને છે અને દેશમાં ઠેરઠેર નજરે પડતા કિલ્લા અને તાપાના આશ્રય તળે જ તમે પોતાને સુરક્ષિત માને છે. તેવા તંત્રને અતી શકે તેા સુધારવા નહીં તે મિટાવવા હું અધીરા થયો છું એમ જ્યારે કહું છું ત્યારે મેં કશું છાનું રાખ્યું નથી એમ જ તમારે માનવું. આજની સ્થિતિ તે તમને અમને બન્નેને કેવળ શરમ ભરેલી છે. આપણું સામુદાયિક જીવન એકબીજા પ્રત્યેના અવિશ્વાસ અને બીક ઉપર ઊભેલુ છે. તેમાં મરદાઈ નથી એ તે તમે કબુલ કરશે જ. જે તત્રને લીધે આવી સ્થિતિ ઉત્પન્ન થાય છે તે જરૂર સૈતાની જ કહેવાય. દેશને ચૂસનાર પરદેશીએ તરીકે નહીં પણ હિંદુસ્તાનની બીજી કામેાની માફક હિંદી બતીને રહેતાં તમને આવડવું જોઈએ. એક અંગ્રેજની જાન સામે એક હાર હિંદીઓની જાન એ ગણતરી ઘેર નિરાશા ઉપજાવનારી છે, અને છતાંયે તમારા મેટામાં મોટા અધિકારીઓએ ૧૯૧૯માં આ જ સિદ્ધાંત સ્વીકાર્યો હતો. જે તત્રે આપણને તેને આટલી હદ સુધી પાડવા છે તેને સમૂળગેા નાશ કરવાના કાર્યમાં તમે અમારી જોડે ભળે એમ તમને કહેવાનું મન થાય છે. પણ મને લાગે છે કે હજી તમે તેમ ન કરી શકેા. તે સ્થિતિ લાવવા માટે જેટલી ઉત્કટતા, જેટલા આપભાગ અને સંયમ અમારે કેળવવાં જોઈએ તેટલાં હજી અમે કેળવી બતાવ્યાં નથી. પશુ પરદેશી કાપડના અહિષ્કાર કરવામાં અને દારૂનિષેધની હિલચાલમાં તે હું તમારી મદદ જરૂર માણું છું. અંગ્રેજ ઇતિહાસકારોએ બતાવેલું છે કે હિંદુસ્તાનના પોતાના વિખ્યાત કાપડના વેપાર ઇરાદાપૂર્વક અને ચાસ રીતે તેાડી પાડી વિલાયતી કાપડ હિંદુસ્તાન ઉપર બળાત્કારે લાદવામાં આવેલું છે. તેથી હિંદ આજે લૅ કેશાયરનું જ નહી પણુ જાપાન, ફ્રાન્સ અને અમેરિકાનું પણ મુહતાજ થઈ ખેડુ છે. હિંદુસ્તાન ઉપર આની શી અસર થઈ છે તે એક વાર જુએ. દર વર્ષે લગભગ સાડ કરે।ડ રૂપિયા ફક્ત કાપડને માટે અમે હિંદુસ્તાન બહાર મેકલીએ છીએ. અમને પૂરતું થઈ પડે એટલું રૂ તે અમે આ દેશમાં ઉત્પન્ન કરીએ છીએ જ. આ દેશનું રૂ પરદેશ મેાકલી ત્યાં કાપડ વાવી ફરી આ દેશમાં પ
પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 5.pdf/૫૯૫
દેખાવ